Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 26

سورة الشعراء

Ash Shu'ara

સૂરએ શોઅરાઅ
227 verses Makki Verses 151–160 of 227
26:151
وَ لا تُطِيعُوا أَمْرَ الْمُسْرِفِينَ

و فرمان مسرفان را اطاعت ‌نكنيد.

And do not obey the bidding of the extravagant,

અને ઇસરાફ કરનારાઓના હૂકમની ઇતાઅત ન કરો :

26:152
أَلَّذِينَ يُفْسِدُونَ فِي الْأَرْضِ وَ لا يُصْلِحُونَ

همان كسانى‌ كه در زمين فساد مى‌كنند و اصلاح نمى‌كنند.

Who make mischief in the land and do not act aright.

કે જેઓ ઝમીનમાં ફસાદ કરે છે અને ઇસ્લાહ કરતા નથી.

26:153
قَالُوۡۤا اِنَّمَاۤ اَنۡتَ مِنَ الۡمُسَحَّرِیۡنَ

They said: You are only of the deluded ones;

તેમણે કહ્યું: જરૂર તારા ઉપર જાદુ કરવામાં આવ્યો છે.

26:154
ما أَنْتَ إِلّا بَشَرٌ مِثْلُنا فَأْتِ بِآيَةٍ إِنْ كُنْتَ مِنَ الصّادِقِينَ

تو فقط بشرى همچون مايى؛ اگر راست مى‌گويى معجزه و نشانه‌اى بياور!

You are naught but a mortal like ourselves; so bring a sign if you are one of the truthful.

તું અમારા જેવો એક ઇન્સાન છો, જો તું સાચો હોય તો કોઇ નિશાની લઇ આવ.

26:155
قالَ هذِهِ ناقَةٌ لَها شِرْبٌ وَ لَكُمْ شِرْبُ يَوْمٍ مَعْلُومٍ

گفت: اين ناقه‌اى است كه [معجزه‌ی الهى است] براى او سهمى از آب [قريه]، و براى شما سهم روز معيّنى است.

He said: This is a she-camel; she shall have her portion of water, and you have your portion of water on an appointed time;

(સાલેહે) કહ્યું કે આ એક ઊંટણી છે, પાણીનો એક હિસ્સો આના માટે છે અને એક મુકર્રર દિવસે પાણીનો હિસ્સો તમારા માટે છે.

26:156
وَ لا تَمَسُّوها بِسُوءٍ فَيَأْخُذَكُمْ عَذابُ يَوْمٍ عَظِيمٍ

هيچ‌گونه آزارى به آن نرسانيد، كه عذاب روزى بزرگ شما را فرا خواهد گرفت!

And do not touch her withevil, lest the punishment of a grievous day should overtake you.

અને તેને કંઇપણ ઇજા પહોંચાડવાના હેતુથી અડશો નહિ, નહિતર તમને એક મહાન દિવસનો અઝાબ પકડી લેશે.

26:157
فَعَقَرُوها فَأَصْبَحُوا نادِمِينَ

سرانجام [بر آن ناقه حمله ‌نموده] آن را از پاى درآوردند، سپس از كرده خود پشيمان ‌شدند.

But they hamstrung her, then regretted;

પછી તેમણે તેના પગ કાપી નાખ્યા અને બાદમાં પસ્તાવા લાગ્યા.

26:158
فَأَخَذَهُمُ الْعَذابُ إِنَّ فِي ذالِكَ لَآيَةً وَ ما كانَ أَكْثَرُهُمْ مُؤْمِنِينَ

و عذاب الهى آنان را فرا گرفت؛ در اين ماجرا نشانه‌ی روشنى بود؛ ولى بيشتر آنان مؤمن نبودند.

So the punishment overtook them. Most surely there is a sign in this, but most of them do not believe.

પછી તેમને અઝાબે આવી પકડ્યા; અને બેશક એમાં અમારી નિશાની છે પરંતુ તેઓમાંથી ઘણાંખરા ઇમાન લાવનાર ન હતા.

26:159
وَ إِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ

و پروردگار تو توانا و مهربان است.

And most surely your Lord is the Mighty, the Merciful.

અને બેશક તારો પરવરદિગાર એ જ છે જે જબરદસ્ત અને રહીમ છે.

26:160
كَذَّبَتْ قَوْمُ لُوطٍ الْمُرْسَلِينَ

قوم لوط [نيز] پيامبران را تكذيب‌ كردند.

The people of Lut gave the lie to the apostles.

અને લૂતની કોમે રસૂલોને જૂઠલાવ્યા.

← Surah 25 Surah 27 →