سورة الروم
Ar Rum
فساد در صحرا و دريا به خاطر كارهايى كه مردم انجام دادهاند آشكار شده است، خدا مىخواهد نتيجهی بعضى از اعمالشان را به آنان بچشاند، شايد [بهسوى حق] بازگردند.
Corruption has appeared in the land and the sea on account of what the hands of men have wrought, that He may make them taste a part of that which they have done, so that they may return.
લોકોના હાથોએ કરેલા આમાલને કારણે ઝમીન અને દરિયામાં ફસાદ જાહેર થઇ ગયો છે જેથી ખુદા તેમના અમુક આમાલની મજા ચખાડે, કદાચને તેઓ (હક તરફ) પાછા ફરી જાય.
بگو: «در زمين سير كنيد و بنگريد عاقبت كسانى كه قبل از شما بودند چگونه بود»! بيشتر آنها مشرك بودند.
Say: Travel in the land, then see how was the end of those before; most of them were polytheists.
તું કહે કે ઝમીનમાં મુસાફરી કરો અને જૂઓ કે જે લોકો તમારી પહેલા હતા તેમનો અંજામ કેવો હતો! જેમાંથી મોટા ભાગના મુશરિકો હતા.
روى خود را بهسوى آيين مستقيم و پايدار بدار، پيش از آنكه روزى فرارسد كه هيچكس نمىتواند آن را از خدا باز گرداند [و برنامهی الهى را تعطيل كند]، در آن روز مردم به گروههايى تقسيم مىشوند.
Then turn thy face straight to the right religion before there come from Allah the day which cannot be averted; on that day they shall become separated.
અને તારા ચહેરાને સીધા અને મજબૂત દીન (ધર્મ) તરફ રાખ, એ પહેલા કે અલ્લાહ તરફથી તે દિવસ આવી જાય કે જે (દિવસ)નું પાછુ ફેરવવું નામુમ્કીન છે કે જે દિવસે લોકો એક બીજાથી જુદા પડી જશે.
هركس كافر شود، كفرش بر زيان خود اوست و آنها كه كار شايسته انجام دهند، براى خودشان آماده مىسازند [و ذخيره مىكنند].
Whoever disbelieves, he shall be responsible for his disbelief, and whoever does good, they prepare (good) for their own souls,
જે કોઇએ ઇન્કાર કર્યો તે (નાસ્તિકપણ્š) તેના પોતાના નુકસાનમાં છે અને જેઓ નેક અમલ કરે છે તેઓ પોતાના માટે (કામ્યાબીની) તૈયારી કરે છે :
اين براى آن است كه خداوند كسانى را كه ايمان آورده و اعمال صالح انجام دادهاند، از فضلش پاداش دهد، به يقين او كافران را دوست نمىدارد.
That He may reward those who believe and do good out of His grace; surely He does not love the unbelievers.
જેથી અલ્લાહ તે લોકોને કે જેઓ ઇમાન લાવ્યા તથા નેક આમાલ કર્યા, તેઓને પોતાના ફઝલથી બદલો આપે; બેશક તે નાસ્તિકોને ચાહતો નથી.
و از نشانههاى [عظمت] خدا اين است كه بادها را بشارتگَرانى [براى نزول باران] مىفرستد تا شما را از رحمتش بچشاند [و سيراب كند] وكشتيها به فرمانش حركت كنند و از فضل او بهره گيريد، شايد شكرگزارى كنيد.
And one of His signs is that He sends forth the winds bearing good news, and that He may make your taste of His mercy, and that the ships may run by His command, and that you may seek of His grace, and that you may be grateful.
અને તેની નિશાનીઓમાંથી છે કે તે હવાને ખુશખબરી આપનાર તરીકે મોકલે છે જેથી તમને એની રહેમતની મજા ચખાડે, અને તેના હુકમથી કશ્તી ચાલે, તથા તમે રોઝી મેળવી શકો. કદાચને તમે શુક્ર કરો.
و پيش از تو پيامبرانى را بهسوى قومشان فرستاديم، آنها با دلايل روشن به سراغ قوم خود رفتند، ولى [هنگامىكه اندرزها سودى نداد] مجرمان را مجازات كرديم، [و مؤمنان را يارى نموديم] و يارى مؤمنان، همواره حقّى است بر عهدهی ما.
And certainly We sent before you apostles to their people, so they came to them with clear arguments, then We gave the punishment to those who were guilty; and helping the believers is ever incumbent on Us.
અને ખરેખર અમોએ તારી પહેલા તેમની કોમો તરફ ઘણાં રસૂલોને મોકલ્યા હતા. જેઓ તેમની પાસે અમારી ખુલ્લી દલીલો લઇને આવ્યા હતા, (અને તેઓને જૂઠલાવવામાં આવ્યા) પછી અમોએ મુજરીમોથી બદલો લીધો અને મોઅમીનોની મદદ કરવી અમારી ફરજ છે.
خداوند همان كسى است كه بادها را مىفرستد تا ابرهايى را به حركت درآورند، سپس آنها را در آسمان آنگونه كه بخواهد مىگستراند و متراكم مىسازد؛ دراينهنگام دانههاى باران را مىبينى كه از لابهلاى آن خارج مىشود، هنگامىكه اين [باران حياتبخش] را به هركس از بندگانش كه بخواهد برساند، ناگهان خوشحال مىشوند.
Allah is he Who sends forth the winds so they raise a cloud, then He spreads it forth in the sky as He pleases, and He breaks it up so that you see the rain coming forth from inside it; then when He causes it to fall upon whom He pleases of His servants, lo! they are joyful
તે અલ્લાહ જ છે જે હવાને મોકલે છે કે જે વાદળોને ખેંચી લાવે છે, પછી તે વાદળો તેની મરજી પ્રમાણે આસમાનમાં ફેલાવી દે છે, એકબીજા ઊપર ઢગલો કરે છે અને તેમાંથી પાણી વરસાવે છે, પછી તે પાણી તે બંદાઓ સુધી પહોંચે છે જેના સુધી તે પહોંચાડવા ચાહે છે, પછી તરત જ તેઓ ખુશ થઇ જાય છે.
هرچند پيش از آنكه بر آنان نازل شود مأيوس بودند.
Though they were before this, before it was sent down upon them, confounded in sure despair.
જો કે તેમના પર વરસાદ આવવા પહેલાં તેઓ માયુસ થઇ ગયા હતા.
به آثار رحمت الهى بنگر كه چگونه زمين را بعد از مردنش زنده مىكند، چنين كسى [كه زمين مرده را زنده مىكند] زنده كنندهی مردگان [در قيامت] است و او بر هرچيزى تواناست.
Look then at the signs of Allah's mercy, how He gives life to the earth after its death, most surely He will raise the dead to life; and He has power over all things.
માટે તમે અલ્લાહની રહેમતને જૂઓ કે તે કઇ રીતે મુર્દા ઝમીનને જીવતી કરે છે, બેશક તે જ મરણ પામેલાઓને જીવતા કરનાર છે અને તે દરેક વસ્તુ પર કુદરત ધરાવનાર છે.