Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 44

سورة الدخان

Ad Dukhan

સૂરએ દોખાન
59 verses Makki Verses 31–40 of 59
44:31
مِنْ فِرْعَوْنَ إِنَّهُ كانَ عالِياً مِنَ الْمُسْرِفينَ

از فرعون كه متكبّرى از زمره‌ی اسرافكاران بود.

From Firon; surely he was haughty, (and) one of the extravagant.

ફિરઔનથી કે જે મોટો ઇસ્રાફ કરનાર હતો.

44:32
وَ لَقَدِ اخْتَرْناهُمْ عَلى عِلْمٍ عَلَى الْعالَمينَ

ما آن‌ها را با علم [خويش] بر جهانيان برگزيديم.

And certainly We chose them, having knowledge, above the nations.

અને અમોએ ઇલ્મ થકી બની ઇસરાઇલને બધી દુનિયાઓમાંથી ઇન્તેખાબ (પસંદ) કર્યા.

44:33
وَ آتَيْناهُمْ مِنَ الْآياتِ ما فيهِ بَلؤُا مُبينٌ

و آياتى [از قدرت خويش] را به آن‌ها داديم كه آزمايش آشكارى در آن بود [ولى آنان كفران كردند و مجازات شدند].

And We gave them of the communications wherein was clear blessing.

અને અમોએ તેમને નિશાનીઓ આપી કે જેમાં ખુલ્લી અજમાઇશ હતી.

44:34
إِنَّ هؤُلاءِ لَيَقُولُونَ

اين‌ها (مشركان) مى‌گويند.

Most surely these do say:

બેશક આ લોકો એમ કહે છે :

44:35
إِنْ هِيَ إِلاَّ مَوْتَتُنَا الْأُولى وَ ما نَحْنُ بِمُنْشَرينَ

مرگ ما جز همان مرگ اوّل نيست و هرگز برانگيخته نخواهيم شد.

There is naught but our first death and we shall not be raised again.

કે અમારી પહેલી મોત સિવાય મોત નથી, અને હરગિઝ અમને ઉઠાડવામાં નહિં આવે.

44:36
فَأْتُوا بِآبائِنا إِنْ كُنْتُمْ صادِقينَ

اگر راست مى‌گوييد پدران ما را [زنده كنيد و] بياوريد [تا گواهى دهند]!

So bring our fathers (back), if you are truthful.

અને અગર તમે સાચા હોવ તો અમારા બાપદાદાઓને કબ્રોમાંથી ઉઠાવી લાવો.

44:37
أَ هُمْ خَيْرٌ أَمْ قَوْمُ تُبَّعٍ وَ الَّذينَ مِنْ قَبْلِهِمْ أَهْلَكْناهُمْ إِنَّهُمْ كانُوا مُجْرِمينَ

آيا آنان بهترند يا قوم «تُبَّع» و كسانى كه پيش از آن‌ها بودند؟! ما آنان را هلاك كرديم، چراكه آن‌ها مجرم بودند.

Are they better or the people of Tubba and those before them? We destroyed them, for surely they were guilty.

શું આ લોકો બેહતર છે કે તુબ્બાના લોકો? અને તેઓ કે જે તેમની પહેલાં હતા, અમોએ તેમને હલાક કરી નાખ્યા, કારણ કે તેઓ મુજરીમ હતા.

44:38
وَ ما خَلَقْنَا السَّماواتِ وَ الْأَرْضَ وَ ما بَيْنَهُما لاعِبينَ

ما آسمانها و زمين وآنچه را كه در ميان اين دو است به بازى [و بى‌هدف] نيافريديم.

And We did not create the heavens and the earth and what is between them in sport.

અને અમોએ ઝમીન અને આસમાનોને અને તેની વચ્ચે જે કાંઇ છે રમતગમત માટે નથી પેદા કર્યા.

44:39
ما خَلَقْناهُما إِلاَّ بِالْحَقِّ وَ لكِنَّ أَكْثَرَهُمْ لا يَعْلَمُونَ

ما آن دو را جز به حق نيافريديم؛ ولى بيشتر آنان نمى‌دانند.

We did not create them both but with the truth, but most of them do not know.

અમોએ તે બંનેને હકની સાથે ખલ્ક કર્યા છે, પરંતુ તેઓમાંથી ઘણાંખરા (આ બાબતથી) અજાણ છે.

44:40
إِنَّ يَوْمَ الْفَصْلِ ميقاتُهُمْ أَجْمَعينَ

روز جدايى [حق از باطل] وعده‌گاه همه‌ی آن‌هاست.

Surely the day of separation is their appointed term, of all of them

બેશક (હક અને બાતિલની) જુદાઇનો દિવસ તેઓના વાયદાની જગ્યા છે:

← Surah 43 Surah 45 →