سورة فاطر
Fatir
و نه سايه [آرامبخش] و باد داغ و سوزان.
Nor the shade and the heat,
અને છાંયો અને તડકો (સમાન નથી.)
و هرگز مردگان و زندگان يكسان نيستند. خداوند پيام خود را به گوش هركس بخواهد مىرساند، و تو نمىتوانى سخن خود را به گوش آنان كه در گور [خفته] اند برسانى.
Neither are the living and the dead alike. Surely Allah makes whom He pleases hear, and you cannot make those hear who are in the graves.
અને ન જીવતા તથા મુર્દા સમાન નથી; બેશક અલ્લાહ જેને ચાહે છે પોતાની વાત સંભળાવે છે, અને તું તેમને નથી સંભળાવી શકતો કે જેઓ કબરોની અંદર રહેવાવાળા છે.
تو فقط انذاركنندهاى، [اگر ايمان نياورند نگران نباش، وظيفهات را انجام ده].
You are naught but a warner.
તું ડરાવનાર સિવાય કંઇ નથી.
ما تو را بحق بهعنوان بشارتدهنده و انذاركننده فرستاديم؛ و هر امّتى در گذشته انذاركنندهاى داشته است!
Surely We have sent you with the truth as a bearer of good news and a warner; and there is not a people but a warner has gone among them.
બેશક અમોએ તને હકની સાથે ખુશખબર આપનાર તથા ડરાવનાર બનાવીને મોકલ્યો છે; અને કોઇ પણ કોમ એવી પસાર નથી થઇ સિવાય કે તેમાં ડરાવનાર રહ્યો હોય.
اگر تو را تكذيب كنند [عجب نيست]؛ كسانى كه پيش از آنان بودند [نيز پيامبران خود را] تكذيب كردند؛ آنها با دلايل روشن و نوشتههاى محكم و متين و كتاب آسمانى روشنگر به سراغ آنان آمدند [امّا كوردلان ايمان نياوردند].
And if they call you a liar, so did those before them indeed call (their apostles) liars; their apostles had come to them with clear arguments, and with scriptures, and with the illuminating book.
અને અગર તેઓ તને જૂઠલાવે છે તો તેમના અગાઉના લોકોએ જૂઠલાવ્યા હતા, તેમની પાસે રસૂલો રોશન દલીલો, લખાણો અને રોશની આપનારી કિતાબ લઇને આવ્યા હતા.
سپس من كافران را [بعد از اتمام حجّت] مجازات كردم، پس [ببين] مجازات من نسبت به آنان چگونه بود؟!
Then did I punish those who disbelieved, so how was the manifestation of My disapproval?
પછી અમોએ નાસ્તિકોને પકડી લીધા, પછી અમારો અઝાબ કેવો હતો !
آيا نديدى خداوند از آسمان آبى فرو فرستاد كه بهوسيلهی آن ميوههايى به رنگهاى گوناگون [از زمين] خارج ساختيم و از كوهها نيز [به لطف پروردگار] راههايى آفريده شده سفيد و سرخ و به رنگهاى مختلف و گاه به رنگ كاملاً سياه.
Do you not see that Allah sends down water from the cloud, then We bring forth therewith fruits of various colors; and in the mountains are streaks, white and red, of various hues and (others) intensely black?
શું તેં નથી જોયું કે અલ્લાહે આસમાનથી પાણી મોકલ્યું, પછી અમોએ તેના વડે જુદા જુદા રંગના ફળો પેદા કર્યા અને ડુંગરોમાં જુદા જુદા રંગોના સફેદ અને લાલ ક્યારેક એકદમ કાળા રસ્તાઓ બનાવ્યા ?
و از انسانها و جنبندگان و چهار پايان انواعى با رنگهاى مختلف آفريديم، آرى [آفرينش جهان با عظمت] چنين است. و تنها از ميان بندگان او، دانشمندان خدا ترسند؛ خداوند توانا و آمرزنده است.
And of men and beasts and cattle are various species of it likewise; those of His servants only who are possessed of knowledge fear Allah; surely Allah is Mighty, Forgiving.
અને ઇન્સાનોમાં તથા ચોપગાઓમાં તથા જાનવરોમાં પણ આવા અલગ અલગ પ્રકારના રંગ છે, પરંતુ અલ્લાહથી ડરવાવાળા તેના બંદાઓમાંથી ફકત આલિમો જ છે, બેશક અલ્લાહ જબરદસ્ત અને માફ કરનાર છે.
به يقين كسانى كه كتاب الهى را تلاوت مىكنند و نماز را برپا مىدارند و از آنچه به آنان روزى دادهايم پنهان و آشكار انفاق مىكنند، تجارتى [پرسود و] بىزيان و خالى از كساد را اميد دارند.
Surely they who recite the Book of Allah and keep up prayer and spend out of what We have given them secretly and openly, hope for a gain which will not perish.
બેશક જેઓ અલ્લાહની કિતાબની તિલાવત કરે છે, તથા નમાઝ કાયમ કરી છે, અને અમોએ તેમને જે રોઝી આપી છે તેમાંથી છુપી અથવા જાહેર રીતે (અમારી રાહમાં) ઇન્ફાક (ખર્ચ) કરે છે, તેઓ એવા વેપારના ઉમેદવાર છે કે જે કયારેય બરબાદ નહી થાય:
[آنها اين اعمال صالح را انجام مىدهند] تا خداوند اجر و پاداش كامل به آنها دهد و از فضلش بر [پاداش] آنها بيفزايد كه او آمرزنده و شكرگزار [و قدردان] است.
That He may pay them back fully their rewards and give them more out of His grace: surely He is Forgiving, Multiplier of rewards.
જેથી ખુદા તેમને પૂરેપૂરો બદલો આપે અને પોતાના ફઝલથી વધારો પણ કરી દે, બેશક તે ખૂબ વધારે માફ કરવાવાળો અને કદર કરવાવાળો છે.