Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 37

سورة الصافات

As Saffat

સૂરએ સાફ્ફાત
182 verses Makki Verses 171–180 of 182
37:171
وَ لَقَدْ سَبَقَتْ كَلِمَتُنا لِعِبادِنَا الْمُرْسَلِينَ

وعده‌ی قطعى ما درباره‌ی بندگان فرستاده‌شده‌ی ما از پيش مسلّم شده.

And certainly Our word has already gone forth in respect of Our servants, the apostles:

અને અગાઊ અમારા રસૂલો સાથે પાકો વાયદો થઇ ચૂક્યો છે:

37:172
إِنَّهُمْ لَهُمُ الْمَنْصُورُونَ

كه آنان يارى شدگانند.

Most surely they shall be the assisted ones

કે જરૂર તેઓની મદદ કરવામાં આવશે.

37:173
وَ إِنَّ جُنْدَنا لَهُمُ الْغالِبُونَ

و لشكر ما پيروزند.

And most surely Our host alone shall be the victorious ones.

અને બેશક અમારૂં લશ્કર ગાલીબ રહેશે!

37:174
فَتَوَلَّ عَنْهُمْ حَتّى حِينٍ

بنابراين از آن‌ها (كافران) روى بگردان [و آنان را رهاكن] تا زمان معيّنى [كه فرمان جهاد فرارسد].

Therefore turn away from them till a time,

માટે તું તેમનાથી ચોક્કસ મુદ્દત સુધી મોંઢું ફેરવી લે :

37:175
وَ أَبْصِرْهُمْ فَسَوْفَ يُبْصِرُونَ

و آن‌ها را بنگر! كه به زودى [نتيجه اعمال خود را] مى‌بينند!

And (then) see them, so they too shall see.

અને તેમને નિહાળતો રહે, ટૂંક સમયમાં તેઓ (પોતાનો અંજામ) જોઇ લેશે.

37:176
أَ فَبِعَذابِنا يَسْتَعْجِلُونَ

آيا آن‌ها براى عذاب ما شتاب مى‌كنند؟!

What! would they then hasten on Our chastisement?

શું તેઓ અમારા અઝાબના સંબંધમાં ઉતાવળ કરે છે ?

37:177
فَإِذا نَزَلَ بِساحَتِهِمْ فَساءَ صَباحُ الْمُنْذَرِينَ

امّا هنگامى‌كه عذاب ما در آستانه خانه‌هايشان فرود آيد، انذارشدگان صبحگاه بدى خواهند داشت!

But when it shall descend in their court, evil shall then be the morning of the warned ones.

જયારે તે અઝાબ તેમના આંગણે આવી પડશે ત્યારે તે ડરાવવામાં આવેલી કોમની કેવી ખરાબ સવાર હશે!

37:178
وَ تَوَلَّ عَنْهُمْ حَتّى حِينٍ

از آنان روى بگردان تا زمان معيّنى.

And turn away from them till a time

અને તું ચોક્કસ મુદ્દત સુધી તેઓથી મોઢું ફેરવી લે :

37:179
وَ أَبْصِرْ فَسَوْفَ يُبْصِرُونَ.

و آن‌ها را بنگر كه به زودى [نتيجه اعمال خود را] مى‌بينند!

And (then) see, for they too shall see.

તેમને નિહાળતો રહે, ટૂંક સમયમાં તેઓ (અંજામ) જોઇ લેશે.

37:180
سُبْحانَ رَبِّكَ رَبِّ الْعِزَّةِ عَمّا يَصِفُونَ

منزّه است پروردگار تو، پروردگار صاحب قدرت، از آنچه آنان توصيف‌ مى‌كنند.

Glory be to your Lord, the Lord of Honor, above what they describe.

તારો પરવરદિગાર, જબરદસ્ત પરવરદિગાર છે, તેઓ (નાસ્તિકો) જે કાંઇ કહે છે તેનાથી પાક છે.

← Surah 36 Surah 38 →