Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 13

سورة الرعد

Ar Ra'd

સુરએ રઅદ
43 verses Madani Verses 31–40 of 43
13:31
وَ لَوْ أَنَّ قُرْآناً سُیِّرَتْ بِهِ الْجِبَالُ أَوْ قُطِّعَتْ بِهِ الْأَرْضُ أَوْ کُلِّمَ بِهِ الْمَوْتَى بَلْ لِلّهِ الْأَمْرُ جَمِیعاً أَفَلَمْ یَیْئَسِ الَّذِینَ آمَنُوا أَنْ لَوْ یَشَاءُ اللهُ لَهَدَى النَّاسَ جَمِیعاً وَلا یَزالُ الَّذِینَ کَفَرُوا تُصِیبُهُمْ بِمَا صَنَعُوا قَارِعَةٌ أَوْ تَحُلُّ قَرِیباً مِنْ دَارِهِمْ حَتَّى یَأْتِىَ وَعْدُ اللهِ إِنَّ اللهَ لاَ یُخْلِفُ الْمِیعادَ

اگر به‌وسیله‌ی قرآن، کوه‌ها به حرکت درآیند یا زمین قطعه‌قطعه شود، یا به‌وسیله‌ی آن با مردگان سخن گفته‌ شود، [باز هم کافران، ایمان نخواهند آورد]. ولى تمام امور در اختیار خداست. آیا آن‌ها که ایمان آورده‌اند نمى‌دانند که اگر خدا بخواهد همه‌ی مردم را [به اجبار] هدایت مى‌کند؟! [امّا هدایت اجبارى سودى ندارد]. و پیوسته بلاهاى کوبنده‌اى بر کافران به سبب اعمالشان وارد مى‌شود، و یا به نزدیکى خانه‌ی آن‌ها فرود مى‌آید، تا وعده‌ی [نهایى] خدا فرارسد؛ به‌یقین خداوند از وعده‌ی خود تخلّف نمى‌کند.

And even if there were a Quran with which the mountains were made to pass away, or the earth were travelled over with it, or the dead were made to speak thereby; nay! the commandment is wholly Allah's, Have not yet those who believe known that if Allah please He would certainly guide all the people? And (as for) those who disbelieve, there will not cease to afflict them because of what they do a repelling calamity, or it will alight close by their abodes, until the promise of Allah comes about; surely Allah will not fail in (His) promise.

અને જો કુરઆન વડે પહાડોને ચલાવવામાં આવે અથવા ઝમીનના ટુકડે ટુકડા કરી નાખે અથવા મુર્દા સાથે વાત કરે (તો પણ ઇમાન લાવશે નહી) પરંતુ દરેક બાબત અલ્લાહના હાથમાં છે. શું જેઓ ઇમાન લાવ્યા છે તેઓ (હજી પણ નાસ્તિકોના) ઇમાન લાવવાથી માયુસ નથી થયા? કે અગર અલ્લાહ ચાહતે તો ચોકકસ તમામ ઇન્સાનોની (જબરદસ્તી) હિદાયત કરી દેતે. જે લોકો ઇમાન નથી લાવ્યા, તેમના આમાલને કારણે તેઓ ઊપર સખ્ત મુસીબત આવી પડશે અથવા તેમના રહેઠાણની આસપાસ બલા ઉતરશે, ત્યાં સુધી કે અલ્લાહનો વાયદો પૂરો થઇ જાય; બેશક અલ્લાહ કયારેય વાયદાનો ભંગ કરતો નથી.

13:32
وَ لَقَدِ اسْتُهْزِءَ بِرُسُلٍ مِنْ قَبْلِکَ فَأَمْلَیْتُ لِلَّذِینَ کَفَرُوا ثُمَّ أَخَذْتُهُمْ فَکَیْفَ کَانَ عِقَابِ

[تنها تو را استهزا نکردند، بلکه] پیامبران پیش از تو نیز مورد استهزا قرارگرفتند؛ من به کافران مهلت دادم؛ سپس آن‌ها را مجازات کردم؛ و چه مجازات شدیدى بود؟

And apostles before you were certainly mocked at, but I gave respite to those who disbelieved, then I destroyed them; how then was My requital (of evil)?

અને તારી અગાઊ રસૂલોની મશ્કરી કરવામાં આવી, પછી મે નાસ્તિકોને મોહલત આપી, ત્યારબાદ મેં તેમને પકડી લીધા, પછી (જોયુ) મારી સજા કેવી સખ્ત હતી ?!

13:33
أَفَمَنْ هُوَ قَائِمٌ عَلَى کُلِّ نَفْسٍ بِمَا کَسَبَتْ وَ جَعَلُوا لِلّهِ شُرَکَاءَ قُلْ سَمُّوهُمْ أَمْ تُنَبِّئُونَهُ بِمَا لا یَعْلَمُ فِی الْأَرْضِ أَمْ بِظاهِرٍ مِنَ الْقَوْلِ بَلْ زُیِّنَ لِلَّذِینَ کَفَرُوا مَکْرُهُمْ وَ صُدُّوا عَنْ السَّبِیلِ وَ مَنْ یُضْلِلِ اللهُ فَمَا لَهُ مِنْ هَادٍ

آیا کسى‌ که بر همه سلطه دارد [و مراقب همه است] و اعمالشان را مى‌بیند [همچون کسى است که هیچ‌یک از این صفات را ندارد]؟! آنان براى خدا همتایانى قراردادند؛ بگو: «آن‌ها را نام ببرید! آیا چیزى رابه او خبر مى‌دهید که از وجود آن در روى زمین بى‌خبر است، یا سخنان ظاهرى و بى‌محتوا مى‌گویید»؟! [او همتایى ندارد]؛ ولى در نظر کافران، دروغ و نیرنگشان جلوه داده شده‌ است، [و مى‌پندارند واقعیّتى دارد] و آن‌ها [به سبب اعمالشان] از راه [خدا] بازداشته شده‌اند و هرکس را خدا گمراه کند، هدایت‌کننده‌اى براى او وجود نخواهد داشت.

Is He then Who watches every soul as to what it earns? And yet they give associates to Allah! Say: Give them a name; nay, do you mean to inform Him of what He does not know in the earth, or (do you affirm this) by an outward saying? Rather, their plans are made to appear fair-seeming to those who disbelieve, and they are kept back from the path; and whom Allah makes err, he shall have no guide.

શું જે દરેક ઊપર કાબૂ રાખે અને દરેકના આમાલ ઊપર દેખરેખ રાખે છે તેના જેવો બીજો કોઇ હોઇ શકે? છતાંપણ તેઓ અલ્લાહના શરીકો બનાવે છે! કહે કે તેના નામ લ્યો છો! શુ તમે એવી ચીઝની ખબર આપો છો જેનાથી તેઓ બેખબર છે? અથવા ફકત વાતો જ કરો છો. બલ્કે જે લોકો ઇમાન નથી લાવ્યા તેમની ચાલો તેમની નજરમાં સુશોભિત બનાવી દેવામાં આવી છે, અને તેમને રસ્તાથી રોકી દેવામાં આવ્યા છે; અને જેને અલ્લાહ ગુમરાહ કરે તો પછી તેનો કોઇ હિદાયત કરનાર નથી.

13:34
لَهُمْ عَذَابٌ فِی الْحَیَاةِ الدُّنْیَا وَ لَعَذَابُ الْآخِرَةِ أَشَقُّ وَ مَا لَهُمْ مِنَ اللهِ مِنْ وَاقٍ

در زندگى دنیا، براى آن‌ها عذابى [دردناک] است؛ و عذاب آخرت سخت‌تر است؛ و در برابر [عذاب] خدا، هیچ نگهدارنده‌اى براى آن‌ها نیست.

They shall have chastisement in this world's life, and the chastisement of the hereafter is certainly more grievous, and they shall have no protector against Allah.

તેમના માટે દુનિયાના જીવનમાં અઝાબ છે, તથા ખરેખર આખેરતનો અઝાબ વધારે સખત છે અને અલ્લાહ(ના અઝાબ)થી તેમને બચાવનાર કોઇ નથી.

13:35
مَثَلُ الْجَنَّةِ الَّتِی وُعِدَ الْمُتَّقُونَ تَجْرِی مِنْ تَحْتِهَا الْأَنْهَارُ أُکُلُهَا دَائِمٌ وَظِلُّهَا تِلْکَ عُقْبَى الَّذِینَ اتَّقَوا وَ عُقْبَى الْکَافِرِینَ النَّارُ

وصف بهشتى که به پرهیزگاران وعده داده‌ شده، [این است که] نهرها از پاى درختانش جارى است، میوه‌هاى آن همیشگى، و سایه‌اش دایمى است؛ این سرانجام کسانى است که پرهیزگارى پیشه کردند؛ و سرانجام کافران، آتش دوزخ است.

A likeness of the garden which the righteous are promised; there now beneath it rivers, its food and shades are perpetual; this is the requital of those who guarded (against evil), and the requital of the unbelievers is the fire.

જે જન્નતનો પરહેઝગારોથી વાયદો કરવામાં આવ્યો છે તે એવી હશે કે જેની નીચે નદીઓ વહેતી હશે; તેના ફળ અને તેનો છાંયડો હંમેશા કાયમ રહેનારો છે; આ તે લોકોનો બદલો છે કે જેઓ પરહેઝગાર હતા, અને નાસ્તિકોનો બદલો જહન્નમ છે.

13:36
وَ الَّذِینَ آتَیْنَاهُمْ الْکِتَابَ یَفْرَحُونَ بِمَا أُنزِلَ إِلَیْکَ وَ مِنَ الْأَحْزَابِ مَنْ یُنکِرُ بَعْضَهُ قُلْ إِنَّمَا أُمِرْتُ أَنْ أَعْبُدَ اللهَ وَ لا أُشْرِکَ بِهِ إِلَیْهِ أَدْعُو وَ إِلَیْهِ مَآبِ

کسانى‌ که کتاب آسمانى به آنان داده‌ایم، از آنچه بر تو نازل شده، شادمانند؛ و بعضى از احزاب [وگروه‌ها]، قسمتى از آن را انکار مى‌کنند؛ بگو: «من مأمورم که خداوند یگانه را بپرستم؛ و همتایى براى او قایل نشوم. تنها به‌سوى او دعوت مى‌کنم؛ و بازگشتم فقط به‌سوى اوست».

And those to whom We have given the Book rejoice in that which has been revealed to you, and of the confederates are some who deny a part of it. Say: I am only commanded that I should serve Allah and not associate anything with Him, to Him do I invite (you) and to Him is my return.

અને જેમને અમોએ કિતાબ આપી છે તેઓ તારી તરફ જે કાંઇ નાઝિલ કરવામાં આવ્યું છે તેનાથી ખુશ છે, અને બીજા ગિરોહના અમુક એવા પણ છે કે જેઓ તેના અમુક ભાગનો ઇન્કાર કરે છે. તું કહે; ખરેખર મને હુકમ આપવામાં આવ્યો છે કે હું અલ્લાહની ઇબાદત કરૂં અને કોઇને પણ તેનો શરીક ન બનાવું; તેની જ તરફ હું (તમને) બોલાવું છું અને તેની જ તરફ પલટવાનું છે.

13:37
وَ كَذلِكَ أَنْزَلْناهُ حُكْماً عَرَبِيًّا وَ لَئِنِ اتَّبَعْتَ أَهْواءَهُمْ بَعْدَ ما جاءَكَ مِنَ الْعِلْمِ ما لَكَ مِنَ اللهِ مِنْ وَلِيٍّ وَ لا واقٍ

همان‌گونه [كه به پيامبران پيشين كتاب آسمانى داديم،] بر تو نيز اين (قرآن) را بعنوان فرمان روشن و صريحى نازل كرديم؛ و اگر از هوس‌هاى آنان بعد از آنكه آگاهى براى تو آمده پيروى كنى، هيچ كس در برابر خدا، از تو حمايت و جلوگيرى نخواهد كرد.

And thus have We revealed it, a true Judgement in Arabic, and if you follow their low desires after what has come to you of knowledge, you shall not have against Allah any guardian or a protector.

અને (અગાઊના પયગંબરોની) જેમ જ અમોએ તે (કુરઆન)ને અરબી ભાષામાં રોશન હુકમ (બનાવી) નાઝિલ કર્યુ છે; અને અગર તારી પાસે ઇલ્મ આવી ગયા બાદ (પણ) તું તેમની ખ્વાહિશાતોની તાબેદારી કરીશ, તો (ખરેજ) અલ્લાહની સામે તારો કોઇ વલી કે બચાવનાર નથી.

13:38
وَ لَقَدْ أَرْسَلْنَا رُسُلاً مِنْ قَبْلِکَ وَ جَعَلْنَا لَهُمْ أَزْوَاجاً وَ ذُرِّیَّةً وَ مَا کَانَ لِرَسُولٍ أَنْ یَأْتِىَ بِآیَةٍ إِلَّا بِإِذْنِ اللهِ لِکُلِّ أَجَلٍ کِتَابٌ

و ما پیش از تو [نیز] پیامبرانى فرستادیم؛ و براى آن‌ها همسران و فرزندانى قراردادیم؛ و هیچ پیامبرى نمى‌توانست معجزه‌اى بیاورد، مگر به اذن خدا و براى هر سرنوشتى موعد مقرّرى است.

And certainly We sent apostles before you and gave them wives and children, and it is not in (the power of) an apostle to bring a sign except by Allah's permission; for every term there is an appointment.

અને ખરેખર અમોએ તારી પહેલાં નબીઓ મોકલ્યા હતા અને તેમને ઔરતો તથા બચ્ચાં આપ્યાં હતાં; અને કોઇ રસૂલ અલ્લાહના હુકમ સિવાય કોઇ નિશાની લાવતો નથી; (તકદીરના) દરેક લખાણ માટે સમય નક્કી કરેલ છે.

13:39
یَمْحُوا اللهُ مَا یَشَاءُ وَ یُثْبِتُ وَ عِنْدَهُ أُمُّ الْکِتابِ

خداوند هرچه را بخواهد محو، و هرچه را بخواهد ثابت نگه‌مى‌دارد؛ و «ام الکتاب» [لوح محفوظ] نزد اوست.

Allah makes to pass away and establishes what He pleases, and with Him is the basis of the Book.

અલ્લાહ જે ચાહે છે તે મિટાવી નાખે છે અને જે ચાહે તે બાકી રાખે છે, અને અસલ કિતાબ તેની પાસે છે.

13:40
وَ إِنْ مَا نُرِيَنَّكَ بَعْضَ الَّذِي نَعِدُهُمْ أَوْ نَتَوَفَّيَنَّكَ فَإِنَّمَا عَلَيْكَ الْبَلاغُ وَ عَلَيْنَا الْحِسَابُ

و اگر پاره‌اى از مجازات‌ها را كه به آن‌ها وعده مى‌دهيم به تو نشان‌ دهيم، يا [پيش از فرارسيدن اين مجازات‌ها] تو را بميرانيم، در هرحال وظيفه‌ی تو فقط ابلاغ [وحى الهى] است؛ و حساب [آن‌ها] بر ماست.

And We will either let you see part of what We threaten them with or cause you to die, for only the delivery of the message is (incumbent) on you, while calling (them) to account is Our (business).

અને અમે જે (અઝાબ)નો વાયદો તેઓને આપ્યો છે તેમાંથી અમુક તને દેખાડીશું અથવા (જો તે પહેલા) તને મૌત આપીએ તો તારા માથે ફકત પયગામ પહોંચાડી દેવાની જવાબદારી છે અને હિસાબ લેવાનું (કાર્ય) અમારૂં છે.

← Surah 12 Surah 14 →