Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 16

سورة النحل

An Nahl

સુરએ નહલ
128 verses Makki Verses 111–120 of 128
16:111
يَوْمَ تَأِْتي كُلُّ نَفْسٍ تُجَادِلُ عَن نَّفْسِهَا وَ تُوَفَّی‌ كُلُّ نَفْسٍ مَّا عَمِلَتْ وَ هُمْ لَا يُظْلَمُون

[به ياد آور] روزى را كه هركس [در فكر خويشتن است؛ و تنها] به دفاع از خود برمى‌خيزد؛ و نتيجه اعمال هركسى، بى كم و كاست، به او داده مى‌شود؛ و به آنها ستم نخواهد شد.

(Remember) the day when every soul shall come, pleading for itself and every soul shall be paid in full what it has done, and they shall not be dealt with unjustly.

તે દિવસે દરેક પોતાના બચાવ માટે તકરાર કરતો આવશે, તથા દરેકને જે કાંઇ કર્યું હશે તેનો પૂરેપૂરો બદલો આપવામાં આવશે અને તેમના પર ઝુલ્મ કરવામાં આવશે નહીં.

16:112
وَ ضَرَبَ اللهُ مَثَلاً قَرْيَةً كانَتْ آمِنَةً مُطْمَئِنَّةً يَأْتيها رِزْقُها رَغَداً مِنْ كُلِّ مَكانٍ فَكَفَرَتْ بِأَنْعُمِ اللهِ فَأَذاقَهَا اللهُ لِباسَ الْجُوعِ وَ الْخَوْفِ بِما كانُوا يَصْنَعُونَ

خداوند [براى آنان که کفران نعمت مى کنند]، مثلى زده است: سرزمینى که امن و آرام بود؛ و همواره روزیش از هر جا مى رسید؛ امّا نعمتهاى خدا را ناسپاسى کردند؛ و خداوند به خاطر اعمالى که انجام مى دادند، لباس گرسنگى و ترس را بر آنها پوشانید.

And Allah sets forth a parable: (Consider) a town safe and secure to which its means of subsistence come in abundance from every quarter; but it became ungrateful to Allah's favors, therefore Allah made it to taste the utmost degree of hunger and fear because of what they wrought.

અને અલ્લાહ એક એવી વસ્તીનો દાખલો બયાન કરે છે કે જે તદ્દન મહેફૂઝ અને મુત્મઇન હતી, અને તેનું રિઝક દરેક બાજુથી આવતું હતુ પરંતુ તેઓએ અલ્લાહની નેઅમતોની નાશુક્રી કરી પછી અલ્લાહે પણ તેઓના આ અમલ બદલ તેઓને ભૂખ અને ડરનો પોશાક પહેરાવ્યો.

16:113
وَ لَقَدْ جَاءَهُمْ رَسُولٌ مِنْهُمْ فَكَذَّبُوهُ فَأَخَذَهُمُ الْعَذَابُ وَ هُمْ ظَالِمُون

پيامبرى از خودشان به سراغ آن‌ها آمد، ولى او را تكذيب كردند؛ از اين رو عذاب الهى آن‌ها را فراگرفت در حالى كه ستمكار بودند.

And certainly there came to them an Apostle from among them, but they rejected him, so the punishment overtook them while they were unjust.

અને ખરેખર તેમની પાસે તેમનામાંથી જ એક રસૂલ આવ્યો હતો પરંતુ તેમણે તેને જૂઠલાવ્યો, જેથી ઝુલ્મની હાલતમાં અઝાબે તેઓને જકડી લીધા.

16:114
فَكلُُواْ مِمَّا رَزَقَكُمُ اللهُ حَلَالًا طَيِّبًا وَ اشْكُرُواْ نِعْمَتَ اللهِ إِن كُنتُمْ إِيَّاهُ تَعْبُدُون

پس، از نعمت هاى حلال و پاكيزه‌اى كه خدا به شما روزى داده است بخوريد؛ و شكر نعمت خدا را به جا آوريد اگر او را مى پرستيد.

Therefore eat of what Allah has given you, lawful and good (things), and give thanks for Allah's favor if Him do you serve.

માટે અલ્લાહે તમને આપેલ હલાલ અને પાકીઝા રોઝીમાંથી ખાઓ, અને અગર તમે અલ્લાહની ઇબાદત કરતા હોવ તો તેની નેઅમતોનો શુક્ર કરો.

16:115
إِنَّما حَرَّمَ عَلَيْكُمُ الْمَيْتَةَ وَ الدَّمَ وَ لَحْمَ الْخِنْزيرِ وَ ما أُهِلَّ لِغَيْرِ اللهِ بِهِ فَمَنِ اضْطُرَّ غَيْرَ باغٍ وَ لا عادٍ فَإِنَّ اللهَ غَفُورٌ رَحيمٌ

خداوند، تنها مردار، خون، گوشت خوک و حیوانى که با نام غیر خدا ذبح شده، بر شما حرام کرده است؛ امّا کسى که ناچار شود، در صورتى که ستمکار و متجاوز نباشد، [خدا او را مى بخشد؛ چرا که] خدا آمرزنده و مهربان است.

He has only forbidden you what dies of itself and blood and flesh of swine and that over which any other name than that of Allah has been invoked, but whoever is driven to necessity, not desiring nor exceeding the limit, then surely Allah is Forgiving, Merciful.

તેણે તમારા ઉપર ફકત મુરદાર તથા લોહી તથા સુવ્વરનું માંસ તથા અલ્લાહના સિવાય કોઇ બીજું નામ લઇ ઝબ્હ કરવામાં આવ્યુ હોય તેને હરામ કર્યુ છે, પછી જે કોઇ મજબૂર હોય અને સરકશી અને મુખાલેફતનો ઇરાદો ન રાખતો હોય, તો બેશક અલ્લાહ ગફુરૂર રહીમ છે.

16:116
وَ لا تَقُولُوا لِما تَصِفُ أَلْسِنَتُكُمُ الْكَذِبَ هذا حَلالٌ وَ هذا حَرامٌ لِتَفْتَرُوا عَلَى اللهِ الْكَذِبَ إِنَّ الَّذينَ يَفْتَرُونَ عَلَى اللهِ الْكَذِبَ لا يُفْلِحُونَ

به خاطر دروغى که بر زبانتان جارى مى شود نگویید: «این حلال است و آن حرام»، تا بر خدا افترا ببندید. به یقین کسانیکه به خدا افترا مى بندند، رستگار نخواهند شد!

And, for what your tongues describe, do not utter the lie, (saying) This is lawful and this is unlawful, in order to forge a lie against Allah; surely those who forge the lie against Allah shall not prosper.

અને જે કાંઇ જૂઠ તમારી ઝબાન બયાન કરે છે, તેમાં એમ ન કહો કે આ હલાલ છે અને આ હરામ છે. જેથી અલ્લાહ તરફ જૂઠી નિસ્બત આપો. બેશક જેઓ અલ્લાહ તરફ જૂઠી નિસ્બત આપે છે તેઓ કામ્યાબ થશે નહિં.

16:117
مَتَاعٌ قَلِيلٌ وَ لهَمْ عَذَابٌ أَلِيم

بهره كمى است [كه در اين دنيا نصيبشان مى شود]؛ و عذاب دردناكى در انتظار آنان است!

A little enjoyment and they shall have a painful punishment.

(દુનિયામાં લઝઝતોનો) સામાન થોડોક છે અને (પછી) તેમના માટે દર્દનાક અઝાબ છે.

16:118
وَ عَلَى الَّذينَ هادُوا حَرَّمْنا ما قَصَصْنا عَلَيْكَ مِنْ قَبْلُ وَ ما ظَلَمْناهُمْ وَ لكِنْ كانُوا أَنْفُسَهُمْ يَظْلِمُونَ

چیزهایى را که پیش از این براى تو شرح داده ایم، بر یهود حرام کردیم؛ ما به آن‌ها ستم نکردیم، امّا آنها بودند که به خودشان ستم مى کردند.

And for those who were Jews We prohibited what We have related to you already, and We did them no injustice, but they were unjust to themselves.

અને યહૂદી ઉપર તે વસ્તુઓ હરામ કરી હતી કે જેનો ઝિક્ર અમે અગાઊ કરી ચૂક્યા છીએ, અને અમોએ તેમના પર ઝુલ્મ કર્યો ન હતો બલ્કે તેઓ પોતે પોતાની ઉપર ઝુલ્મ કરતા હતા.

16:119
ثُمَّ إِنَّ رَبَّكَ لِلَّذِينَ عَمِلُواْ السُّوءَ بجَهَالَةٍ ثمُ‌َّ تَابُواْ مِن بَعْدِ ذَالِكَ وَ أَصْلَحُواْ إِنَّ رَبَّكَ مِن بَعْدِهَا لَغَفُورٌ رَّحِيم

امّا پروردگارت نسبت به آن‌ها كه از روى جهالت، كار بدى انجام داده‌اند، سپس توبه كرده و در مقام جبران و اصلاح برآمده‌اند، پروردگارت بعد از آن آمرزنده و مهربان است.

Yet surely your Lord, with respect to those who do an evil in ignorance, then turn after that and make amends, most surely your Lord after that is Forgiving, Merciful.

પછી બેશક તારો પરવરદિગાર તે લોકોના માટે કે જેમણે અજાણતામાં બદી કર્યા બાદ તૌબા કરી અને (પોતાની) ઇસ્લાહ કરી, તે બાદ જરૂર તારો પરવરદિગાર માફ કરનાર, મહેરબાન છે.

16:120
إِنَّ إِبْراهيمَ كانَ أُمَّةً قانِتاً للهِ حَنيفاً وَ لَمْ يَكُ مِنَ الْمُشْرِكينَ

ابراهیم [به تنهایى] امّتى بود مطیع فرمان خدا؛ خالى از هر گونه انحراف؛ و از مشرکان نبود.

Surely Ibrahim was an exemplar, obedient to Allah, upright, and he was not of the polytheists.

બેશક ઇબ્રાહીમ એકલો એક ઉમ્મત હતો જે અલ્લાહની ફરમાબરદારી કરનારો, બાતિલથી દૂર રહેનાર હતો અને તે મુશરિકોમાંથી ન હતો:

← Surah 15 Surah 17 →