سورة الفرقان
Al Furqan
بلكه [اينها همه بهانه است و] آنان قيامت را تكذيب كردهاند و ما براى كسى كه قيامت را تكذيب كند، آتشى شعلهور و سوزان فراهم كردهايم!
But they reject the hour, and We have prepared a burning fire for him who rejects the hour.
બલ્કે તેઓએ (કયામતની) ઘડીને જૂઠલાવી છે, અને જેઓ (કયામતની) ઘડીને જૂઠલાવે છે તેમના માટે અમોએ ભડભડતી આગ તૈયાર કરી છે.
هنگامىكه [اين آتش] آنان را از مكانى دور ببيند، صداى خشم آلودش را كه با نفس زدن شديد همراه است مىشنوند.
When it shall come into their sight from a distant place, they shall hear its vehement raging and roaring.
જયારે જહન્નમની આગ તેઓને દૂરથી નિહાળશે ત્યારે તેઓ તેનો જોશો ખરોશની અવાજને સાંભળશે.
و هنگامىكه در جاى محدود و تنگى از آن افكنده شوند درحالىكه در غل و زنجيرند، در آنجا فرياد واويلاى آنان بلند مىشود!
And when they are cast into a narrow place in it, bound, they shall there call out for destruction.
અને જેવા તેમને સાંકળોમાં જકડીને કોઇ સાંકડી જગ્યામાં નાખી દેવામાં આવશે ત્યાં જ તેઓ મૌત માટે પોકારશે.
[به آنان گفته مىشود]: امروز يكبار واويلا كم است، بلكه بسيار واويلا بگوييد!
Call not this day for one destruction, but call for destructions many.
આજે એક જ મૌતને ન પોકારો, બલ્કે ઘણા બધા મૌતને પોકારો.
[اى پيامبر]! بگو: «آيا اين بهتر است يا بهشت جاويدانى كه به پرهيزگاران وعده داده شده؟! بهشتى كه پاداش اعمال آنها، و سرانجامشان است».
Say: Is this better or the abiding garden which those who guard (against evil) are promised? That shall be a reward and a resort for them.
(અય રસૂલ સ.અ.વ.) તેમને સવાલ કરો શું આ બેહતર છે કે તે હંમેશની જન્નત કે જેનો પરહેઝગારોને વાયદો કરવામાં આવ્યો છે? કે જે તેમનો બદલો અને ઠેકાણું છે.
هرچه بخواهند در آنجا برايشان فراهم است؛ جاودانه در آن خواهند ماند؛ اين وعدهاى است مسلّم كه پروردگارت برعهده گرفته است.
They shall have therein what they desire abiding (in it); it is a promise which it is proper to be prayed for from your Lord.
જે કાંઇ તેઓ તમન્ના કરે છે તે તેમાં હાજર છે, તેઓ હંમેશ માટે તેમાં જ રહેશે અને આ તારા પરવરદિગારનો લાઝમી વાયદો છે.
[به خاطر بياور] روزى را كه همه آنان و آنچه را كه غير از خدا مىپرستند جمع مىكند، آنگاه به آنها مىگويد: «آيا شما اين بندگان مرا گمراه كرديد يا خودشان راه را گم كردند»؟!
And on the day when He shall gather them, and whatever they served besides Allah, He shall say: Was it you who led astray these My servants, or did they themselves go astray from the path?
અને તે દિવસે અલ્લાહ તેઓ (મુશરીકો)ને અને તેઓના (ખોટા) ખુદાઓને કે જેમની તેઓ અલ્લાહને મૂકી ઇબાદત કરતા હતા, તેઓ સૌને એક જગ્યાએ મહેશૂર કરશે અને કહેશે કે શું તમોએ મારા બંદાઓને ગુમરાહ કર્યા હતા અથવા તેઓ પોતે ભટકી ગયા હતા?
[در پاسخ] مىگويند: «منزّهى تو! براى ما سزاوار نبود كه غير از تو اوليايى برگزينيم، ولى آنان و پدرانشان را از نعمتها برخوردار نمودى تا اينكه [بهجاى شكر نعمت] ياد تو را فراموش كردند و همگى تباه و هلاك شدند».
They shall say: Glory be to Thee; it was not beseeming for us that we should take any guardians besides Thee, but Thou didst make them and their fathers to enjoy until they forsook the reminder, and they were a people in perdition,
ત્યારે તેઓ કહેશે કે તારી જાત પાક છે અને અમોને કોઇ હક નથી કે અમો તારા સિવાય બીજા કોઇને અમારો વલી બનાવીએ, પરંતુ હકીકત એ છે કે તે તેમને તથા તેમના બાપદાદાઓને (દુન્યવી નેઅમતોની) સગવડતા આપી, તેથી તેઓ તારી યાદથી ગાફિલ થઇ ગયા અને હલાક થનાર કોમ બની ગઇ.
[خداوند به آنان مىگويد: ببينيد معبودهايتان]، شما را در آنچه مىگوييد تكذيب كردند؛ اكنون نمىتوانيد عذاب الهى را برطرف سازيد، يا از كسى يارى بطلبيد. و هركس از شما ستم كند، عذاب شديدى به او مىچشانيم!
So they shall indeed give you the lie in what you say, then you shall not be able to ward off or help, and whoever among you is unjust, We will make him taste a great chastisement.
(તમારા માઅબૂદોએ પણ) જે કાંઇ (તેઓ બાબતે) તમે કહેતા હતા તે બાબતે તમને જૂઠલાવ્યા માટે હવે ન તમે અઝાબને ટાળી શકશો અને ન પોતાની મદદ કરી શકશો, અને તમારામાંથી જે પણ ઝુલ્મ કરશે તેને અમે સખ્ત અઝાબની મજા ચખાડીશું.
ما هيچيك از پيامبران را پيش از تو نفرستاديم مگر اينكه آنها نيز غذا مىخوردند و در بازارها [براى تهيّهی نيازشان] راه مىرفتند؛ و بعضى از شما را وسيلهی امتحان بعضى ديگر قرار داديم، آيا صبر و شكيبايى مىكنيد [و از عهدهی امتحان بر مىآييد]؟! و پروردگار تو همواره بصير و بينا بوده است.
And We have not sent before you any apostles but they most surely ate food and went about in the markets; and We have made some of you a trial for others; will you bear patiently? And your Lord is ever Seeing.
અને અમોએ તારી પહેલાં કોઇપણ રસૂલને મોકલ્યા નથી સિવાય કે તેઓ પણ ખાતા હતા અને બજારોમાં હરતા ફરતા હતા; અને અમોએ તમારામાંથી અમુકોને અમુકો માટે અજમાઇશના ઝરીયા બનાવ્યા છે; તો શું તમે સબર કરી શકશો જયારે કે તારો પરવરદિગાર હર હંમેશ દેખનારો છે.