سورة النحل
Verse 118 of 128
وَ عَلَى الَّذينَ هادُوا حَرَّمْنا ما قَصَصْنا عَلَيْكَ مِنْ قَبْلُ وَ ما ظَلَمْناهُمْ وَ لكِنْ كانُوا أَنْفُسَهُمْ يَظْلِمُونَ
چیزهایى را که پیش از این براى تو شرح داده ایم، بر یهود حرام کردیم؛ ما به آنها ستم نکردیم، امّا آنها بودند که به خودشان ستم مى کردند.
And for those who were Jews We prohibited what We have related to you already, and We did them no injustice, but they were unjust to themselves.
અને યહૂદી ઉપર તે વસ્તુઓ હરામ કરી હતી કે જેનો ઝિક્ર અમે અગાઊ કરી ચૂક્યા છીએ, અને અમોએ તેમના પર ઝુલ્મ કર્યો ન હતો બલ્કે તેઓ પોતે પોતાની ઉપર ઝુલ્મ કરતા હતા.
No commentary recorded for this verse.