Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 3

سورة آل عمران

Aal I Imran

સુરએ આલે ઈમરાન
200 verses Madani Verses 71–80 of 200
3:71
يا أَهْلَ الْكِتابِ لِمَ تَلْبِسُونَ الْحَقَّ بِالْباطِلِ وَ تَكْتُمُونَ الْحَقَّ وَ أَنْتُمْ تَعْلَمُونَ

اى اهل كتاب! چرا [براى گمراه‌كردن مردم] حق را با باطل [مى‌آميزيد و] مشتبه مى‌كنيد و حقيقت را كتمان مى‌كنيد درحالى‌كه مى‌دانيد؟!

O followers of the Book! Why do you confound the truth with the falsehood and hide the truth while you know?

અય કિતાબવાળાઓ! હકને બાતિલની સાથે શા માટે ભેળવી નાખો છો? અને હકને શા માટે સંતાડો છો ? જયારે કે તમો જાણો છો.

3:72
وَ قالَتْ طائِفَةٌ مِنْ أَهْلِ الْكِتابِ آمِنُوا بِالَّذي أُنْزِلَ عَلَى الَّذينَ آمَنُوا وَجْهَ النَّهارِ وَ اكْفُرُوا آخِرَهُ لَعَلَّهُمْ يَرْجِعُونَ

و جمعى از اهل كتاب [از يهود] گفتند: «به آنچه بر مؤمنان نازل‌ شده، در آغاز روز [به ظاهر] ايمان بياوريد؛ و در پايان روز، كافر شويد [و به‌ اين وسيله مؤمنان را در ايمانشان متزلزل سازيد]. شايد آن‌ها [از آيين خود] بازگردند.

And a party of the followers of the Book say: Avow belief in that which has been revealed to those who believe, in the first part of the day, and disbelieve at the end of it, perhaps they go back on their religion.

અને એહલે કિતાબના એક સમૂહે કહ્યું: દિવસના પ્રથમ ભાગમાં તેના પર ઇમાન લાવો કે જે ઇમાનવાળાઓ ઉપર નાઝિલ કરવામાં આવ્યું છે, અને દિવસના પાછલા ભાગમાં તેનો ઇન્કાર કરો, કદાચને તેઓ (પોતાના દીનથી) ફરી જાય.

3:73
وَ لاتُؤْمِنُوا إِلّا لِمَنْ تَبِعَ دينَكُمْ قُلْ إِنَّ الْهُدى هُدَى اللهِ أَنْ يُؤْتى أَحَدٌ مِثْلَ ما أُوتيتُمْ أَوْ يُحاجُّوكُمْ عِنْدَ رَبِّكُمْ قُلْ إِنَّ الْفَضْلَ بِيَدِ اللهِ يُؤْتيهِ مَنْ يَشاءُ وَ اللهُ واسِعٌ عَليمٌ

و [گفتند]: جز به كسى كه از آيين شما پيروى مى‌كند، [واقعاً] ايمان نياوريد». بگو: «هدايت [واقعى]، هدايت الهى است [و توطئه‌ی آن‌‌ها] بى‌اثر است». و گفتند: «تصوّر نكنيد به كسى همانند كتاب آسمانى شما داده ‌مى‌‌شود، يا اينكه مى‌توانند در پيشگاه پروردگارتان، با شما بحث و گفتگو كنند»، بگو: «فضل به دست خداست و به هركس بخواهد [و شايسته باشد]، مى‌دهد و خداوند، داراى مواهب گسترده و آگاه [از موارد شايسته‌ي آن] است.

And do not believe but in him who follows your religion. Say: Surely the (true) guidance is the guidance of Allah-- that one may be given (by Him) the like of what you were given; or they would contend with you by an argument before your Lord. Say: Surely grace is in the hand of Allah, He gives it to whom He pleases; and Allah is Ample-giving, Knowing.

(યહુદીઓના બુઝુર્ગોએ કહ્યું) જેઓ તમારા દીન અનુસાર ચાલ્યા છે તેમના સિવાય બીજાનો ભરોસો કરો નહી. તું કહે કે ખરેખર (ખરી) હિદાયત અલ્લાહની હિદાયત છે, અને એ (પણ માનશો નહી કે) જે (ફઝીલત અને નબુવ્વત) તમને આપવામાં આવી છે બીજાને આપવામાં આવે જેથી (બીજાઓ) અલ્લાહની બારગાહમાં તમારી સાથે વાદવિવાદ કરે, કહો કે બેશક ફઝલો કરમ અલ્લાહના હાથમાં છે. તે ચાહે તેને આપે છે, અને અલ્લાહ ઉદાર, જાણનાર છે.

3:74
يَخْتَصُّ بِرَحْمَتِهِ مَنْ يَشاءُ وَ اللهُ ذُو الْفَضْلِ الْعَظيمِ

هركس را بخواهد، ويژه‌ی رحمت خود مى‌كند؛ و خداوند، داراى مواهب عظيم است.

He specially chooses for His mercy whom He pleases; and Allah is the Lord of mighty grace.

તે જેને ચાહે છે તેને પોતાની રહેમત માટે મખ્સૂસ કરે છે; અને અલ્લાહ મહાન ફઝ્લવાળો છે.

3:75
وَمِنْ أَهْلِ الْكِتابِ مَنْ إِنْ تَأْمَنْهُ بِقِنْطارٍ يُؤَدِّهِ إِلَيْكَ وَ مِنْهُمْ مَنْ إِنْ تَأْمَنْهُ بِدينارٍ لا يُؤَدِّهِ إِلَيْكَ إِلّا ما دُمْتَ عَلَيْهِ قائِماً ذالِكَ بِأَنَّهُمْ قالُوا لَيْسَ عَلَيْنا فِي الْأُمِّيِّينَ سَبيلٌ وَ يَقُولُونَ عَلَى اللهِ الْكَذِبَ وَ هُمْ يَعْلَمُونَ

و در ميان اهل كتاب، كسانى هستند كه اگر ثروت زيادى به رسم امانت به آن‌ها بسپارى، آن را به تو باز مى‌گردانند و كسانى هستند كه اگر يك دينار هم به آنان بسپارى، به تو باز نمى‌گردانند؛ مگر تا زمانى‌كه بالاى سر آن‌ها ايستاده [و بر آن‌ها مسلّط] باشى. اين به‌ خاطر آن است كه گفتند: «ما در برابر امّيّين (غير يهود)، مسؤول نيستيم». و بر خدا دروغ مى‌بندند؛ درحالى‌كه [دروغ‌بودن آن را] مى‌دانند.

And among the followers of the Book there are some such that if you entrust one (of them) with a heap of wealth, he shall pay it back to you; and among them there are some such that if you entrust one (of them) with a dinar he shall not pay it back to you except so long as you remain firm in demanding it; this is because they say: There is not upon us in the matter of the unlearned people any way (to reproach); and they tell a lie against Allah while they know.

અને એહલેકિતાબમાંથી અમુક એવા છે કે જો તેમની પાસે તું (નાણાંનો) ઢગલો અમાનત રાખે તો તે તને પાછો આપી દેશે, તથા તેમનામાંથી અમુક એવા છે કે જો તું એક દીનાર પણ તેમને સોંપે તો (જ્યાં સુધી) તેમના માથે સતત ઊભો રહી તકાઝો ન કરે ત્યાં સુધી તને પાછો આપશે નહિ; તેનું કારણ આ છે કે તેઓ કહે છે કે અમારા માથે આ (અરબ) જાહીલોના સબંધમાં કાંઈ (ગુનોહ) નથી, અને તેઓ જાણી જોઈને અલ્લાહ ખિલાફ ખોટું બોલે છે.

3:76
بَلى مَنْ أَوْفى بِعَهْدِهِ وَ اتَّقى فَإِنَّ اللهَ يُحِبُّ الْمُتَّقينَ

آرى، كسى كه به پيمان خود وفا كند و پرهيزگارى پيشه نمايد، [خدا او را دوست مى‌دارد؛ زيرا] خداوند پرهيزگاران را دوست دارد.

Yea, whoever fulfills his promise and guards (against evil)-- then surely Allah loves those who guard (against evil).

અલબત્ત જેઓ પોતાનો વાયદો પૂરો કરે તથા (ગુનાહથી) બચીને ચાલે તો બેશક અલ્લાહ મુત્તકીઓને દોસ્ત રાખે છે.

3:77
إِنَّ الَّذينَ يَشْتَرُونَ بِعَهْدِ اللهِ وَ أَيْمانِهِمْ ثَمَناً قَليلاً أُولئِكَ لا خَلاقَ لَهُمْ فِي الْآخِرَةِ وَ لا يُكَلِّمُهُمُ اللهُ وَ لا يَنْظُرُ إِلَيْهِمْ يَوْمَ الْقِيامَةِ وَ لا يُزَكِّيهِمْ وَ لَهُمْ عَذابٌ أَليمٌ

كسانى كه پيمان الهى و سوگندهاى خود را [به نام مقدّس او] به‌ بهاى ناچيزى مى‌فروشند، بهره‌اى در آخرت نخواهند داشت؛ و خداوند با آن‌ها سخن نمى‌گويد و به آنان در قيامت نگاه [رحمت] نمى‌كند و آن‌ها را پاك نمى‌سازد؛ و عذاب دردناكى براى آنهاست.

(As for) those who take a small price for the covenant of Allah and their own oaths-- surely they shall have no portion in the hereafter, and Allah will not speak to them, nor will He look upon them on the day of resurrection nor will He purify them, and they shall have a painful chastisement.

બેશક જે લોકો અલ્લાહને (આપેલા) વાયદા તથા પોતાની સોગંદોને નજીવી કિંમતે વેચી નાખે છે તેઓ માટે આખેરત(ની નેઅમતો)માં કાંઈ હિસ્સો નથી, અને ન અલ્લાહ તેમની સાથે વાત કરશે, અને ન કયામતના દિવસે તેમની તરફ (રહેમતની) નજર કરશે, અને ન તેમને પાક કરશે, અને તેમના માટે દર્દનાક અઝાબ છે.

3:78
وَ إِنَّ مِنْهُمْ لَفَريقاً يَلْوُونَ أَلْسِنَتَهُمْ بِالْكِتابِ لِتَحْسَبُوهُ مِنَ الْكِتابِ وَ ما هُوَ مِنَ الْكِتابِ وَ يَقُولُونَ هُوَ مِنْ عِنْدِ اللهِ وَ ما هُوَ مِنْ عِنْدِ اللهِ وَ يَقُولُونَ عَلَى اللهِ الْكَذِبَ وَ هُمْ يَعْلَمُونَ

در ميان آن‌ها (يهود) كسانى هستند كه به هنگام تحريف كتاب خدا، زبان خود را چنان مى‌گردانند كه گمان كنيد آن [چيزى را كه مى‌خوانند]، از كتاب خداست؛ درحالى‌كه از كتاب خدا نيست. و [با صراحت] مى‌گويند: «آن از سوى خداست». با اينكه از سوى خدا نيست، و بر خدا دروغ مى‌بندند درحالى‌كه مى‌دانند.

Most surely there is a party amongst those who distort the Book with their tongue that you may consider it to be (a part) of the Book, and they say, It is from Allah, while it is not from Allah, and they tell a lie against Allah whilst they know.

અને બેશક તેઓ (એહલે કિતાબ)માંથી એક સમૂહ એવો છે કે, તે કિતાબને પોતાની જબાન થકી એવી રીતે પઢે છે (ઉચ્ચારે છે) કે તમે તેને કિતાબ (નો ભાગ) છે એમ માની લો, પણ તે કિતાબ (નો ભાગ) નથી, અને તેઓ એમ પણ કહે છે કે તે અલ્લાહ તરફથી છે. જો કે તે અલ્લાહ તરફથી છે જ નહિ, એમ (કહીને) તેઓ અલ્લાહ વિશે જાણી જોઈને જૂઠી નિસ્બત આપે છે.

3:79
ما كانَ لِبَشَرٍ أَنْ يُؤْتِيَهُ اللهُ الْكِتابَ وَ الْحُكْمَ وَ النُّبُوَّةَ ثُمَّ يَقُولَ لِلنّاسِ كُونُوا عِباداً لّي مِنْ دُونِ اللهِ وَ لكِنْ كُونُوا رَبّانِيِّينَ بِما كُنْتُمْ تُعَلِّمُونَ الْكِتابَ وَ بِما كُنْتُمْ تَدْرُسُونَ

براى هيچ بشرى سزاوار نيست كه خداوند، كتاب آسمانى و حكم و نبوّت به او دهد سپس او به مردم بگويد: «غير از خدا، مرا پرستش كنيد» بلكه [سزاوار مقام او، اين است كه بگويد: اى مردم] به سبب تعليم‌دادن كتاب خدا و فرا‌گرفتن آن، خداپرست باشيد.

It is not meet for a mortal that Allah should give him the Book and the wisdom and prophethood, then he should say to men: Be my servants rather than Allah's; but rather (he would say): Be worshippers of the Lord because of your teaching the Book and your reading (it yourselves).

કોઇ પણ બશર (માણસ) માટે મુનાસીબ નથી કે ખુદા તેને કિતાબ અને હિકમત અતા કરે, અને તે લોકોને એમ કહેતો ફરે કે તમે અલ્લાહને મૂકી મારા બંદા બની જાઓ. બલ્કે (તેનો કલામ એ જ હોય છે) કે અલ્લાહવાળા બનો જેવી રીતે તમે કિતાબની તાલીમ હાંસિલ કરો છો અને તેને પઢો છો;

3:80
وَلا يَأْمُرَكُمْ أَنْ تَتَّخِذُوا الْمَلائِكَةَ وَ النَّبِيِّينَ أَرْباباً أَ يَأْمُرُكُمْ بِالْكُفْرِبَعْدَ إِذْ أَنْتُمْ مُسْلِمُونَ

و به شما دستور نمى‌دهد كه فرشتگان و پيامبران را، [به عنوان] پروردگار انتخاب كنيد. آيا شما را، پس از آنكه مسلمان شديد، به كفر فرمان مى‌دهد؟!

And neither would he enjoin you that you should take the angels and the prophets for lords; what! would he enjoin you with unbelief after you are Muslims?

અને તે તમને એવો પણ હુકમ ન આપે કે તમે ફરિશ્તા તથા પયગંબરોને માઅબૂદ તરીકે માનો; શું તે તમને મુસલમાન બની ચૂકયા પછી કુફ્ર ઇખ્તીયાર કરવાનો હુકમ આપશે?

← Surah 2 Surah 4 →