Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 3

سورة آل عمران

Aal I Imran

સુરએ આલે ઈમરાન
200 verses Madani Verses 61–70 of 200
3:61
فَمَنْ حَاجَّكَ فيهِ مِنْ بَعْدِ ما جاءَكَ مِنَ الْعِلْمِ فَقُلْ تَعالَوْا نَدْعُ أَبْناءَنا وَأَبْناءَكُمْ وَ نِساءَنا وَ نِساءَكُمْ وَ أَنْفُسَنا وَ أَنْفُسَكُمْ ثُمَّ نَبْتَهِلْ فَنَجْعَلْ لَعْنَتَ اللهِ عَلَى الْكاذِبينَ

هرگاه بعد از علم و دانشى كه به تو رسيده، [باز] كسانى درباره‌ی مسيح با تو به ستيز برخيزند، بگو: «بياييد ما فرزندان خود را دعوت كنيم، شما نيز فرزندان خود را؛ ما زنان خويش را دعوت نماييم، شما نيز زنان خود را؛ ما از نفوس خود [و كسى كه همچون جان ماست] دعوت كنيم، شما نيز از نفوس خود؛ آنگاه مباهله [و نفرين] كنيم و لعنت خدا را بر دروغگويان قرار‌دهيم».

But whoever disputes with you in this matter after what has come to you of knowledge, then say: Come let us call our sons and your sons and our women and your women and our near people and your near people, then let us be earnest in prayer, and pray for the curse of Allah on the liars.

જે કોઇ ઇલ્મ આવી ગયા પછી તારી સાથે તેના સબંધમાં (હઝરત ઇસા અ.સ.ના બંદા અને રસૂલ હોવામાં) તકરાર કરે તો તું કહે કે આવો અમે અમારી ઔલાદને* બોલાવીએ અને તમે તમારી ઔલાદને બોલાવો, અને અમે અમારી ઔરતોને બોલાવીએ અને તમે તમારી ઔરતોને (બોલાવો), અને અમે અમારા નફસોને બોલાવીએ તથા તમે તમારા નફસોને બોલાવો; પછી આપણે (અલ્લાહ પાસે) બદદુઆ (મુબાહેલા) કરીએ જેથી જૂઠું બોલનારાઓ પર અલ્લાહની લાનત થાય.

3:62
إ ِنَّ هذا لَهُوَ الْقَصَصُ الْحَقُّ وَ ما مِنْ إِلهٍ إِلَّا اللهُ وَ إِنَّ اللهَ لَهُوَ الْعَزيزُ الْحَكيمُ

اين همان سرگذشت واقعى [عيسى] است. [و ادّعاهايى همچون الوهّيت او، يا فرزند خدا بودنش، بى اساس است]. و هيچ معبودى، جز خداوند يگانه نيست و به يقين، تنها خداوند توانا و حكيم است.

Most surely this is the true explanation, and there is no god but Allah; and most surely Allah-- He is the Mighty, the Wise.

બેશક આ (જનાબે મરિયમ અને જનાબે ઇસા અ.સ.)નો કિસ્સો હકીકત છે, અને અલ્લાહના સિવાય અન્ય કોઈ ઇબાદતને લાયક નથી; અને બેશક અલ્લાહ ઇઝ્ઝતવાળો (કુદરતવાળો) અને હિકમતવાળો છે.

3:63
فَإِنْ تَوَلَّوْا فَإِنَّ اللهَ عَليمٌ بِالْمُفْسِدينَ

اگر [با اين همه شواهد روشن، باز هم از پذيرش حق] روى گردانند، [بدانكه طالب حق نيستند و] خداوند از [اعمال] مفسدان، آگاه است.

But if they turn back, then surely Allah knows the mischief-makers.

પછી જો તેઓ (હકથી) ફરી જાય તો બેશક અલ્લાહ ફિત્નાખોરોને સારી રીતે જાણે છે.

3:64
قُلْ يا أَهْلَ الْكِتابِ تَعالَوْا إِلى كَلِمَةٍ سَواءٍ بَيْنَنا وَ بَيْنَكُمْ أَلّا نَعْبُدَ إِلَّا اللهَ وَ لا نُشْرِكَ بِهِ شَيْئاً وَ لا يَتَّخِذَ بَعْضُنا بَعْضاً أَرْباباً مِنْ دُونِ اللهِ فَإِنْ تَوَلَّوْا فَقُولُوا اشْهَدُوا بِأَنّا مُسْلِمُونَ

بگو: «اى اهل كتاب! بياييد به‌سوى سخنى كه ميان ما و شما يكسان است؛ كه جز خداوند يگانه را نپرستيم و چيزى را همتاى او قرار ندهيم؛ و بعضى از ما، بعض ديگر را ‌ غير از خداى يگانه ‌ به ربوبيّت نپذيرد». هرگاه [از اين دعوت]، سرباز زنند، بگوييد: «گواه باشيد كه ما مسلمانيم».

Say: O followers of the Book! come to an equitable proposition between us and you that we shall not serve any but Allah and (that) we shall not associate aught with Him, and (that) some of us shall not take others for lords besides Allah; but if they turn back, then say: Bear witness that we are Muslims.

કહો કે અય કિતાબવાળાઓ! એક એવી વાત તરફ આવી જાઓ જે અમારી તથા તમારી વચ્ચે સમાન છે (અને તે એ) કે આપણે અલ્લાહના સિવાય કોઈની ઇબાદત કરશું નહિ તથા કોઈને તેનો શરીક બનાવશું નહિ અને અલ્લાહ સિવાય આપસમાં એકબીજાને ખુદાઇનો દરજ્જો આપશું નહિ; આ છતાં જો તેઓ ફરી જાય તો કહી દો કે તમે ગવાહ રહેજો કે અમે તો મુસલમાન છીએ.

3:65
يا أَهْلَ الْكِتابِ لِمَ تُحَاجُّونَ في إِبْراهيمَ وَ ما أُنْزِلَتِ التَّوْراةُ وَ الْإِنْجيلُ إِلّا مِنْ بَعْدِهِ أَ فَلا تَعْقِلُونَ

اى اهل كتاب!چرا درباره‌ی ابراهيم، گفتگو و نزاع مى‌كنيد [و هركدام، او را پيرو آيين خودتان معرفى مى‌نماييد]؟! درحالى‌كه تورات و انجيل، بعد از او نازل شده ‌است. آيا نمى‌انديشيد؟!

O followers of the Book! why do you dispute about Ibrahim, when the Taurat and the Injeel were not revealed till after him; do you not then understand?

અય કિતાબવાળાઓ! ઈબ્રાહીમ સબંધી શા માટે તકરાર કરો છો? (કે તે યહુદી હતા અથવા ઇસાઇ હતા) તેમના પછી તૌરેત અને ઈન્જીલ નાઝિલ કરવામાં આવી હતી છતાં તમે વિચારતા નથી?

3:66
ها أَنْتُمْ هؤُلاءِ حاجَجْتُمْ فيما لَكُمْ بِهِ عِلْمٌ فَلِمَ تُحَاجُّونَ فيما لَيْسَ لَكُمْ بِهِ عِلْمٌ وَ اللهُ يَعْلَمُ وَ أَنْتُمْ لا تَعْلَمُونَ

شما كسانى هستيد كه درباره‌ی آنچه نسبت به آن آگاه بوديد، گفتگو و ستيز كرديد؛ چرا درباره‌ی آنچه آگاه نيستيد، گفتگو مى‌كنيد؟! درحالى‌كه خدا مى‌داند، و شما نمى‌دانيد.

Behold! you are they who disputed about that of which you had knowledge; why then do you dispute about that of which you have no knowledge? And Allah knows while you do not know.

અય લોકો ! તમે એજ તો છો કે જેઓ (હઝરત ઇસા અ.સ. વિશે) ઇલ્મ ધરાવો છો માટે તેના સબંધમાં બહેસ કરતા હતા. પછી જે (હઝરત ઇબ્રાહિમ અ.સ.) વિશે તમને ઇલ્મ જ નથી તે વિશે શા માટે બહેસ કરો છો ? અને અલ્લાહ જાણે છે અને તમે જાણતા નથી.

3:67
ما كانَ إِبْراهيمُ يَهُودِيّاً وَ لا نَصْرانِيّاً وَ لكِنْ كانَ حَنيفاً مُسْلِماً وَ ما كانَ مِنَ الْمُشْرِكينَ

ابراهيم نه يهودى بود و نه نصرانى؛ بلكه موحّدى خالص و مسلمان بود؛ و هرگز از مشركان نبود.

Ibrahim was not a Jew nor a Christian but he was (an) upright (man), a Muslim, and he was not one of the polytheists.

ઈબ્રાહીમ ન યહૂદી હતા ન ઇસાઇ; બલ્કે તે હકકપરસ્ત મુસ્લિમ હતા; અને મુશ્રીકોમાંથી ન હતા.

3:68
إِنَّ أَوْلَى النّاسِ بِإِبْراهيمَ لَلَّذينَ اتَّبَعُوهُ وَ هذَا النَّبِيُّ وَ الَّذينَ آمَنُواوَ اللهُ وَلِيُّ الْمُؤْمِنينَ

سزاوارترين مردم به ابراهيم، كسانى هستند كه از او پيروى كردند، و اين پيامبر و كسانى كه [به او] ايمان آورده‌اند [از همه سزاوارترند]؛ وخداوند، ولىّ و سرپرست مؤمنان است.

Most surely the nearest of people to Ibrahim are those who followed him and this Prophet and those who believe and Allah is the guardian of the believers.

બેશક તમામ લોકોની સરખામણીમાં ઈબ્રાહીમ (સાથે)નો વધુ સબંધ તે લોકોને છે કે જેઓ તેમની પૈરવી કરી અને આ નબી અને તેઓ કે જેઓ ઇમાન લાવ્યા અને અલ્લાહ મોઅમેનીનનો સરપરસ્ત છે.

3:69
وَدَّتْ طائِفَةٌ مِنْ أَهْلِ الْكِتابِ لَوْ يُضِلُّونَكُمْ وَ ما يُضِلُّونَ إِلّا أَنْفُسَهُمْ وَ ما يَشْعُرُونَ

جمعى از اهل كتاب [از يهود]، دوست داشتند [و آرزو مى‌كردند] شما را گمراه كنند؛ درحالى‌كه گمراه نمى‌كنند مگر خودشان را، و نمى‌فهمند!

A party of the followers of the Book desire that they should lead you astray, and they lead not astray but themselves, and they do not perceive.

કિતાબવાળાઓનો એક સમૂહ ચાહે છે કે તેઓ તમને ગુમરાહ કરે; પરંતુ તેઓ પોતાના સિવાય બીજા કોઈને ગુમરાહ કરતા નથી અને તેઓ સમજતા નથી.

3:70
يا أَهْلَ الْكِتابِ لِمَ تَكْفُرُونَ بِآياتِ اللهِ وَ أَنْتُمْ تَشْهَدُونَ

اى اهل كتاب! چرا به آيات خدا كافر مى‌شويد، درحالى‌كه [به‌درستى آن] گواهى مى‌دهيد؟!

O followers of the Book! Why do you disbelieve in the communications of Allah while you witness (them)?

અય કિતાબવાળાઓ! અલ્લાહની આયતોનો શા માટે ઈન્કાર કરો છો જ્યારે કે તમે ખુદ ગવાહ છો.

← Surah 2 Surah 4 →