Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 31

سورة لقمان

Luqman

સૂરએ લુકમાન
34 verses Makki Verses 1–10 of 34
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
31:1
الم

صلی الله علیه و آله) الم

Alif Lam Mim.

અલીફ લામ મીમ.

31:2
تِلْكَ آياتُ الْكِتابِ الْحَكِيمِ

صلی الله علیه و آله) اين آيات كتاب حكيم است [كتابى پر محتوا و استوار]!

These are verses of the Book of Wisdom

આ હિકમતવાળી કિતાબની આયતો છે

31:3
هُدىً وَ رَحْمَةً لِلْمُحْسِنِينَ

صلی الله علیه و آله) مايه‌ی هدايت و رحمت براى نيكوكاران است.

A guidance and a mercy for the doers of goodness,

તે નેકી કરનારાઓ માટે હિદાયત અને રહેમત છે :

31:4
أَلَّذِينَ يُقِيمُونَ الصَّلاةَ وَ يُؤْتُونَ الزَّكاةَ وَ هُمْ بِالْآخِرَةِ هُمْ يُوقِنُونَ

صلی الله علیه و آله) همان كسانى كه نماز را برپا مى‌دارند، و زكات را مى‌پردازند و آن‌ها به آخرت يقين دارند.

Those who keep up prayer and pay the poor-rate and they are certain of the hereafter.

જેઓ નમાઝ કાયમ કરે છે તેમજ ઝકાત આપે છે અને તેઓ આખેરત ઉપર યકીન રાખે છે.

31:5
أُولئِكَ عَلى هُدىً مِنْ رَبِّهِمْ وَ أُولئِكَ هُمُ الْمُفْلِحُونَ

صلی الله علیه و آله) آنان بر طريق هدايت پروردگارشانند، و آنانند رستگاران.

These are on a guidance from their Lord, and these are they who are successful:

એ તેઓ તેમના પરવરદિગાર તરફથી હિદાયત ઉપર છે અને તેઓ જ સફળતા પામનારા છે.

31:6
وَ مِنَ النَّاسِ مَنْ يَشْتَري لَهْوَ الْحَديثِ لِيُضِلَّ عَنْ سَبيلِ اللهِ بِغَيْرِ عِلْمٍ وَ يَتَّخِذَها هُزُواً أُولئِكَ لَهُمْ عَذابٌ مُهينٌ

صلی الله علیه و آله) و بعضى از مردم سخنان بيهوده را مى‌خرند تا مردم را از روى نادانى، از راه خدا گمراه سازند و آيات الهى را به استهزا گيرند؛ براى آنان عذابى خواركننده است!

And of men is he who takes instead frivolous discourse to lead astray from Allah's path without knowledge, and to take it for a mockery; these shall have an abasing chastisement.

અને લોકોમાંથી કોઇ એવો પણ છે જે બેહુદી (નકામી) વાત ખરીદે છે જેથી સમજયા વગર લોકોને અલ્લાહના રસ્તાથી ગુમરાહ કરે અને અલ્લાહની આયતોની મજાક ઉડાડે, એવા લોકો માટે ઝિલ્લત આપનારો અઝાબ છે.

31:7
وَ إِذا تُتْلى عَلَيْهِ آياتُنا وَلَّى مُسْتَكْبِراً كَأَنْ لَمْ يَسْمَعْها كَأَنَّ في أُذُنَيْهِ وَقْراً فَبَشِّرْهُ بِعَذابٍ أَليمٍ

صلی الله علیه و آله) و هنگامى‌كه آيات ما بر او خوانده شود، با تكبّر روى برمى‌گرداند، چنانچه گويى آن را نشنيده است گويا اصلاً گوش‌هايش سنگين است؛ او را به عذابى دردناك بشارت ده!

And when Our communications are recited to him, he turns back proudly, as if he had not heard them, as though in his ears were a heaviness, therefore announce to him a painful chastisement.

અને જયારે તેની સામે અમારી આયતોને પઢવામાં આવે છે ત્યારે તકબ્બૂર કરી મોઢું ફેરવી લે છે, જાણે તેણે કાંઇ સાંભળ્યું જ નથી. જાણે કે તેના કાન બહેરા છે, તેને દર્દનાક અઝાબની ખુશખબર આપી દે!

31:8
إِنَّ الَّذِينَ آمَنُوا وَ عَمِلُوا الصّالِحاتِ لَهُمْ جَنّاتُ النَّعِيمِ

صلی الله علیه و آله) [ولى] كسانى كه ايمان آورده و كارهاى شايسته انجام داده‌اند، باغ‌هاى پرنعمت بهشت از آن آنهاست.

(As for) those who believe and do good, they shall surely have gardens of bliss,

ખરેખર જે લોકો ઇમાન લાવ્યા તથા નેક આમાલ કર્યા, તેમના માટે નેઅમતોવાળી જન્નતો છે:

31:9
خالِدِينَ فِيها وَعْدَ اللهِ حَقّاً وَ هُوَ الْعَزِيزُ الْحَكِيمُ

صلی الله علیه و آله) جاودانه در آن خواهند ماند؛ اين وعده‌ی حتمى الهى است؛ و اوست توانا و حكيم.

Abiding in them; the promise of Allah; (a) true (promise), and He is the Mighty, the Wise.

તેમાં તેઓ હંમેશા રહેશે; અલ્લાહનો વાયદો હક છે; અને તે જબરદસ્ત અને હિકમતવાળો છે.

31:10
خَلَقَ السَّماواتِ بِغَيْرِ عَمَدٍ تَرَوْنَها وَ أَلْقى فِي الْأَرْضِ رَواسِيَ أَنْ تَميدَ بِكُمْ وَ بَثَّ فيها مِنْ كُلِّ دابَّةٍ وَ أَنْزَلْنا مِنَ السَّماءِ ماءً فَأَنْبَتْنا فيها مِنْ كُلِّ زَوْجٍ كَريمٍ

صلی الله علیه و آله) [او] آسمان‌ها را بدون ستونى كه آن را ببينيد آفريد، و در زمين كوه‌هاى استوارى قرار داد مبادا شما را بلرزاند [و آرامش را از شما بگيرد] و از هر‌گونه جنبنده‌اى روى آن منتشر ساخت؛ و از آسمان آبى نازل كرديم و به‌وسيله‌ی آن در روى زمين انواع گوناگونى از گياهان پرارزش رويانديم.

He created the heavens without pillars as you see them, and put mountains upon the earth lest it might convulse with you, and He spread in it animals of every kind; and We sent down water from the cloud, then caused to grow therein (vegetation) of every noble kind.

તેણે આસમાનોને તમે જોઇ શકો તેવા થાંભલા વગર પેદા કર્યા અને ઝમીનમાં મોટામોટા પહાડો જમાવી દીધા જેથી તમોને ન ડગમગાવે અને તેમાં દરેક જાતના જાનવરો ફેલાવી દીધા અને અમોએ આસમાનથી પાણી વરસાવ્યુ અને તે (ઝમીન)માં દરેક જાત(ની વનસ્પતિ)ના ઉમદા જોડાઓ ઊગાવ્યા.

← Surah 30 Surah 32 →