Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 27

سورة النمل

An Naml

સૂરએ નમ્લ
93 verses Makki Verses 91–93 of 93
27:91
إِنَّما أُمِرْتُ أَنْ أَعْبُدَ رَبَّ هذِهِ الْبَلْدَةِ الَّذِي حَرَّمَها وَ لَهُ کُلُّ شَيْءٍ وَ أُمِرْتُ أَنْ أَکُونَ مِنَ الْمُسْلِمِینَ

[بگو]: من مأمورم که پروردگار این شهر (مقدّس مکّه) را عبادت‌ کنم، همان‌ کسى که این شهر را حرمت بخشیده؛ درحالى‌که همه‌چیز از آن اوست و من مأمورم که از مسلمانان باشم.

I am commanded only that I should serve the Lord of this city, Who has made it sacred, and His are all things; and I am commanded that I should be of these who submit;

મને ફકત એ હુકમ આપવામાં આવ્યો છે કે હું આ શહેરના પરવરદિગારની ઇબાદત કરૂં. જેણે આ શહેરને મોહતરમ બનાવ્યું છે અને દરેક વસ્તુ તેની છે અને મને હુકમ આપવામાં આવ્યો છે કે હું ઇતાઅતગુઝારોમાં શામીલ થઇ જાઉં:

27:92
وَ أَنْ أَتْلُوَا الْقُرْآنَ فَمَنِ اهْتَدى فَإِنَّما یَهْتَدِي لِنَفْسِهِ وَ مَنْ ضَلَّ فَقُلْ إِنَّما أَنَا مِنَ الْمُنْذِرِینَ

و مأمورم قرآن را [براى همگان] تلاوت‌ کنم، هرکس هدایت ‌شود به سود خود هدایت‌ شده و هرکس گمراه ‌گردد بگو: «من فقط از بیم ‌دهندگانم»!

And that I should recite the Quran. Therefore whoever goes aright, he goes aright for his own soul, and whoever goes ' astray, then say: I am only one of the warners.

અને કે હું કુરઆનની તિલાવત કરૂ, પછી જે કોઇ હિદાયત મેળવી લેશે તે પોતાના ફાયદા માટે હિદાયત મેળવશે અને જે કોઇ ગુમરાહ થશે તો તેને કહી દો કે હું ફકત ડરાવનારાઓમાંથી છું.

27:93
وَ قُلِ الْحَمْدُ لِلّهِ سَیُرِیکُمْ آیاتِهِ فَتَعْرِفُونَها وَ ما رَبُّکَ بِغافِلٍ عَمّا تَعْمَلُونَ

بگو: «ستایش مخصوص خداست، به‌زودى نشانه‌هایش را به شما نشان ‌مى‌دهد تا آن را بشناسید و پروردگار تو از آنچه انجام ‌مى‌دهید غافل ‌نیست».

And say: Praise be to Allah, He will show you His signs so that you shall recognize them; nor is your Lord heedless of what you do.

અને તું કહે કે તમામ તાઅરીફ ફકત અલ્લાહ માટે જ છે, તે તમને નજીકમાં જ પોતાની નિશાનીઓ તમને દેખાડશે, જેથી તમે તેને ઓળખી લ્યો અને જે આમાલ તમે કરો છો તેનાથી તમારો પરવરદિગાર ગાફિલ નથી.

← Surah 26 Surah 28 →