Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 38

سورة ص

Sad

સૂરએ સાદ
88 verses Makki Verses 81–88 of 88
38:81
إِلى يَوْمِ الْوَقْتِ الْمَعْلُومِ

[ولى] تا روز و زمان معيّن.

Till the period of the time made known.

પરંતુ એક નકકી દિવસ સુધી.*

38:82
قالَ فَبِعِزَّتِكَ لَأُغْوِيَنَّهُمْ أَجْمَعينَ

گفت: «به عزّتت سوگند! همه‌ی آنان را گمراه خواهم كرد».

He said: Then by Thy Might I will surely make them live an evil life, all,

તેણે કહ્યું કે તારી ઇઝઝતની કસમ હું બધાને ગુમરાહ કરીશ:

38:83
إِلاَّ عِبادَكَ مِنْهُمُ الْمُخْلَصينَ

مگر بندگان خالص شده‌ات، از ميان آن‌ها».

Except Thy servants from among them, the purified ones.

સિવાય કે જે તારા બંદાઓમાંથી ખાલિસ થયા છે.

38:84
قالَ فَالْحَقُّ وَ الْحَقَّ أَقُولُ

فرمود: «به حق سوگند! و حق مى‌گويم».

He said: The truth then is and the truth do I speak:

અલ્લાહે કહ્યું કે આ હકીકત છે અને હું સાચુ કહું છું :

38:85
لَأَمْلَأَنَّ جَهَنَّمَ مِنْكَ وَ مِمَّنْ تَبِعَكَ مِنْهُمْ أَجْمَعينَ

كه جهنّم را از تو و هركدام از آنان كه از تو پيروى كند، پُر خواهم كرد»!

That I will most certainly fill hell with you and with those among them who follow you, all.

કે હું જહન્નમને તારાથી અને તારા પૈરવી કરનારાઓથી ભરી દઇશ.

38:86
قُلْ ما أَسْئَلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ وَ ما أَنَا مِنَ الْمُتَكَلِّفينَ

[اى پيامبر]! بگو: «من در برابر اين دعوت هيچ پاداشى از شما نمى‌طلبم و من از متكلّفان نيستم. [سخنانم روشن و همراه با دليل است]».

Say: I do not ask you for any reward for it; nor am I of those who affect:

(અય રસૂલ!) તું કહે કે ન હું તમારાથી કંઇ બદલો માંગુ છુ અને ન હું બનાવટ કરવાવાળો છું.

38:87
إِنْ هُوَ إِلاَّ ذِكْرٌ لِلْعالَمينَ

اين [قرآن] فقط تذكّرى براى جهانيان است.

It is nothing but a reminder to the nations;

આ કુરઆન દુનિયાવાળાઓ માટે એક નસીહત છે.

38:88
وَ لَتَعْلَمُنَّ نَبَأَهُ بَعْدَ حينٍ

و به يقين خبر [پيروزى] آن را بعد از مدّتى خواهيد دانست.

And most certainly you will come to know about it after a time.

અને થોડા દિવસ પછી તમો સૌને તેની હકીકતની ખબર પડી જશે.**

← Surah 37 Surah 39 →