Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 45

سورة الجاثية

Al Jathiya

સૂરએ જાસેયાહ
37 verses Makki Verses 31–37 of 37
45:31
وَ أَمَّا الَّذينَ كَفَرُوا أَ فَلَمْ تَكُنْ آياتي تُتْلى عَلَيْكُمْ فَاسْتَكْبَرْتُمْ وَ كُنْتُمْ قَوْماً مُجْرِمينَ

امّا كسانى كه كافر شدند [به آن‌ها گفته مى‌شود]: مگر آيات من بر شما خوانده نمى‌شد و شما استكبار كرديد و قوم مجرمى بوديد؟!

As to those who disbelieved: What! were not My communications recited to you? But you were proud and you were a guilty people.

અને જેમણે ઇન્કાર (કુફ્ર) કર્યો (તેઓને કહેવામાં આવશે) શું તમારી સામે અમારી આયતો પઢવામાં આવતી ન હતી ? પરંતુ તમોએ ગરૂર કર્યો, હકીકતમાં તમે મુજરીમો હતા.

45:32
وَ إِذا قيلَ إِنَّ وَعْدَ اللهِ حَقٌّ وَ السَّاعَةُ لا رَيْبَ فيها قُلْتُمْ ما نَدْري مَا السَّاعَةُ إِنْ نَظُنُّ إِلاَّ ظَنًّا وَ ما نَحْنُ بِمُسْتَيْقِنينَ

و هنگامى‌كه گفته مى‌شد: «وعده‌ی خداوند حق است و در قيامت هيچ شكى نيست». شما مى‌گفتيد: «ما نمى‌دانيم قيامت چيست؟ ما تنها گمانى داريم و به هيچ‌وجه [به آن] يقين نداريم».

And when it was said, Surely the promise of Allah is true and as for the hour, there is no doubt about it, you said: We do not know what the hour is; we do not think (that it will come to pass) save a passing thought, and we are not at all sure.

અને જયારે કહેવામાં આવ્યું કે અલ્લાહનો વાયદો સાચો છે અને કયામતમાં કોઇ શક નથી ત્યારે તમે કહ્યું કે અમે નથી જાણતા કે કયામત શું છે? અમે તેને એક ગુમાન સમજીએ છીએ; અને અમે તેમાં યકીન નથી રાખતા.

45:33
وَ بَدا لَهُمْ سَيِّئاتُ ما عَمِلُوا وَ حاقَ بِهِمْ ما كانُوا بِهِ يَسْتَهْزِؤُنَ

و بدي‌هاى اعمالشان براى آنان آشكار مى‌شود و سرانجام آنچه را استهزا مى‌كردند آن‌ها را فرا مى‌گيرد.

And the evil (consequences) of what they did shall become manifest to them and that which they mocked shall encompass them.

અને તેઓ માટે તેમના આમાલની બૂરાઇઓ જાહેર થઇ ગઇ અને તેમને તે અઝાબે ઘેરી લીધા જે (અઝાબ)ની તેઓ મજાક ઉડાવતા હતા.

45:34
وَ قيلَ الْيَوْمَ نَنْساكُمْ كَما نَسيتُمْ لِقاءَ يَوْمِكُمْ هذا وَ مَأْواكُمُ النَّارُ وَ ما لَكُمْ مِنْ ناصِرينَ

و به آن‌ها گفته مى‌شود: «امروز شما را فراموش مى‌كنيم، همان‌گونه كه شما ديدار امروزتان را فراموش كرديد و جايگاه شما دوزخ است و هيچ ياورى نداريد».

And it shall be said: Today We forsake you as you neglected the meeting of this day of yours and your abode is the fire, and there are not for you any helpers:

અને તેમને કહેવામાં આવ્યુ કે આજે અમો તમને એવી જ રીતે ભૂલી ગયા છીએ કે જેવી રીતે તમે આજના દિવસની મુલાકાતને ભૂલાવી દીધી હતી અને તમારૂં ઠેકાણું જહન્નમ છે અને તમારો કોઇ મદદગાર નથી.

45:35
ذلِكُمْ بِأَنَّكُمُ اتَّخَذْتُمْ آياتِ اللهِ هُزُواً وَ غَرَّتْكُمُ الْحَياةُ الدُّنْيا فَالْيَوْمَ لا يُخْرَجُونَ مِنْها وَ لا هُمْ يُسْتَعْتَبُونَ

اين به‌ خاطر آن است كه شما آيات خدا را به مسخره گرفتيد و زندگى دنيا شما را فريب داد». امروز نه آنان از دوزخ بيرون آورده مى‌شوند و نه هيچ‌گونه عذرى از آن‌ها پذيرفته مى‌شود.

That is because you took the communications of Allah for a jest and the life of this world deceived you. So on that day they shall not be brought forth from it, nor shall they be granted goodwill.

આ એ માટે કે તમોએ અલ્લાહની આયતોની મજાક ઉડાવ્યા કરતા હતા, અને દુનિયાની ઝિંદગીએ તમને ધોખો આપ્યો હતો, તો આજે તેમને અઝાબમાંથી બહાર કાઢવામાં નહિ આવે, અને તેમને માફી માંગવાની તક આપવામાં નહિં આવે.

45:36
فَلِلهِ الْحَمْدُ رَبِّ السَّماواتِ وَ رَبِّ الْأَرْضِ رَبِّ الْعالَمينَ

پس حمد و ستايش مخصوص خداست، پروردگار آسمان‌ها و پروردگار زمين و پروردگار همه‌ی جهانيان.

Therefore to Allah is due (all) praise, the Lord of the heavens and the Lord of the earth, the Lord of the worlds.

દરેક વખાણ અલ્લાહ માટે છે જે આસમાનો, ઝમીન અને બધી દુનિયાઓનો પરવરદિગાર છે.

45:37
وَ لَهُ الْكِبْرِياءُ فِي السَّماواتِ وَ الْأَرْضِ وَ هُوَ الْعَزيزُ الْحَكيمُ

و براى اوست كبريا [و عظمت] در آسمان‌ها و زمين و اوست توانا و حكيم.

And to Him belongs greatness in the heavens and the earth, and He is the Mighty, the Wise.

અને તેના જ માટે આસમાનો અને ઝમીનમાં કિબ્રીયાઇ (બુઝુર્ગી) છે અને તે જબરદસ્ત અને હિકમતવાળો છે.

← Surah 44 Surah 46 →