Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 38

سورة ص

Sad

સૂરએ સાદ
88 verses Makki Verses 71–80 of 88
38:71
إِذْ قالَ رَبُّكَ لِلْمَلائِكَةِ إِنِّي خالِقٌ بَشَراً مِنْ طينٍ

[به خاطر بياور] هنگامى را كه پروردگارت به فرشتگان گفت: «من بشرى را از گِل مى‌آفرينم».

When your Lord said to the angels; Surely I am going to create a mortal from dust:

જ્યારે તારા પરવરદિગારે ફરિશ્તાઓને કહ્યું કે ખરેખર હું માટીમાંથી એક માણસ બનાવનાર છું.

38:72
فَإِذا سَوَّيْتُهُ وَ نَفَخْتُ فيهِ مِنْ رُوحي فَقَعُوا لَهُ ساجِدينَ

هنگامى‌كه آن را نظام بخشيدم و از روح خود در آن دميدم، براى او به سجده افتيد».

So when I have made him complete and breathed into him of My spirit, then fall down making obeisance to him.

જ્યારે હું તેને બનાવી લઉં અને મારી રૂહ તેમાં ફૂંકી દઉં ત્યારે તમે સૌ સજદામાં પડી જજો.

38:73
فَسَجَدَ الْمَلائِكَةُ كُلُّهُمْ أَجْمَعُونَ

درآن‌هنگام همه‌ی فرشتگان بدون استثنا سجده كردند.

And the angels did obeisance, all of them,

ત્યારે બધા ફરિશ્તાઓએ સિજદો કર્યો:

38:74
إِلاَّ إِبْليسَ اسْتَكْبَرَ وَ كانَ مِنَ الْكافِرينَ

جز ابليس كه تكبّر ورزيد و از كافران بود.

But not Iblis: he was proud and he was one of the unbelievers.

સિવાય ઇબ્લીસે કે તેણે ગુરૂર (ઘમંડ) કર્યો અને નાસ્તિક હતો.

38:75
قالَ يا إِبْليسُ ما مَنَعَكَ أَنْ تَسْجُدَ لِما خَلَقْتُ بِيَدَيَّ أَسْتَكْبَرْتَ أَمْ كُنْتَ مِنَ الْعالينَ

فرمود: «اى ابليس! چه‌چيز مانع تو شد كه بر مخلوقى كه با قدرت خود او را آفريدم سجده كنى؟! آيا تكبّر كردى يا از برترين‌ها بودى؟! [برتر از اينكه فرمان سجود به تو داده شود]»!

He said: O Iblis! what prevented you that you should do obeisance to him whom I created with My two hands? Are you proud or are you of the exalted ones?

ખુદાએ કહ્યું કે તને કંઇ વસ્તુએ તેનો સજદો કરવાથી રોકયો કે જેને મેં મારી કુદરતના હાથથી બનાવ્યો છે, તું એ તકબ્બૂર (ઘમંડ) કર્યો? અથવા તું ખરેખર બુલંદ દરજ્જાવાળાઓમાંથી છે ?

38:76
قالَ أَنَا خَيْرٌ مِنْهُ خَلَقْتَني مِنْ نارٍ وَ خَلَقْتَهُ مِنْ طينٍ

گفت: «من از او بهترم! مرا از آتش آفريده‌اى و او را از گِل».

He said: I am better than he; Thou hast created me of fire, and him Thou didst create of dust.

તેણે કહ્યું કે હું તેના કરતાં સારો છું; તેં મને આગથી પેદા કર્યો છે અને તેને માટીમાંથી પેદા કર્યો છે.

38:77
قالَ فَاخْرُجْ مِنْها فَإِنَّكَ رَجيمٌ

فرمود: «از آن [مقامات] خارج شو، كه تو [از درگاه من] رانده شده‌اى!

He said: Then get out of it, for surely you are driven away:

તેણે (અલ્લાહે) કહ્યું કે તું અહીંથી નીકળી જા, તું હાંકી કાઢવામાં આવેલો છે!

38:78
وَ إِنَّ عَلَيْكَ لَعْنَتي إِلى يَوْمِ الدِّينِ

و به يقين لعنت من بر تو تا روز قيامت خواهد بود.

And surely My curse is on you to the day of Judgement.

અને બેશક તારા ઉપર બદલાના દિવસ સુધી મારી લાનત હશે.

38:79
قالَ رَبِّ فَأَنْظِرْني إِلى يَوْمِ يُبْعَثُونَ

گفت: «پروردگارا! مرا تا روزى كه انسان‌ها برانگيخته مى‌شوند مهلت ده».

He said: My Lord! then respite me to the day that they are raised.

તેણે કહ્યું કે પરવરદિગાર ! મને (ફરીથી) ઊઠાડવાના દિવસ સુધી મોહલત આપી દે.

38:80
قالَ فَإِنَّكَ مِنَ الْمُنْظَرينَ

فرمود: «تو از مهلت داده شدگانى».

He said: Surely you are of the respited ones,

તેણે કહ્યું કે તને મોહલત આપવામાં આવી છે :

← Surah 37 Surah 39 →