مَنْ أَحَبَ أَنْ یَعْلَمَ مَا لَهُ عِنْدَ اللَّهِ فَلْیَعْلَمْ مَا لِلَّهِ عِنْدَه.
پیامبر (صلی الله علیه و آله)- کسی که دوست دارد بداند که نزد خداوند چه مقام و رتبهای دارد پس باید بداند [و به خود توجّه نماید] که خداوند نزد او چه اندازه قدر و منزلت دارد.
The Messenger of Allah (peace be upon him and his family): Whoever loves to know what rank and station he has with Allah, let him know [and pay attention to himself as to] what worth and standing Allah has with him.
રસૂલુલ્લાહ (સલ્લલ્લાહો અલયહે વ આલેહી વસલ્લમ): જે વ્યક્તિ એ જાણવાનું પસંદ કરે કે અલ્લાહની પાસે તેનો કયો દરજ્જો અને મરતબો છે, તો તેણે જાણવું જોઈએ [અને પોતાના પર ધ્યાન આપવું જોઈએ] કે તેની પાસે અલ્લાહનો કેટલો કદર અને મરતબો છે.