Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 41

سورة فصلت

Fussilat / Ha Mim as-Sajdah

સૂરએ હા-મીમ-સિજદહ
54 verses Makki Verses 51–54 of 54
41:51
وَ إِذا أَنْعَمْنا عَلَى الْإِنْسانِ أَعْرَضَ وَ نَأى بِجانِبِهِ وَ إِذا مَسَّهُ الشَّرُّ فَذُو دُعاءٍ عَريضٍ

و هرگاه به انسان [غافل و بى‌خبر] نعمت دهيم، روى مى‌گرداند و با حال تكبّر [از حق] دور مى‌شود؛ ولى هرگاه بدى [و مختصر ناراحتى] به او رسد، تقاضاى فراوان و مستمر [براى برطرف‌شدن آن] دارد.

And when We show favor to man, he turns aside and withdraws himself; and when evil touches him, he makes lengthy supplications.

અને અમે જયારે ઇન્સાનને નેઅમત આપીએ છીએ ત્યારે અમારાથી મોઢું ફેરવી લે છે, અને અલગ થઇ જાય છે, અને જયારે કોઇ દુ:ખ આવી પડે છે ત્યારે લાંબી લાંબી દુઆ કરવા લાગે છે.

41:52
قُلْ أَ رَأَيْتُمْ إِنْ كانَ مِنْ عِنْدِ اللهِ ثُمَّ كَفَرْتُمْ بِهِ مَنْ أَضَلُّ مِمَّنْ هُوَ في شِقاقٍ بَعيدٍ

بگو: «به من خبر دهيد اگر اين قرآن از سوى خداوند باشد و شما به آن كافر شويد، چه كسى گمراهتر خواهد بود از كسى كه در مخالفت شديدى [با آن] قرار دارد؟!

Say: Tell me if it is from Allah; then you disbelieve in it, who is in greater error than he who is in a prolonged opposition?

તું કહે કે શું તમારા મત મુજબ જો આ (કુરઆન) અલ્લાહ તરફથી હોય અને તમે તેનો ઇન્કાર કરતા હોવ, તો તેનાથી સખ્ત દુશ્મની રાખનારથી વધારે ગુમરાહ કોણ હશે.

41:53
سَنُريهِمْ آياتِنا فِي الْآفاقِ وَ في أَنْفُسِهِمْ حَتَّى يَتَبَيَّنَ لَهُمْ أَنَّهُ الْحَقُّ أَ وَ لَمْ يَكْفِ بِرَبِّكَ أَنَّهُ عَلى كُلِّ شَيْ‌ءٍ شَهيدٌ

به‌زودى نشانه‌هاى خود را در اطراف عالم و در درون جانشان به آن‌ها نشان مى‌دهيم تا براى آنان آشكار گردد كه او حق است؛ آيا كافى نيست كه پروردگارت بر همه چيز شاهد و گواه است؟!

We will soon show them Our signs in the Universe and in their own souls, until it will become quite clear to them that it is the truth. Is it not sufficient as regards your Lord that He is a witness over all things?

અમે તેમને જલ્દી જ અમારી નિશાનીઓ દુનિયામાં તથા ખુદ તેમના પોતાનામાં દેખાડીશું* જેથી તેમના માટે વાઝેહ થઇ જાય કે તે હક છે, અને શું તે કાફી નથી કે તારો પરવરદિગાર દરેક વસ્તુનો ગવાહ છે?

41:54
أَلا إِنَّهُمْ في مِرْيَةٍ مِنْ لِقاءِ رَبِّهِمْ أَلا إِنَّهُ بِكُلِّ شَيْ‌ءٍ مُحيطٌ

آگاه باشيد كه آن‌ها از لقاى پروردگارشان در شكّ و ترديدند؛ و آگاه باشيد كه او بر همه چيز احاطه دارد.

Now surely they are in doubt as to the meeting of their Lord; now surely He encompasses all things.

જાણી લો કે જેઓ પોતાના પરવરદિગારની મુલાકાત બાબતે શક કરે છે, જાણી લો કે તે (અલ્લાહ)ના ઇલ્મે દરેક વસ્તુને ઘેરી લીધેલ છે.

← Surah 40 Surah 42 →