Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 44

سورة الدخان

Ad Dukhan

સૂરએ દોખાન
59 verses Makki Verses 41–50 of 59
44:41
يَوْمَ لا يُغْني مَوْلًى عَنْ مَوْلًى شَيْئاً وَ لا هُمْ يُنْصَرُونَ

روزى كه هيچ دوستى كمترين كمكى به دوستش نمى‌كند، و [از هيچ سو] يارى نمى‌شوند.

The day on which a friend shall not avail (his) friend aught, nor shall they be helped,

જે દિવસે કોઇ દોસ્ત બીજા દોસ્તને કંઇપણ કામ નહિ આવે, અને ન તેમની (ક્યાંયથી) મદદ કરવામાં આવશે:

44:42
إِلاَّ مَنْ رَحِمَ اللهُ إِنَّهُ هُوَ الْعَزيزُ الرَّحيمُ

مگر كسى كه خدا او را مورد رحمت قرار داده، چرا كه او توانا و مهربان است.

Save those on whom Allah shall have mercy; surely He is the Mighty the Merciful.

સિવાય કે જેમના પર અલ્લાહ રહેમ કરે; બેશક તે જબરદસ્ત અને રહીમ છે.

44:43
إِنَّ شَجَرَةَ الزَّقُّومِ

به يقين درخت زقّوم

Surely the tree of the Zaqqum,

બેશક થોરનું ઝાડ:

44:44
طَعامُ الْأَثيمِ

غذاى گنهكاران است.

Is the food of the sinful

ગુનેહગારોનો ખોરાક છે.

44:45
كَالْمُهْلِ يَغْلي فِي الْبُطُونِ

همانند فلز گداخته در شكم‌ها مى‌جوشد.

Like dregs of oil; it shall boil in (their) bellies,

જે પીગળેલા તાંબાની જેમ પેટમાં ઉકળશે:

44:46
كَغَلْيِ الْحَميمِ

همچون جوشش آب سوزان.

Like the boiling of hot water.

જાણે ગરમ પાણી ઉકળે છે!

44:47
خُذُوهُ فَاعْتِلُوهُ إِلى سَواءِ الْجَحيمِ

[آنگاه به مأموران دوزخ خطاب مى‌شود:] او را بگيريد و به ميان دوزخ پرتابش كنيد.

Seize him, then drag him down into the middle of the hell;

(ફરિશ્તાઓને હુકમ થશે કે) તેને પકડો, અને જહન્નમની વચ્ચે ફેંકો:

44:48
ثُمَّ صُبُّوا فَوْقَ رَأْسِهِ مِنْ عَذابِ الْحَمِيمِ

سپس بر سر او از عذاب آب سوزان بريزيد.

Then pour above his head of the torment of the boiling water:

તે પછી તેના માથા ઉપર ઉકળતા પાણીનો અઝાબ નાખી દો.

44:49
ذُقْ إِنَّكَ أَنْتَ الْعَزيزُ الْكَريمُ

[به او گفته مى‌شود:] بچش كه [به پندار خود] بسيار توانا و بزرگوار بودى!

Taste; you forsooth are the mighty, the honorable:

(તેને કહેવામાં આવશે) મજા ચાખ, (તારા ગુમાન મુજબ) તુ જબરદસ્ત બુઝુર્ગ હતો.

44:50
إِنَّ هذا ما كُنْتُمْ بِهِ تَمْتَرُونَ

اين همان چيزى است كه پيوسته در آن ترديد مى‌كرديد.

Surely this is what you disputed about.

જે (અઝાબ)ના સંબંધમાં તમે શંકા કર્યા કરતા હતા તે આ જ છે.

← Surah 43 Surah 45 →