Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 24

سورة النور

An Nur

સૂરએ નૂર
64 verses Madani Verses 1–10 of 64
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
24:1
سُورَةٌ أَنْزَلْناها وَ فَرَضْناه وَ أَنْزَلْنا فيها آياتٍ بَيِّناتٍ لَعَلَّكُمْ تَذَكَّرُونَ

[اين] سوره‌اى است كه آن را فرو فرستاديم، و [عمل به آن را] واجب نموديم، و در آن آيات روشنى نازل كرديم، شايد شما متذكّر شويد.

(This is) a chapter which We have revealed and made obligatory and in which We have revealed clear communications that you may be mindful.

એક સૂરહ છે જે અમોએ નાઝિલ કર્યો છે, અને (તેના પર અમલ) ફરજ ઠરાવી છે, અને તેમાં અમોએ ખૂલ્લી નિશાનીઓ નાઝિલ કરી છે, કે કદાચ તમે નસીહત મેળવો.

24:2
الزَّانِيَةُ وَ الزَّاني فَاجْلِدُوا كُلَّ واحِدٍ مِنْهُما مِائَةَ جَلْدَةٍ وَ لا تَأْخُذْكُمْ بِهِما رَأْفَةٌ في دينِ اللهِ إِنْ كُنْتُمْ تُؤْمِنُونَ بِاللهِ وَ الْيَوْمِ الْآخِرِ وَ لْيَشْهَدْ عَذابَهُما طائِفَةٌ مِنَ الْمُؤْمِنينَ

هريك از زن و مرد زناكار را صد تازيانه بزنيد؛ و نبايد رأفت [و محبّت كاذب] نسبت به آن دو شما را از [اجراى] حكم الهى مانع شود، اگر به خدا و روز جزا ايمان داريد؛ و بايد گروهى از مؤمنان مجازاتشان را مشاهده كنند.

(As for) the fornicatress and the fornicator, flog each of them, (giving) a hundred stripes, and let not pity for them detain you in the matter of obedience to Allah, if you believe in Allah and the last day, and let a party of believers witness their chastisement.

ઝિનાકાર ઔરત અને ઝિનાકાર મર્દ, બંનેને સો સો કોરડા મારો, અને ખબરદાર ! જો તમે અલ્લાહ તથા કયામત પર ઇમાન રાખતા હોવ તો તે બન્નેના સંબંધમાં અલ્લાહના કાનૂનને અમલમાં મૂકતાં તમને દયા આવવા ન પામે, અને તેમની સજા વખતે મોઅમીનોની એક જમાઅત ગવાહ રહે.

24:3
الزَّاني لا يَنْكِحُ إِلاَّ زانِيَةً أَوْ مُشْرِكَةً وَ الزَّانِيَةُ لا يَنْكِحُها إِلاَّ زانٍ أَوْ مُشْرِكٌ وَ حُرِّمَ ذلِكَ عَلَى الْمُؤْمِنينَ

مرد زناكار جز با زن زناكار يا مشرك ازدواج نمى‌كند؛ و زن زناكار را، جز مرد زناكار يا مشرك، به ازدواج خود در نمى‌آورد؛ و اين كار بر مؤمنان حرام شده است.

The fornicator shall not marry any but a fornicatress or idolatress, and (as for) the fornicatress, none shall marry her but a fornicator or an idolater; and it is forbidden to the believers.

ઝિનાકાર મર્દ ઝિનાકાર અથવા મુશ્રિક ઔરત સિવાય નિકાહ ન કરે, તથા ઝિનાકાર ઔરત ઝિનાકાર અથવા મુશ્રિક મર્દ સિવાય નિકાહ ન કરે અને આ મોઅમીનો પર હરામ છે.

24:4
وَ الَّذينَ يَرْمُونَ الْمُحْصَناتِ ثُمَّ لَمْ يَأْتُوا بِأَرْبَعَةِ شُهَداءَ فَاجْلِدُوهُمْ ثَمانينَ جَلْدَةً وَ لا تَقْبَلُوا لَهُمْ شَهادَةً أَبَداً وَ أُولئِكَ هُمُ الْفاسِقُونَ

و كسانى كه زنان پاكدامن را [به زنا] متّهم مى‌كنند، سپس چهار شاهد [بر مدّعاى خود] نمى‌آورند، آن‌ها را هشتاد تازيانه بزنيد و شهادتشان را هرگز نپذيريد؛ و آن‌ها همان فاسقانند.

And those who accuse free women then do not bring four witnesses, flog them, (giving) eighty stripes, and do not admit any evidence from them ever; and these it is that are the transgressors,

અને જે લોકો પાકદામન ઔરતો પર (ઝિનાની) તોહમત મૂકે છે, (અને) પછી ચાર ગવાહ રજૂ નથી કરતા તો તેમને ૮૦ (એંસી) કોરડા મારો, અને પછી હરગિઝ તેમની ગવાહી કબૂલ ન કરજો; કે તેઓ ફાસિક (બદકાર) છે.

24:5
إِلاَّ الَّذينَ تابُوا مِنْ بَعْدِ ذلِكَ وَ أَصْلَحُوا فَإِنَّ اللهَ غَفُورٌ رَحيمٌ

مگر كسانى كه بعد از آن توبه كنند و جبران نمايند [كه خداوند آن‌ها را مى‌بخشد] زيرا خداوند آمرزنده و مهربان است.

Except those who repent after this and act aright, for surely Allah is Forgiving, Merciful.

સિવાય તે લોકોના કે જેઓ તેની બાદ (તોહમત લગાવ્યા બાદ) તૌબા કરે અને પોતાની જાતની સુધારણા કરે, કારણ કે અલ્લાહ ગફુરૂર રહીમ છે.

24:6
وَ الَّذينَ يَرْمُونَ أَزْواجَهُمْ وَ لَمْ يَكُنْ لَهُمْ شُهَداءُ إِلاَّ أَنْفُسُهُمْ فَشَهادَةُ أَحَدِهِمْ أَرْبَعُ شَهاداتٍ بِاللهِ إِنَّهُ لَمِنَ الصَّادِقينَ

و كسانى كه زنان خود را [به زنا] متّهم مى‌كنند، و گواهانى جز خودشان ندارند، هريك از آن‌ها بايد چهار مرتبه به‌نام خدا شهادت دهد كه از راستگويان است.

And (as for) those who accuse their wives and have no witnesses except themselves, the evidence of one of these (should be taken) four times, bearing Allah to witness that he is most surely of the truthful ones.

અને જે લોકો પોતાની ઔરતો પર તોહમત નાખે અને તેમના પોતાના સિવાય બીજો કોઇ ગવાહ ન હોય, તો તેઓમાંથી દરેક ચાર વખત અલ્લાહની કસમ ખાઇને કહેશે કે બેશક તે સાચાઓમાંથી છે.

24:7
وَ الْخامِسَةُ أَنَّ لَعْنَتَ اللهِ عَلَيْهِ إِنْ كانَ مِنَ الْكاذِبينَ

و در پنجمين‌بار بگويد كه لعنت خدا بر او باد اگر از دروغگويان باشد.

And the fifth (time) that the curse of Allah be on him if he is one of the liars.

અને પાંચમી વખત આ કહે કે જો તે પોતે જૂઠો હોય તો તેના પર અલ્લાહની લાનત થાય.

24:8
وَ يَدْرَؤُا عَنْهَا الْعَذابَ أَنْ تَشْهَدَ أَرْبَعَ شَهاداتٍ بِاللهِ إِنَّهُ لَمِنَ الْكاذِبينَ

آن زن نيز مى‌تواند كيفر [زنا] را از خود دور كند، به‌اين‌طريق كه چهار‌بار خدا را به شهادت طلبد كه آن مرد [در اين نسبتى كه به او داده] از دروغگويان است.

And it shall avert the chastisement from her if she testify four times, bearing Allah to witness that he is most surely one of the liars;

અને તે ઔરત સજાને ટાળી શકે છે, જો તેણી ચાર વખત કસમ ખાઇને કહે કે બેશક તે (મર્દ) જૂઠો છે.

24:9
وَ الْخامِسَةَ أَنَّ غَضَبَ اللهِ عَلَيْها إِنْ كانَ مِنَ الصّادِقِينَ

و بار پنجم بگويد كه غضب خدا بر او باد اگر آن مرد از راستگويان باشد [و در‌اين‌صورت مجازات از هر دو برداشته مى‌شود].

And the fifth (time) that the wrath of Allah be on her if he is one of the truthful.

અને પાંચમી વખત એમ કહે કે અગર તે સાચાઓમાંથી હોય તો મારા ઉપર અલ્લાહનો ગઝબ ઉતરી પડે.

24:10
وَ لَوْ لا فَضْلُ اللهِ عَلَيْكُمْ وَ رَحْمَتُهُ وَ أَنَّ اللهَ تَوَّابٌ حَكيمٌ

و اگر فضل و رحمت خدا شامل حال شما نبود و اينكه او توبه‌پذير و حكيم است [بسيارى از شما گرفتار مجازات سخت الهى مى‌شديد]!

And were it not for Allah's grace upon you and His mercy-- and that Allah is Oft-returning (to mercy), Wise!

અને જો તમારા પર અલ્લાહનો ફઝલ અને રહેમ ન હોત (તો આ તોહમતનું પરિણામ અતિ બૂરૂ હોત) પરંતુ તે તૌબાને કબૂલ કરનાર અને હિકમતવાળો છે.

← Surah 23 Surah 25 →