Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 25

سورة الفرقان

Al Furqan

સૂરએ ફૂરકાન
77 verses Makki Verses 1–10 of 77
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
25:1
تَبارَكَ الَّذي نَزَّلَ الْفُرْقانَ عَلى عَبْدِهِ لِيَكُونَ لِلْعالَمينَ نَذيراً

زوال ناپذير و پربركت است كسى كه قرآن را بر بنده اش نازل كرد تا بيم‌دهنده جهانيان باشد.

Blessed is He Who sent down the Furqan upon His servant that he may be a warner to the nations;

બરકતવાળો છે તે ખુદા કે જેણે પોતાના બંદા પર ફુર્કાન નાઝિલ કર્યુ કે જેથી તે તમામ દુનિયાવાળાઓને (અઝાબથી) ડરાવનારો બને.

25:2
الَّذي لَهُ مُلْكُ السَّماواتِ وَ الْأَرْضِ وَ لَمْ يَتَّخِذْ وَلَداً وَ لَمْ يَكُنْ لَهُ شَريكٌ فِي الْمُلْكِ وَ خَلَقَ كُلَّ شَيْ‌ءٍ فَقَدَّرَهُ تَقْديراً

خداوندى كه حكومت آسمان‌ها و زمين از آنِ اوست، و فرزندى [براى خود] انتخاب نكرده، و همتايى در حكومت ندارد، و همه چيز را آفريد و به دقّت اندازه‌گيرى نمود.

He, Whose is the kingdom of the heavens and the earth, and Who did not take to Himself a son, and Who has no associate in the kingdom, and Who created everything, then ordained for it a measure.

જેના માટે આસમાનો તથા ઝમીનની સલ્તનત છે અને જેણે ન કોઇને પોતાનો ફરઝંદ પસંદ કર્યો છે અને ન સલ્તનતમાં તેનો કોઇ શરીક છે અને તેણે દરેક વસ્તુને ખલ્ક કરી છે અને દરેક વસ્તુનો યોગ્ય અંદાજ કર્યો.

25:3
وَ اتَّخَذُوا مِنْ دُونِهِ آلِهَةً لا يَخْلُقُونَ شَيْئاً وَ هُمْ يُخْلَقُونَ وَ لا يَمْلِكُونَ لِأَنْفُسِهِمْ ضَرًّا وَ لا نَفْعاً وَ لا يَمْلِكُونَ مَوْتاً وَ لا حَياةً وَ لا نُشُوراً

آنان غير از خداوند معبودانى [براى خود] برگزيدند كه چيزى را نمى‌آفرينند، در‌حالى‌كه خودشان مخلوقند، نه مالك زيان و سود خويشند و نه مالك مرگ و حيات و رستاخيز خود.

And they have taken besides Him gods, who do not create anything while they are themselves created, and they control not for themselves any harm or profit, and they control not death nor life, nor raising (the dead) to life.

અને તેઓએ અલ્લાહને છોડીને તેના સિવાય બીજા માઅબૂદો પસંદ કર્યા છે કે જેઓ કંઇપણ વસ્તુ પૈદા કરતા નથી, જયારે કે તેઓને પૈદા કરવામાં આવ્યા છે, અને પોતાના ફાયદા કે નુકસાનની સત્તા ધરાવતા નથી તેમજ ન મોતની સત્તા રાખે છે અને ન જીવનની અને ન મુર્દાને જીવંત કરવાની.

25:4
وَ قالَ الَّذينَ كَفَرُوا إِنْ هَذا إِلاَّ إِفْكٌ افْتَراهُ وَ أَعانَهُ عَلَيْهِ قَوْمٌ آخَرُونَ فَقَدْ جاؤُ ظُلْماً وَ زُوراً

و كافران گفتند: «اين [قرآن] فقط دروغى است كه او به خدا افترا بسته، و گروهى ديگر او را بر اين كار يارى داده‌اند». آن‌ها [با اين سخن]، ظلم و دروغ بزرگى را مرتكب شدند.

And those who disbelieve say: This is nothing but a lie which he has forged, and other people have helped him at it; so indeed they have done injustice and (uttered) a falsehood.

અને જેઓ ઇમાન નથી લાવ્યા તેઓ કહે છે કે આ (કુરઆન) જૂઠાણા સિવાય કાંઇ જ નથી કે જે તેણે ઘડી કાઢયું છે અને બીજાઓએ તેને તેમાં મદદ કરી છે, માટે ખરે જ તેઓએ પોતે ઝુલ્મ અને બોહતાનથી કામ લીધું છે.

25:5
وَ قالُوا أَساطيرُ الْأَوَّلينَ اكْتَتَبَها فَهِيَ تُمْلى عَلَيْهِ بُكْرَةً وَ أَصيلاً

و گفتند: «اين همان افسانه‌هاى پيشينيان است كه وى آن را رونويس كرده، و هر صبح و شام بر او املا مى‌شود».

And they say: The stories of the ancients-- he has got them written-- so these are read out to him morning and evening.

અને તેઓ કહે છે કે આ ફકત આગળના લોકોની વાર્તા છે જેને તેઓએ લખાવી લીધી છે અને સવાર સાંજ તેને સંભળાવવામાં આવે છે.

25:6
قُلْ أَنْزَلَهُ الَّذِي يَعْلَمُ السِّرَّ فِي السَّماواتِ وَ الْأَرْضِ إِنَّهُ كانَ غَفُوراً رَحِيماً

بگو: «كسى آن را نازل كرده كه اسرار آسمان‌ها و زمين را مى‌داند؛ به‌يقين او [هميشه] آمرزنده و مهربان بوده است».

Say: He has revealed it Who knows the secret in the heavens and the earth; surely He is ever Forgiving, Merciful.

તું કહે કે આ (કુરઆન)ને તેણે નાઝિલ કર્યુ છે કે જે આસમાનો તથા ઝમીનના રાઝને જાણે છે; બેશક તે ગફુરૂર રહીમ છે.

25:7
وَ قالُوا ما لِهذَا الرَّسُولِ يَأْكُلُ الطَّعامَ وَ يَمْشي فِي الْأَسْواقِ لَوْ لا أُنْزِلَ إِلَيْهِ مَلَكٌ فَيَكُونَ مَعَهُ نَذيراً

و گفتند: «چرا اين پيامبر غذا مى‌خورد و در بازارها راه مى‌رود؟! [نه سنّت فرشتگان را دارد و نه روش شاهان را]! چرا [لااقل] فرشته‌اى بر او نازل نشده كه همراه وى مردم را انذار كند [و گواه صدق دعوى او باشد]؟!

And they say: What is the matter with this Apostle that he eats food and goes about in the markets; why has not an angel been sent down to him, so that he should have been a warner with him?

અને તેઓ કહ્યુ કે આ કેવા રસૂલ છે જે ખાવાનું ખાય છે અને બજારોમાં હરેફરે પણ છે? અને શા માટે તેની પર કોઇ ફરિશ્તાને નાઝિલ કરવામાં નથી આવતો કે જે તેની સાથે લોકોને ડરાવે?

25:8
أَوْ يُلْقى إِلَيْهِ كَنْزٌ أَوْ تَكُونُ لَهُ جَنَّةٌ يَأْكُلُ مِنْها وَ قالَ الظَّالِمُونَ إِنْ تَتَّبِعُونَ إِلاَّ رَجُلاً مَسْحُوراً

يا گنجى [از آسمان] براى او فرستاده شود، يا باغى داشته باشد كه از [ميوه‌ی] آن بخورد [و امرار معاش كند]؟! و ستمكاران گفتند: «شما تنها از مردى افسون‌شده پيروى مى‌كنيد»!

Or (why is not) a treasure sent down to him, or he is made to have a garden from which he should eat? And the unjust say: You do not follow any but a man deprived of reason.

અથવા તેના માટે કોઇ ખજાનો ઉતારવામાં આવે અથવા કોઇ બગીચો હોય કે જેમાંથી તે ખાય; અને ઝાલિમોએ કહ્યુ કે તમે માત્ર એક જાદુમાં સપડાએલા માણસની તાબેદારી કરી રહ્યા છો.

25:9
انْظُرْ كَيْفَ ضَرَبُوا لَكَ الْأَمْثالَ فَضَلُّوا فَلا يَسْتَطيعُونَ سَبيلاً

ببين چگونه براى تو مثل‌ها زدند و گمراه شدند، و توان پيدا كردنِ راه را ندارند!

See what likenesses do they apply to you, so they have gone astray, therefore they shall not be able to find a way.

જુઓ કે તેઓએ તારા માટે કેવી કેવી મિસાલો બયાન કરી છે બસ તેઓ ગુમરાહ થઇ ગયા છે, માટે તેઓ (સાચો) રસ્તો મેળવી શકશે નહિ.

25:10
تَبارَكَ الَّذي إِنْ شاءَ جَعَلَ لَكَ خَيْراً مِنْ ذلِكَ جَنَّاتٍ تَجْري مِنْ تَحْتِهَا الْأَنْهارُ وَ يَجْعَلْ لَكَ قُصُوراً

زوال ناپذير و پربركت است خدايى كه اگر بخواهد براى تو بهتر از اين‌ها قرار مى‌دهد: باغ‌هايى كه نهرها از پاى درختانش جارى است، و [اگر بخواهد] براى تو كاخ‌هايى مجلّل قرار مى‌دهد.

Blessed is He Who, if He please, will give you what is better than this, gardens beneath which rivers flow, and He will give you palaces.

બરકતવાળી છે તેની જાત કે અગર તે ચાહે તો તારા માટે એ કરતાંય બહેતર વસ્તુઓ તને અતા કરે, (એટલે કે) એવા બગીચા કે જેની હેઠળ નદીઓ વહેતી હોય, અને તારા માટે ઘણાં મહેલો પણ અતા કરે.

← Surah 24 Surah 26 →