Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 40

سورة غافر

Ghafir

સૂરએ મોઅમિન
85 verses Makki Verses 21–30 of 85
40:21
أَ وَ لَمْ يَسيرُوا فِي الْأَرْضِ فَيَنْظُرُوا كَيْفَ كانَ عاقِبَةُ الَّذينَ كانُوا مِنْ قَبْلِهِمْ كانُوا هُمْ أَشَدَّ مِنْهُمْ قُوَّةً وَ آثاراً فِي الْأَرْضِ فَأَخَذَهُمُ اللهُ بِذُنُوبِهِمْ وَ ما كانَ لَهُمْ مِنَ اللهِ مِنْ واقٍ

آيا آن‌ها روى زمين سير نكردند تا ببينند عاقبت كسانى كه پيش از آنان بودند چگونه بود؟! آن‌ها در قدرت و ايجاد آثار مهمّ در زمين از اين‌ها برتر بودند؛ ولى خداوند آنان را به گناهانشان گرفت، و در برابر [عذاب] او مدافعى نداشتند.

Have they not travelled in the earth and seen how was the end of those who were before them? Mightier than these were they in strength-- and in fortifications in the land, but Allah destroyed them for their sins; and there was not for them any defender against Allah.

શું તેઓએ ઝમીનમાં મુસાફરી નથી કરી જેથી તેઓ જોવે કે તેમની અગાઊના લોકોનો અંજામ કેવો હતો? જેઓ તેમના કરતા વધારે તાકાત રાખતા હતા અને ઝમીનમાં બાંધકામોના માલિક હતા, પરંતુ અલ્લાહે તેમને તેમના ગુનાહોંના કારણે પકડી લીધા, અને અલ્લાહથી તેમને બચાવનાર કોઇ ન હતું.

40:22
ذلِكَ بِأَنَّهُمْ كانَتْ تَأْتيهِمْ رُسُلُهُمْ بِالْبَيِّناتِ فَكَفَرُوا فَأَخَذَهُمُ اللهُ إِنَّهُ قَوِيٌّ شَديدُ الْعِقابِ

اين براى آن بود كه پيامبرانشان پيوسته با دلايل روشن به‌سراغشان مى‌آمدند، ولى آن‌ها انكار مى‌كردند؛ بدين‌سبب خداوند آنان را گرفت [و كيفر داد] كه او توانا و مجازاتش شديد است.

That was because there came to them their apostles with clear arguments, but they rejected (them), therefore Allah destroyed them; surely He is Strong, Severe in retribution.

આ બધુ એ માટે થયું કે રસૂલ તેમની પાસે વાઝેહ નિશાનીઓ લઇને આવતા હતા છતાં તેમણે ઇન્કાર કર્યો, પછી અલ્લાહે પણ તેમને પકડમાં લઇ લીધા, બેશક તે મહા શક્તિવાન અને સખત અઝાબ આપનાર છે.

40:23
وَ لَقَدْ أَرْسَلْنا مُوسى بِآياتِنا وَ سُلْطانٍ مُبينٍ

ما موسى را با معجزات خود و دليل روشنى فرستاديم.

And certainly We sent Musa with Our communications and clear authority,

અને બેશક અમોએ મૂસાને અમારી નિશાનીઓ તથા રોશન દલીલ સાથે મોકલ્યા હતા:

40:24
إِلى فِرْعَوْنَ وَ هامانَ وَ قارُونَ فَقالُوا ساحِرٌ كَذَّابٌ

به‌سوى فرعون و هامان و قارون؛ ولى آن‌ها گفتند: «او ساحرى بسيار دروغگو است».

To Firon and Haman and Qaroun, but they said: A lying magician.

ફિરઔન, હામાન અને કારૂનની તરફ; પરંતુ તેઓએ કહ્યું કે તે જાદુગર અને જૂઠા છે.

40:25
فَلَمَّا جاءَهُمْ بِالْحَقِّ مِنْ عِنْدِنا قالُوا اقْتُلُوا أَبْناءَ الَّذينَ آمَنُوا مَعَهُ وَ اسْتَحْيُوا نِساءَهُمْ وَ ما كَيْدُ الْكافِرينَ إِلاَّ في ضَلالٍ

و هنگامى‌كه حق را از سوى ما براى آن‌ها آورد، گفتند: «پسران كسانى را كه با موسى ايمان آورده‌اند بكشيد و زنانشان را [براى خدمت] زنده بگذاريد». امّا نقشه كافران راه به جايى نمى‌برد [و نقش بر آب مى‌شود].

So when he brought to them the truth from Us, they said: Slay the sons of those who believe with him and keep their women alive; and the struggle of the unbelievers will only come to a state of perdition.

પછી જયારે અમારા તરફથી હક લઇને તેમની પાસે પહોંચ્યો ત્યારે તેઓએ કહ્યું કે જેઓ તેની સાથે ઇમાન લાવ્યા છે તેમના ફરઝંદોને મારી નાખો, તથા તેમની દુખ્તરોને (ખિદમત માટે) જીવતી રાખો; અને નાસ્તિકોની મક્કારી નથી સિવાય કે ગુમરાહી.

40:26
وَ قالَ فِرْعَوْنُ ذَرُوني أَقْتُلْ مُوسى وَ لْيَدْعُ رَبَّهُ إِنِّي أَخافُ أَنْ يُبَدِّلَ دينَكُمْ أَوْ أَنْ يُظْهِرَ فِي الْأَرْضِ الْفَسادَ

و فرعون گفت: «بگذاريد موسى را بكُشم، و او پروردگارش را بخواند [تا نجاتش دهد]! زيرا من مى‌ترسم كه آيين شما را دگرگون سازد، و يا در اين سرزمين فساد برپا كند»!

And Firon said: Let me alone that I may slay Musa and let him call upon his Lord; surely I fear that he will change your religion or that he will make mischief to appear in the land.

અને ફિરઔને કહ્યું કે મને રજા આપો જેથી હું મૂસાને મારી નાખું, અને તે પોતાના પરવરદિગારને (નજાત માટે) પોકારે કારણકે મને ડર છે કે તે તમારા દીનને બદલી નાખે, અને ઝમીનમાં ફસાદ ફેલાવે!

40:27
وَ قالَ مُوسى إِنِّي عُذْتُ بِرَبِّي وَ رَبِّكُمْ مِنْ كُلِّ مُتَكَبِّرٍ لا يُؤْمِنُ بِيَوْمِ الْحِسابِ

موسى گفت: «من به پروردگارم و پروردگار شما پناه مى‌برم از هر متكبّرى كه به روز حساب ايمان نمى‌آورد».

And Musa said: Surely I take refuge with my Lord and-- your Lord from every proud one who does not believe in the day of reckoning.

અને મૂસાએ કહ્યું હું મારા અને તમારા પરવરદિગારથી પનાહ ચાહુ છું દરેક મુતકબ્બીર સામે કે જેઓ હિસાબના દિવસને નથી માનતા.

40:28
وَ قالَ رَجُلٌ مُؤْمِنٌ مِنْ آلِ فِرْعَوْنَ يَكْتُمُ إيمانَهُ أَ تَقْتُلُونَ رَجُلاً أَنْ يَقُولَ رَبِّيَ اللهُ وَ قَدْ جاءَكُمْ بِالْبَيِّناتِ مِنْ رَبِّكُمْ وَ إِنْ يَكُ كاذِباً فَعَلَيْهِ كَذِبُهُ وَ إِنْ يَكُ صادِقاً يُصِبْكُمْ بَعْضُ الَّذي يَعِدُكُمْ إِنَّ اللهَ لا يَهْدي مَنْ هُوَ مُسْرِفٌ كَذَّابٌ

و مرد مؤمنى از فرعونيان كه ايمان خود را پنهان مى‌داشت گفت: «آيا مى‌خواهيد مردى را به قتل برسانيد به خاطر اينكه مى‌گويد: پروردگار من «اللّه» است، در‌حالى‌كه دلايل روشنى از سوى پروردگارتان براى شما آورده است؟! اگر دروغگو باشد، دروغش دامن خودش را خواهد گرفت؛ و اگر راستگو باشد، [لااقل] بعضى از عذاب‌هايى را كه وعده مى‌دهد به شما خواهد رسيد؛ خداوند كسى را كه اسرافكار و بسيار دروغگوست هدايت نمى‌كند.

And a believing man of Firon's people who hid his faith said: What! will you slay a man because he says: My Lord is Allah, and indeed he has brought to you clear arguments from your Lord? And if he be a liar, on him will be his lie, and if he be truthful, there will befall you some of that which he threatens you (with); surely Allah does not guide him who is extravagant, a liar:

અને ફિરઔનવાળાઓમાંથી એક મોઅમીન મર્દ કે જેણે પોતાના ઇમાનને છુપાવી રાખતો હતો તેણે કહ્યું કે શું તમે કોઇ માણસને ફકત એટલી વાત પર મારી નાખો છો કે તે કહે છે કે મારો પરવરદિગાર અલ્લાહ છે, અને એવી હાલતમાં કે તમારા પરવરદિગાર તરફથી રોશન દલીલો લાવ્યો છે ? અને જો તે જૂઠો હશે તો તેના જૂઠનુ નુકસાન તેના શિરે રહેશે પરંતુ જો તે સાચો હશે તો જે (અઝાબ)નો વાયદો કરે છે તેનો અમુક ભાગ તમારા સુધી પહોંચશે હકીકતમાં અલ્લાહ ઇસ્રાફ કરનાર અને વધારે જૂઠ બોલનારની હિદાયત કરતો નથી.

40:29
يا قَوْمِ لَكُمُ الْمُلْكُ الْيَوْمَ ظاهِرينَ فِي الْأَرْضِ فَمَنْ يَنْصُرُنا مِنْ بَأْسِ اللهِ إِنْ جاءَنا قالَ فِرْعَوْنُ ما أُريكُمْ إِلاَّ ما أَرى وَ ما أَهْديكُمْ إِلاَّ سَبيلَ الرَّشادِ

اى قوم من! امروز حكومت از آن شماست و در اين سرزمين پيروزيد؛ اگر عذاب خدا به سراغ ما آيد، چه كسى ما را يارى خواهد كرد»؟! فرعون گفت:«من جز آنچه را مصلحت مى‌بينيم به شما ارائه نمى‌دهم، و شما را جز به راه صحيح راهنمايى نمى‌كنم. [دستور، همان قتل موسى است].»

O my people! yours is the kingdom this day, being masters in the land, but who will help us against the punishment of Allah if it come to us? Firon said: I do not show you aught but that which I see (myself), and I do not make you follow any but the right way.

અય મારી કોમવાળા, બેશક આજે તમારી પાસે હુકૂમત છે, અને ઝમીન પર તમારો ગલબો છે, પરંતુ અગર ખુદાનો અઝાબ આવી જશે તો કોણ આપણી મદદ કરશે ? ફિરઔને કહ્યું, હું જે યોગ્ય સમજુ છુ તે બતાવુ છુ અને સહી રસ્તા સિવાય બીજા કોઇ રસ્તાની હિદાયત કરતો નથી.

40:30
وَ قالَ الَّذي آمَنَ يا قَوْمِ إِنِّي أَخافُ عَلَيْكُمْ مِثْلَ يَوْمِ الْأَحْزابِ

كسى كه ايمان آورده بود گفت: «اى قوم من! من بر شما از روزى همانند روز [عذاب] اقوام پيشين بيمناكم!

And he who believed said: O my people! surely I fear for you the like of what befell the parties:

અને જે શખ્સ ઇમાન લાવ્યો હતો તેણે કહ્યું કે અય કોમ ! મને તમારા બારામાં અગાઊની કોમના (અઝાબના) દિવસ જેવો ડર લાગે છે.

← Surah 39 Surah 41 →