سورة الشعراء
Ash Shu'ara
قوم ثمود [نيز] پيامبران را تكذيب كردند.
Samood gave the lie to the apostles
સમૂદના લોકોએ રસૂલોને જૂઠલાવ્યા હતા.
هنگامىكه برادرشان صالح به آنان گفت: «آيا تقوا پيشه نمىكنيد»؟!
When their brother Salih said to them: Will you not guard (against evil)?
જયારે તેમના ભાઇ સાલેહે કહ્યું કે શું તમે અલ્લાહથી ડરતા નથી ?
من براى شما پيامبرى امين هستم.
Surely I am a faithful apostle to you
બેશક હું તમારા માટે એક અમાનતદાર રસૂલ છું.
پس تقواى الهى پيشه كنيد و مرا اطاعت نماييد.
Therefore guard against (the punishment of) Allah and obey me:
માટે તમે અલ્લાહથી ડરો અને મારી ઇતાઅત કરો.
من در برابر اين [دعوت،] پاداشى از شما نمىطلبم؛ پاداش من تنها بر پروردگار جهانيان است.
And I do not ask you any reward for it; my reward is only with the Lord of the worlds:
અને હું તમારી પાસે આ કામ બદલ કાંઇ બદલો માંગતો નથી, મારો બદલો આલમીનના પરવરદિગારના શિરે છે.
آيا [شما فكر مىكنيد] هميشه در نهايت امنيّت در نعمتهايى كه اينجاست مىمانيد.
Will you be left secure in what is here;
શું તમને અહીંયાની નેઅમતોમાં સલામત મૂકી દેવામાં આવશે?
در اين باغها و چشمهها.
In gardens and fountains,
બગીચાઓ તથા પાણીના ઝરણાઓમાં:
در ميان كشتزارها و نخلهايىكه ميوههايش شيرين و رسيده است؟!
And cornfields and palm-trees having fine spadices?
અને તે ખેતરોમાં તથા ખજૂરીના ઝાડ વચ્ચે કે જેની કળીઓ નરમ અને નાજુક છે.
و از كوهها خانههايى مىتراشيد، و در آن به عيش و نوش مىپردازيد.
And you hew houses out of the mountains exultingly;
અને જે તમે પહાડોને કોતરીને હોશિયારી પૂર્વક મકાનો બનાવો છો.
پس تقواى الهى پيشه كنيد و مرا اطاعت نماييد.
Therefore guard against (the punishment of) Allah and obey me;
માટે અલ્લાહથી ડરો અને મારી ઇતાઅત કરો.