Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 42

سورة الشورى

Ash Shura

સૂરએ શૂરા
53 verses Makki Verses 31–40 of 53
42:31
وَ ما أَنْتُمْ بِمُعْجِزينَ فِي الْأَرْضِ وَ ما لَكُمْ مِنْ دُونِ اللهِ مِنْ وَلِيٍّ وَ لا نَصيرٍ

و شما هرگز نمى‌توانيد در زمين از قدرت خداوند فرار كنيد و غير از خدا هيچ سرپرست و ياورى براى شما نيست.

And you cannot escape in the earth, and you shall not have a guardian or a helper besides Allah.

અને તમે ઝમીનમાં અલ્લાહને આજિઝ કરી શકવાના નથી અને તેના સિવાય તમારો કોઇ વલી અને મદદગાર નથી.

42:32
وَ مِنْ آياتِهِ الْجَوارِ فِي الْبَحْرِ كَالْأَعْلامِ

از نشانه‌هاى او كشتى‌هاى كوه پيكرى است كه در دريا [به كمك بادها] حركت مى‌كنند.

And among His signs are the ships in the sea like mountains.

અને તેની નિશાનીઓમાંથી દરિયામાં ચાલતી પહાડ જેવી ઊંચી કશ્તીઓ છે.

42:33
إِنْ يَشَأْ يُسْكِنِ الرِّيحَ فَيَظْلَلْنَ رَواكِدَ عَلى ظَهْرِهِ إِنَّ في ذلِكَ لَآياتٍ لِكُلِّ صَبَّارٍ شَكُور

اگر او اراده كند، باد را ساكن مى‌سازد تا آن‌ها بر روى دريا بى‌حركت بمانند؛ در اين نشانه‌هايى است براى هر صبور شكرگزار.

If He pleases, He causes the wind to become still so that they lie motionless on its back; most surely there are signs in this for every patient, grateful one,

અગર તે ચાહે તો હવાને રોકી દે પરિણામે તે (કશ્તીઓ) પાણીની સપાટી પર રોકાય જાય; બેશક તેમાં દરેક સબ્ર કરનાર અને શુક્રગુઝાર માટે નિશાનીઓ છે.

42:34
أَوْ يُوبِقْهُنَّ بِما كَسَبُوا وَ يَعْفُ عَنْ كَثير

يا اگر بخواهد آن‌ها را به‌ خاطر اعمالى كه سرنشينانش انجام داده‌اند نابود مى‌سازد و بسيارى را مى‌بخشد.

Or He may make them founder for what they have earned, and (even then) pardon most;

અથવા તે (કશ્તી સવારોને) તેઓના આમાલના કારણે હલાક કરી નાખે, અને તે ઘણી બાબતોને માફ કરે છે :

42:35
وَ يَعْلَمَ الَّذينَ يُجادِلُونَ في آياتِنا ما لَهُمْ مِنْ مَحيصٍ

تا كسانى كه در آيات ما مجادله مى‌كنند بدانند هيچ گريزگاهى ندارند.

And (that) those who dispute about Our communications may know; there is no place of refuge for them.

અને જે લોકો અમારી આયતોના સંબંધમાં વાદ-વિવાદ કરતા રહે છે તેમણે જાણી લેવું જોઇએ કે તેમના માટે કોઇ છૂટકારો નથી.

42:36
فَما أُوتيتُمْ مِنْ شَيْ‌ءٍ فَمَتاعُ الْحَياةِ الدُّنْيا وَ ما عِنْدَ اللهِ خَيْرٌ وَ أَبْقى لِلَّذينَ آمَنُوا وَ عَلى رَبِّهِمْ يَتَوَكَّلُونَ

آنچه به شما عطا شده متاع [زودگذر] زندگى دنياست و آنچه نزد خداست براى كسانى كه ايمان آورده و بر پروردگارشان توكّل مى‌كنند بهتر و پايدارتر است.

So whatever thing you are given, that is only a provision of this world's life, and what is with Allah is better and more lasting for those who believe and rely on their Lord.

અને તમને જે કાંઇ પણ આપવામાં આવ્યું છે તે દુન્યાવી ઝિંદગીનો વસીલો છે, અને જે કાંઇ અલ્લાહ પાસે છે તે ઇમાન લાવી અને પોતાના પરવરદિગાર ઊપર આધાર રાખે છે તેના માટે બેહતર અને બાકી રહેનાર છે.

42:37
وَ الَّذينَ يَجْتَنِبُونَ كَبائِرَ الْإِثْمِ وَ الْفَواحِشَ وَ إِذا ما غَضِبُوا هُمْ يَغْفِرُونَ

همان كسانى كه از گناهان بزرگ و اعمال زشت اجتناب مى‌ورزند و هنگامى‌كه خشمگين شوند عفو مى‌كنند.

And those who. shun the great sins and indecencies, and whenever they are angry they forgive.

અને જેઓ ગુનાહે કબીરા અને બદકારીથી બચતા રહે છે, અને જયારે તેઓ ગુસ્સે થાય ત્યારે માફ કરી દે છે.

42:38
وَ الَّذينَ اسْتَجابُوا لِرَبِّهِمْ وَ أَقامُوا الصَّلاةَ وَ أَمْرُهُمْ شُورى بَيْنَهُمْ وَ مِمَّا رَزَقْناهُمْ يُنْفِقُونَ

و كسانى كه دعوت پروردگارشان را اجابت كرده و نماز را برپا مى‌دارند و امورشان با مشورت در ميان آن‌ها انجام مى‌گيرد و از آنچه به آن‌ها روزى داده‌ايم انفاق مى‌كنند.

And those who respond to their Lord and keep up prayer, and their rule is to take counsel among themselves, and who spend out of what We have given them.

અને જેઓ પોતાના પરવરદિગારના હુકમને કબૂલ કરે છે તથા નમાઝ કાયમ કરે છે, તથા એકબીજા સાથે સલાહથી કામ કરે છે, અને અમોએ તેમને જે રીઝ્ક આપ્યું છે તેમાંથી ઇન્ફાક (ખર્ચ) કરે છે.

42:39
وَ الَّذينَ إِذا أَصابَهُمُ الْبَغْيُ هُمْ يَنْتَصِرُونَ

و كسانى كه هرگاه ستمى به آن‌ها رسد [تسليم ظلم نمى‌شوند و] يارى مى‌طلبند.

And those who, when great wrong afflicts them, defend themselves.

અને જયારે તેમના ઉપર કંઇપણ ઝુલ્મ થાય છે ત્યારે (બચાવ માટે) મદદ માંગે છે.

42:40
وَ جَزاءُ سَيِّئَةٍ سَيِّئَةٌ مِثْلُها فَمَنْ عَفا وَ أَصْلَحَ فَأَجْرُهُ عَلَى اللهِ إِنَّهُ لا يُحِبُّ الظَّالِمينَ

كيفر بدى، مجازاتى است همانند آن ولى هركس عفو و اصلاح كند، پاداش او با خداست، به يقين او ستمكاران را دوست ندارد.

And the recompense of evil is punishment like it, but whoever forgives and amends, he shall have his reward from Allah; surely He does not love the unjust.

અને દરેક બૂરાઇની સજા તેના જેવી હોય પરંતુ જે માફ કરી અને સુધારણા કરી લે તો તેનો બદલો અલ્લાહ ઉપર છે, અને બેશક તે ઝાલિમોને ચાહતો નથી.

← Surah 41 Surah 43 →