Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 30

سورة الروم

Ar Rum

સૂરએ રૂમ
60 verses Makki Verses 51–60 of 60
30:51
وَ لَئِنْ أَرْسَلْنا رِيحاً فَرَأَوْهُ مُصْفَرّاً لَظَلُّوا مِنْ بَعْدِهِ يَكْفُرُونَ

و اگر ما بادى بفرستيم [داغ و سوزان] و بر اثر آن زراعت خود را زرد و پژمرده ببينند، [مأيوس شده و] پس از آن ناسپاسى مى‌كنند.

And if We send a wind and they see it to be yellow, they would after that certainly continue to disbelieve

અને અમે જો એવી હવા મોકલશુ કે જેના કારણે તે (ખેતી) પીળી પડી ગયેલ જોશે તો જરૂર તેઓ (અગાઊની નેઅમતને ભૂલાવી) નાશુક્રા બની જશે.

30:52
فَإِنَّكَ لاتُسْمِعُ الْمَوْتى وَ لاتُسْمِعُ الصُّمَّ الدُّعاءَ إِذا وَلَّوْا مُدْبِرِينَ

به يقين تو نمى‌توانى صداى خود را به گوش مردگان برسانى و نه سخنت را به گوش كران هنگامى‌كه روى برگردانند و دور شوند.

For surely you cannot, make the dead to hear and you cannot make the deaf to hear the call, when they turn back and

તું તારી વાતને મુડદાઓને સંભળાવી શકતો નથી અને ન બહેરાઓને સંભળાવી શકે છે, કે જ્યારે તેઓ પીઠ ફેરવી ચાલતા થાય.

30:53
وَ ما أَنْتَ بِهادِ الْعُمْيِ عَنْ ضَلالَتِهِمْ إِنْ تُسْمِعُ إِلّا مَنْ يُؤْمِنُ بِآياتِنا فَهُمْ مُسْلِمُونَ

و [نيز] نمى‌توانى نابينايان را از گمراهي‌شان هدايت كنى، تو تنها مى‌توانى سخنت را به گوش كسانى برسانى كه آماده‌ی پذيرش ايمان به آيات ما هستند و [در برابر حق] تسليمند.

Nor can you lead away the blind out of their error. You cannot make to hear any but those who believe in Our communications so they shall submit.

અને ન તું આંધળાઓને તેમની ગુમરાહીમાંથી હિદાયત આપી શકે છે, તું નથી સંભળાવી શકતો સિવાય કે જે અમારી આયતો પર ઇમાન રાખે છે તથા તસ્લીમ થનાર છે.

30:54
اللهُ الَّذي خَلَقَكُمْ مِنْ ضَعْفٍ ثُمَّ جَعَلَ مِنْ بَعْدِ ضَعْفٍ قُوَّةً ثُمَّ جَعَلَ مِنْ بَعْدِ قُوَّةٍ ضَعْفاً وَ شَيْبَةً يَخْلُقُ ما يَشاءُ وَ هُوَ الْعَليمُ الْقَديرُ

خدا همان كسى است كه شما را آفريد درحالى‌كه ضعيف بوديد سپس بعد از ناتوانى، قوّت بخشيد و باز بعد از قوّت، ضعف و پيرى قرار داد، او هرچه بخواهد [به هر كيفيّت] مى‌آفريند و اوست دانا و توانا.

Allah is He Who created you from a state of weakness then He gave strength after weakness, then ordained weakness and hoary hair after strength; He creates what He pleases, and He is the Knowing, the Powerful.

તે અલ્લાહ જ છે જેણે તમને કમજોરીમાંથી પેદા કર્યા, પછી કમજોરી બાદ તાકત આપી, પછી તાકત બાદ ફરી કમજોરી અને બુઢાપામાં દાખલ કરી દીધા; તે ચાહે છે તે પેદા કરે છે, અને તે ઇલ્મ અને કુદરતવાળો છે.

30:55
وَ يَوْمَ تَقُومُ السّاعَةُ يُقْسِمُ الْمُجْرِمُونَ ما لَبِثُوا غَيْرَ ساعَةٍ كَذالِكَ كانُوا يُؤْفَكُونَ

و روزى كه قيامت برپا شود، مجرمان سوگند ياد مى‌كنند كه جز ساعتى [در عالم برزخ] درنگ نكردند! [در گذشته نيز] اين‌گونه از درك حقيقت باز گردانده مى‌شدند.

And at the time when the hour shall come, the guilty shall swear (that) they did not tarry but an hour; thus are they ever turned away.

અને જે દિવસે (કયામતની) ઘડી કાયમ થશે ત્યારે મુજરીમો કસમ ખાઇને કહેશે કે તેઓ દુનિયામાં એક કલાકથી વધુ રહ્યા નથી આ રીતે (હકથી) ફરી જતા હતા.

30:56
وَ قالَ الَّذينَ أُوتُوا الْعِلْمَ وَ الْإِيمانَ لَقَدْ لَبِثْتُمْ في كِتابِ اللهِ إِلى يَوْمِ الْبَعْثِ فَهذا يَوْمُ الْبَعْثِ وَ لكِنَّكُمْ كُنْتُمْ لا تَعْلَمُونَ

ولى كسانى كه علم و ايمان به آنان داده شده مى‌گويند: «شما به فرمان خدا تا روز قيامت [در عالم برزخ] درنگ كرديد و اين روز رستاخيز است، امّا شما نمى‌دانستيد».

And those who are given knowledge and faith will say: Certainly you tarried according to the ordinance of Allah till the day of resurrection, so this is the day of resurrection, but you did not know.

અને જેમને ઇલ્મ તથા ઇમાન આપવામાં આવ્યું છે તેઓ કહેશે કે તમે અલ્લાહની કિતાબ મુજબ સજીવન થવાના દિવસ સુધી રોકાયેલા હતા, તો આ સજીવન થવાનો દિવસ છે, પરંતુ તમે જાણતા નથી.

30:57
فَيَوْمَئِذٍ لايَنْفَعُ الَّذِينَ ظَلَمُوا مَعْذِرَتُهُمْ وَ لا هُمْ يُسْتَعْتَبُونَ

آن روز عذرخواهى ستمكاران سودى به حالشان ندارد و آن‌ها توانايى بر جلب رضايت پروردگار نمى‌يابند [و توبه‌ی آنان پذيرفته نمى‌شود].

But on that day their excuse shall not profit those who were unjust, nor shall they be regarded with goodwill.

અને તે દિવસે ઝુલ્મગારોનુ બહાનુ તેમને ફાયદો નહી પહોંચાડે અને તેઓથી ઊઝર (ગુનાહનુ કારણ) માંગવામાં નહી આવે.

30:58
وَ لَقَدْ ضَرَبْنا لِلنّاسِ فِي هذَا الْقُرْآنِ مِنْ كُلِّ مَثَلٍ وَ لَئِنْ جِئْتَهُمْ بِآيَةٍ لَيَقُولَنَّ الَّذِينَ كَفَرُوا إِنْ أَنْتُمْ إِلّا مُبْطِلُونَ

ما براى مردم در اين قرآن از هرچيز نمونه‌اى آورديم [و هرگونه معارف در آن جمع است] و اگر معجزه‌اى براى آنان بياورى، كافران مى‌گويند: «شما اهل باطليد [و اين‌ها سحر است]».

And certainly We have set forth for men every kind of example in this Quran; and if you should bring them a communication, those who disbelieve would certainly say: You are naught but false claimants.

અને અમોએ આ કુરઆનમાં દરેક જાતની મિસાલ આપી જો તમે કોઇ નિશાની લઇ આવશો તો નાસ્તિક એમ જ કહેશે કે તમે જૂઠા દાવા કરનાર સિવાય કાંઇ નથી.

30:59
كَذالِكَ يَطْبَعُ اللهُ عَلى قُلُوبِ الَّذِينَ لايَعْلَمُونَ

اين‌گونه خداوند بر دل‌هاى آنان كه آگاهى ندارند مُهر مى‌نهد.

Thus does Allah set a seal on the hearts of those who do not know.

આવી રીતે અલ્લાહ ઇલ્મ ન રાખનારના દિલો ઉપર મોહર લગાવે છે.

30:60
فَاصْبِرْ إِنَّ وَعْدَ اللهِ حَقٌّ وَ لا يَسْتَخِفَّنَّكَ الَّذينَ لا يُوقِنُونَ

اكنون كه چنين است صبر و استقامت پيشه كن كه وعده‌ی خدا حق است و هرگز كسانى كه ايمان ندارند تو را خشمگين نسازند [و سبك نشمرند]!

Therefore be patient; surely the promise of Allah is true and let not those who have no certainty hold you in light estimation.

તેથી તમે સબરથી કામ લ્યો, કે ખુદાનો વાયદો સાચો છે અને (ઘ્યાન રાખજો) જે લોકોને યકીન નથી તેઓ તમને નબળા ન પાડી દયે.

← Surah 29 Surah 31 →