سورة النمل
An Naml
طس، این آیات قرآن و کتاب مبین است.
Ta Sin! These are the verses of the Quran and the Book that makes (things) clear
તા સીન, આ કુરઆનની અને રોશન કિતાબની આયતો છે:
که وسیلهی هدایت و بشارت براى مؤمنان است.
A guidance and good news for the believers,
જે મોઅમીનો માટે હિદાયત અને ખુશખબર છે:
همان کسانىکه نماز را برپا مىدارند و زکات را ادا مىکنند و آنها که به آخرت یقین دارند.
Who keep up prayer and pay the poor-rate, and of the hereafter, they are sure.
જેઓ નમાઝ કાયમ કરે છે તથા ઝકાત આપે છે અને આખેરત ઉપર યકીન રાખે છે.
کسانى که به آخرت ایمان ندارند، اعمال [بد]شان را براى آنان زینت مىدهیم بهگونهاى که [در تشخیص حق] سرگردان مىشوند.
As to those who do not believe in the hereafter, We have surely made their deeds fair-seeming to them, but they blindly wander on.
બેશક જેઓ આખેરત પર ઇમાન નથી રાખતા તેમના આમાલને અમોએ તેમના માટે શોભીતા કરી દીધા છે અને તેઓ તેમાં જ ભટકી રહ્યા છે.
آنان کسانى هستند که عذاب بد [و دردناک] براى آنهاست و آنها در آخرت، زیانکارترین مردمند!
These are they who shall have an evil punishment, and in the hereafter they shall be the greatest losers.
તેઓ માટે ખરાબ અઝાબ છે અને આખેરતમાં સૌથી વધુ નુકસાન ભોગવનારા છે.
به یقین این قرآن از سوى [خداوند] حکیم و دانا بر تو القا مىشود.
And most surely you are made to receive the Quran from the Wise, the Knowing Allah.
અને તને આ કુરઆન હિકમતવાળા અને જાણકાર (અલ્લાહ) તરફથી આપવામાં આવે છે.
[به خاطر بیاور] هنگامى را که موسى به خانوادهی خود گفت: «من آتشى [از دور] دیدم؛ [همینجا توقف کنید] بهزودى خبرى از آن براى شما مىآورم، یا شعلهی آتشى تا گرم شوید».
When Musa said to his family: Surely I see fire; I will bring to you from it some news, or I will bring to you therefrom a burning firebrand so that you may warm yourselves.
અને જયારે મૂસાએ તેના ઘરવાળાને કહ્યું: કે મેં એક આગ જોઇ છે; અને નજીકમાંજ હું તેનાથી (રસ્તાની) જાણકારી લાવીશ અથવા આગની જ્વાળા લાવીશ કે જેથી તમે તાપો.
نگامىکه نزد آتش آمد، ندایى برخاست که: «پر برکت باد آنکسکه در آتش است و آنکسکه در اطراف آن است (فرشتگان و موسى) و منزّه است خداوندى که پروردگار جهانیان است»!
So when he came to it a voice was uttered saying: Blessed is Whoever is in the fire and whatever is about it; and glory be to Allah, the Lord of the worlds;
ત્યારબાદ જયારે મૂસા તે(આગ)ની પાસે પહોંચ્યા ત્યારે અવાજ આવ્યો કે બરકતવાળો છે કે જેનો જલ્વો આગની અંદર અને તેની આસપાસ છે, અને દુનિયાઓનો પાલનહાર અલ્લાહ, પાક અને પાકીઝા છે.
اى موسى! من خداوند توانا و حکیمم.
O Musa! surely I am Allah, the Mighty, the Wise;
અય મૂસા ! બેશક હું જબરદસ્ત અને હિકમતવાળો અલ્લાહ છું :
عصایت را بیفکن! هنگامىکه [موسى] به آن نگاه کرد، دید [با سرعت] همچون مارى به هر سو مىدود، [ترسید و] پشت کرد [وگریخت] و حتّى به پشت سرخود نگاه نکرد اى موسى! نترس، که پیامبران در نزد من نمىترسند.
And cast down your staff. So when he saw it in motion as if it were a serpent, he turned back retreating and did not return: O Musa! fear not; surely the apostles shall not fear in My presence;
અને તારી અસા (લાકડી)ને ઝમીન પર ફેંકી દે, પછી જયારે મૂસાએ જોયું તો તે એક સળવળતો સાંપ હતો મૂસા મોઢું ફેરવીને પાછા ફર્યા અને પાછળ વળીને જોયું પણ નહિં (ગૈબથી અવાજ આવ્યો કે) અય મૂસા ! ડરો નહિં, રસૂલો મારી હજૂરમાં ડરતા નથી: