سورة يس
Verse 44 of 83
إِلّا رَحْمَةً مِنّا وَ مَتاعاً إِلى حِينٍ
مگر اينكه رحمت ما [شامل حالشان شود]، و تا زمان معيّنى [از اين زندگى] بهرهگيرند.
But (by) mercy from Us and for enjoyment till a time.
સિવાય કે અમારી રહેમત તેમના શામીલે હાલ થાય, તથા એક ચોક્કસ મુદ્દત સુધી (દુન્યવી જીવનથી) ફાયદો હાંસિલ કરે!
No commentary recorded for this verse.