سورة فاطر
Verse 25 of 45
وَ إِنْ يُكَذِّبُوكَ فَقَدْ كَذَّبَ الَّذينَ مِنْ قَبْلِهِمْ جاءَتْهُمْ رُسُلُهُمْ بِالْبَيِّناتِ وَ بِالزُّبُرِ وَ بِالْكِتابِ الْمُنيرِ
اگر تو را تكذيب كنند [عجب نيست]؛ كسانى كه پيش از آنان بودند [نيز پيامبران خود را] تكذيب كردند؛ آنها با دلايل روشن و نوشتههاى محكم و متين و كتاب آسمانى روشنگر به سراغ آنان آمدند [امّا كوردلان ايمان نياوردند].
And if they call you a liar, so did those before them indeed call (their apostles) liars; their apostles had come to them with clear arguments, and with scriptures, and with the illuminating book.
અને અગર તેઓ તને જૂઠલાવે છે તો તેમના અગાઉના લોકોએ જૂઠલાવ્યા હતા, તેમની પાસે રસૂલો રોશન દલીલો, લખાણો અને રોશની આપનારી કિતાબ લઇને આવ્યા હતા.
No commentary recorded for this verse.