Surah 21
سورة الأنبياء
Al Anbiya
સૂરએ અંબિયા
112 verses
Makki
Verses 111–112 of 112
وَ إِنْ أَدْري لَعَلَّهُ فِتْنَةٌ لَكُمْ وَ مَتاعٌ إِلى حينٍ
و من نمىدانم شايد اين آزمايشى براى شماست و مايهی بهرهگيرى تا مدّتى [معيّن]».
And I do not know if this may be a trial for you and a provision till a time.
અને હું નથી જાણતો કે આ (અઝાબમાં મોડુ થવું) તમારા માટે આજમાયશ હોય અથવા એક મુદ્દત માટેનો ફાયદો હોય.
قالَ رَبِّ احْكُمْ بِالْحَقِّ وَ رَبُّنَا الرَّحْمنُ الْمُسْتَعانُ عَلى ما تَصِفُونَ
[و پيامبر] گفت: «پروردگارا! بهحق داورى فرما [و اين طغيانگران را كيفر ده]. و پروردگار ما [خداوند] رحمان است كه در برابر نسبتهاى نارواى شما، از او استمداد مىطلبم».
He said: O my Lord! judge Thou with truth; and our Lord is the Beneficent Allah, Whose help is sought against what you ascribe (to Him).
પછી (પયગમ્બરે) કહ્યુ કે પરવરદિગાર તું અમારી વચ્ચે હક સાથે ફેસલો કરી દે, અને અમારો પરવરદિગાર મહેરબાન અને તમારી વાતોના મુકાબલામાં તેની મદદનો આશરો છે.