Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 3

سورة آل عمران

Aal I Imran

સુરએ આલે ઈમરાન
200 verses Madani Verses 81–90 of 200
3:81
وَإِذْ أَخَذَ اللهُ ميثاقَ النَّبِيِّينَ لَما آتَيْتُكُمْ مِنْ كِتابٍ وَ حِكْمَةٍ ثُمَّ جاءَكُمْ رَسُولٌ مُصَدِّقٌ لِما مَعَكُمْ لَتُؤْمِنُنَّ بِهِ وَ لَتَنْصُرُنَّهُ قالَ أَ أَقْرَرْتُمْ وَ أَخَذْتُمْ عَلى ذالِكُم إِصْري قالُوا أَقْرَرْنا قالَ فَاشْهَدُوا وَ أَنَا مَعَكُمْ مِنَ الشّاهِدينَ

و [به‌خاطر بياوريد] هنگامى را كه خداوند، از پيامبران [و پيروان آن‌ها]، پيمان مؤكّد گرفت، كه هرگاه كتاب و دانش به شما دادم، سپس پيامبرى به‌سوى شما آمد كه با نشانه‌هايى كه نزد شماست، هماهنگ بود، به او ايمان بياوريد و او را يارى‌ كنيد. و فرمود: «آيا پديرفتند؟ و بر آن، با من پيمان مؤكّد بستيد»؟ گفتند: «[آرى] پذيرفتيم». [خداوند به آن‌ها] فرمود: «پس گواه ‌باشيد! و من [نيز] با شما از گواهانم».

And when Allah made a covenant through the prophets: Certainly what I have given you of Book and wisdom-- then an apostle comes to you verifying that which is with you, you must believe in him, and you must aid him. He said: Do you affirm and accept My compact in this (matter)? They said: We do affirm. He said: Then bear witness, and I (too) am of the bearers of witness with you.

અને જ્યારે અલ્લાહે પયગમ્બરો પાસેથી વચન લીધું : ખરેખર મેં જે કાંઇ તમને કિતાબ અને હિકમત આપી છે, પછી એક રસૂલ તમારી પાસે આવે અને જે કાંઇ તમારી પાસે છે તેનું સમર્થન કરે તો તમે જરૂર જરૂર તેના પર ઇમાન લાવજો, અને તેની મદદ કરજો. (પછી અલ્લાહે) ફરમાવ્યું: શું તમો આનો ઇકરાર કરો છો અને આ બાબતે પાકો વાયદો આપો છો? તેઓએ કહ્યું: અમો કબૂલ કરીએ છીએ. (અલ્લાહે) કહ્યું: હવે તમે ગવાહ રહેજો અને હું પણ તમારી સાથે ગવાહી આપનારાઓમાંથી છું.

3:82
فَمَنْ تَوَلّى بَعْدَ ذالِكَ فَأُولئِكَ هُمُ الْفاسِقُونَ

و كسى كه بعد از اين [پيمان محكم]، روى گرداند، فاسق است.

Whoever therefore turns back after this, these it is that are the transgressors.

જે (લોકો) આ (ઈકરાર) પછી પણ ફરી જશે, તેઓ જ ફાસિકો છે.

3:83
أَ فَغَيْرَ دينِ اللهِ يَبْغُونَ وَ لَهُ أَسْلَمَ مَنْ فِي السَّماواتِ وَ الْأَرْضِ طَوْعاً وَ كَرْهاً وَ إِلَيْهِ يُرْجَعُونَ

آيا آن‌ها [آيينى] غير از آيين خدا مى‌طلبند؟! [آيين او همين اسلام است]؛ و تمام كسانى‌كه در آسمان‌ها و زمين هستند، از روى اختيار يا از روى اجبار، در برابر [فرمانِ] او تسليمند‌؛ و به‌سوى او بازگردانده‌ مى‌شوند.

Is it then other than Allah's religion that they seek (to follow), and to Him submits whoever is in the heavens and the earth, willingly or unwillingly, and to Him shall they be returned.

શું તેઓ અલ્લાહના દીન સિવાય અન્ય કોઈ દીન ચાહે છે? જ્યારે કે આકાશો અને ઝમીનમાં જે કાંઈ છે તે રાજીખુશીથી અથવા જબરદસ્તીથી તેને તાબે છે* તથા તેની જ તરફ તેઓને પાછા ફેરવવામાં આવશે.

3:84
قُلْ آمَنّا بِاللهِ وَ ما أُنْزِلَ عَلَيْنا وَ ما أُنْزِلَ عَلى إِبْراهيمَ وَ إِسْماعيلَ وَ إِسْحاقَ وَ يَعْقُوبَ وَ الْأَسْباطِ وَ ما أُوتِيَ مُوسى وَ عيسى وَ النَّبِيُّونَ مِنْ رَبِّهِمْ لا نُفَرِّقُ بَيْنَ أَحَدٍ مِنْهُمْ وَ نَحْنُ لَهُ مُسْلِمُونَ

بگو: «به خدا ايمان آورديم و [همچنين] به آنچه بر ما و بر ابراهيم و اسماعيل و اسحاق و يعقوب و اسباط (پيامبران از فرزندان يعقوب) نازل گرديده؛ و آنچه به موسى و عيسى و ساير پيامبران، از طرف پروردگارشان داده شده ‌است؛ در ميان هيچ يك از آنان فرقى نمى‌گذاريم؛ و تنها در برابرِ [فرمانِ] او تسليم هستيم».

Say: We believe in Allah and what has been revealed to us, and what was revealed to Ibrahim and Ismail and Ishaq and Yaqoub and the tribes, and what was given to Musa and Isa and to the prophets from their Lord; we do not make any distinction between any of them, and to Him do we submit.

(અય પયગંબર) કહે કે અમે અલ્લાહ પર ઈમાન લાવ્યા છીએ, અને અમારા પર જે નાઝિલ કરવામાં આવ્યું છે તેના ઉપર પણ, તથા તેના ઉપર કે જે ઈબ્રાહીમ તથા ઈસ્માઈલ તથા ઈસ્હાક તથા યાકૂબ તથા યાકૂબની આલ પર નાઝિલ કરવામાં આવ્યું, તથા તેના ઉપર કે જે મૂસા તથા ઈસા અને (અન્ય) પયગમ્બરોને તેમના પરવરદિગાર તરફથી આપવામાં આવ્યું છે; અને અમે તેઓમાંના કોઈની વચ્ચે કાંઈ ભેદભાવ રાખતા નથી ,અને અમે અલ્લાહના જ ઇતાઅત ગુઝાર બંદા છીએ.

3:85
وَ مَنْ يَبْتَغِ غَيْرَ الْإِسْلامِ ديناً فَلَنْ يُقْبَلَ مِنْهُ وَ هُوَ فِي الْآخِرَةِ مِنَ الْخاسِرينَ

و هركس جز اسلام [و تسليم در برابر فرمان حقّ]، آيينى براى خود انتخاب كند، از او پذيرفته نخواهد‌ شد؛ و او در آخرت، از زيانكاران است.

And whoever desires a religion other than Islam, it shall not be accepted from him, and in the hereafter he shall be one of the losers.

અને જે કોઈ ઈસ્લામ સિવાય બીજા કોઈ દીનની પૈરવી કરે, તેનાથી તે (દીન) હરગિઝ કબૂલ કરવામાં આવશે નહિ, અને તે કયામતના દિવસે નુકસાન ઉઠાવનારાઓમાં હશે.

3:86
كَيْفَ يَهْدِي اللهُ قَوْماً كَفَرُوا بَعْدَ إيمانِهِمْ وَ شَهِدُوا أَنَّ الرَّسُولَ حَقٌّ وَ جاءَهُمُ الْبَيِّناتُ وَ اللهُ لا يَهْدِي الْقَوْمَ الظّالِمينَ

چگونه خداوند گروهى را هدايت مى‌كند كه بعد از ايمان و گواهى به حقّانيّت پيامبر و رسيدن نشانه‌هاى روشن به آن‌ها، كافر‌شدند؟! و خدا، گروه ستمكاران را هدايت نخواهد ‌كرد!

How shall Allah guide a people who disbelieved after their believing and (after) they had borne witness that the Apostle was true and clear arguments had come to them; and Allah does not guide the unjust people.

અલ્લાહ એવા લોકોને હિદાયત કેવી રીતે કરે કે જેઓ ઈમાન લાવ્યા પછી ફરી નાસ્તિક થઈ ગયા? અને તેઓ ગવાહી પણ આપી ચૂકયા હતા કે રસૂલ બરહક છે તથા તેમની પાસે પ્રત્યક્ષ ખૂલ્લી નિશાનીઓ પણ આવી ચૂકી હતી; અને અલ્લાહ ઝાલિમ લોકોની હિદાયત કરતો નથી.

3:87
أُولئِكَ جَزاؤُهُمْ أَنَّ عَلَيْهِمْ لَعْنَةَ اللهِ وَ الْمَلائِكَةِ وَ النّاسِ أَجْمَعينَ

كيفر آن‌ها، اين است كه لعن [و طرد] خداوند و فرشتگان و مردم همگى بر آنهاست.

(As for) these, their reward is that upon them is the curse of Allah and the angels and of men, all together.

તેમનો બદલો એ જ (અઝાબ) છે કે તેમના પર અલ્લાહની તથા તમામ ફરિશ્તાઓની અને તમામ ઇન્સાનોની લાનત છે;

3:88
خالِدينَ فيها لا يُخَفَّفُ عَنْهُمُ الْعَذابُ وَ لا هُمْ يُنْظَرُونَ

همواره در اين لعن [و دورى از رحمت خداوند] مى‌مانند؛ نه از مجازاتشان كاسته مى‌شود و نه به آن‌ها مهلت داده ‌خواهد ‌شد.

Abiding in it; their chastisement shall not be lightened nor shall they be respited.

તેઓ હંમેશાં એ (લાનત)માં જ રહેશે; ન તેમનો અઝાબ હળવો કરવામાં આવશે અને ન તેમને મોહલત આપવામાં આવશે;

3:89
إِلَّا الَّذينَ تابُوا مِنْ بَعْدِ ذالِكَ وَ أَصْلَحُوا فَإِنَّ اللهَ غَفُورٌ رَحيمٌ

مگر كسانى كه پس از آن، توبه كنند و اصلاح نمايند [و گذشته را جبران كنند] زيرا خداوند، آمرزنده و مهربان است.

Except those who repent after that and amend, then surely Allah is Forgiving, Merciful.

સિવાય તેના કે જે તે પછી તૌબા કરે અને પોતાની ઇસ્લાહ કરે. બેશક અલ્લાહ ગફુરૂર રહીમ છે.

3:90
إِنَّ الَّذينَ كَفَرُوا بَعْدَ إيمانِهِمْ ثُمَّ ازْدادُوا كُفْراً لَنْ تُقْبَلَ تَوْبَتُهُمْ وَ أُولئِكَ هُمُ الضّالُّونَ

كسانى كه پس از ايمان آوردن، كافر شدند و سپس بر كفر [خود] افزودند، هيچ‌گاه توبه آنان، [كه از روى ناچارى يا در آستانه‌ی مرگ صورت مى‌گيرد]، پذيرفته نمى‌شود؛ و آن‌ها گمراهان [واقعى]اند.

Surely, those who disbelieve after their believing, then increase in unbelief, their repentance shall not be accepted, and these are they that go astray.

બેશક જે લોકો ઈમાન લાવ્યા પછી કુફ્ર ઇખ્તેયાર કર્યુ, પછી કુફ્રમાં વધતા ગયા, તેમની તૌબા હરગિઝ કબૂલ કરવામાં આવશે નહિ, અને તેઓ જ ગુમરાહ છે.

← Surah 2 Surah 4 →