سورة الأحقاف
Al Ahqaf
حم
Ha Mim.
હા મીમ
اين كتاب از سوى خداوند توانا و حكيم نازل شده است.
The revelation of the Book is from Allah, the Mighty, the Wise.
આ કિતાબ જબરદસ્ત અને હિકમતવાળા અલ્લાહ તરફથી નાઝિલ કરવામાં આવેલ છે.
ما آسمانها و زمين و آنچه را در ميان اين دو است جز بحق و براى سرآمد معيّنى نيافريديم؛ امّا كافران از آنچه انذار مىشوند روىگردانند.
We did not create the heavens and the earth and what is between them two save with truth and (for) an appointed term; and those who disbelieve turn aside from what they are warned of.
અમોએ આસમાનો અને ઝમીન તથા તે બંને વચ્ચે જે કાંઇ છે તેને હકની સાથે એક મુકર્રર સમય માટે પેદા કર્યુ છે, અને નાસ્તિકોને જેનાથી ડરાવવામાં આવે છે તેનાથી મોઢુ ફેરવે છે.
به آنان بگو: «به من نشان دهيد آنچه را كه غير از خدا پرستش مىكنيد چه چيزى از زمين را آفريدهاند، يا شركتى در آفرينش آسمانها دارند؟! كتابى آسمانى پيش از اين، يا اثر علمى از گذشتگان براى من بياوريد [كه دليل صدق گفتار شما باشد] اگر راست مىگوييد»!
Say: Have you considered what you call upon besides Allah? Show me what they have created of the earth, or have they a share in the heavens? Bring me a book before this or traces of knowledge, if you are truthful.
તું કહે કે શું જેમને તમે અલ્લાહને છોડીને પોકારો છો તેઓને જોયા છે ? મને પણ દેખાડો કે તેમણે ઝમીનમાં શું પેદા કર્યુ છે, અથવા આસમાનોમાં તેમની ભાગીદારી છે ? અને અગર તમે સાચા છો તો આના પહેલાંની કોઇ કિતાબ અથવા બાકી રહી ગયેલું ઇલ્મ મારી પાસે લાવો.
چه كسى گمراهتر است از آن كس كه معبودى غير خدا را مىخواند كه تا قيامت هم به او پاسخ نمىگويد و از خواندن آنها [كاملاً] غافل است؟! [و صداى آنها را هيچ نمىشنود]!
And who is in greater error than he who calls besides Allah upon those that will not answer him till the day of resurrection and they are heedless of their call?
અને તેના કરતાં વધારે ગુમરાહ કોણ છે કે જે અલ્લાહને છોડી એવાઓને પોકારે છે જે કયામત સુધી તેમને જવાબ નહિં આપે, અને તેમના પોકારવાથી ગાફિલ છે.
و هنگامىكه مردم محشور مىشوند، معبودهاى آنها دشمنانشان خواهند بود؛ و [حتّى] عبادت آنها را انكار مىكنند!
And when men are gathered together they shall be their enemies, and shall be deniers of their worshipping (them).
અને જ્યારે લોકોને ભેગાં કરવામાં આવશે, ત્યારે તે માઅબૂદો તેમનાં દુશ્મન બની જશે, અને તેમની ઇબાદતનો ઇન્કાર કરવા લાગશે.
هنگامىكه آيات روشن ما بر آنان خوانده مىشود، كافران در برابر حقّى كه براى آنها آمده مىگويند: «اين سحرى آشكار است».
And when Our clear communications are recited to them, those who disbelieve say with regard to the truth when it comes to them: This is clear magic.
અને જયારે તેમની સામે અમારી વાઝેહ આયતોને પઢવામાં આવે છે, નાસ્તિકો પાસે હક આવ્યા બાદ તેના બારામાં કહે છે કે આ ખુલ્લો જાદુ છે.
بلكه آنها مىگويند: «آن [آيات] را بر خدا افترا بسته است»! بگو: «اگر من آن را به دروغ [به خدا] نسبت داده باشم [لازم است مرا رسوا كند و] شما نمىتوانيد در برابر خداوند از من دفاع كنيد. او كارهايى را كه شما در آن وارد مىشويد بهتر مىداند؛ همين بس كه او گواه ميان من و شما باشد؛ و او آمرزنده و مهربان است».
Nay! they say: He has forged it. Say: If I have forged it, you do not control anything for me from Allah; He knows best what you utter concerning it; He is enough as a witness between me and you, and He is the Forgiving, the Merciful.
તો શું તેઓ એમ કહે છે કે તેને જૂઠી નિસ્બત આપી છે, કહે જો મે જૂઠી નિસ્બત આપી હશે તો અલ્લાહ સામે તમે મારો કંઇ બચાવ કરવાના નથી, તમે જે કાંઇ (વાતોમાં) મશગૂલ છો તેને તે સારી રીતે જાણે છે અને મારી તથા તમારી વચ્ચે ગવાહી આપવા માટે તે કાફી છે; અને તે ગફુરૂર રહીમ છે .
بگو: «من پيامبر نوظهورى نيستم؛ [كه با ساير پيامبران متفاوت باشم] و نمىدانم با من و شما چه خواهد شد؛ من تنها از آنچه بر من وحى مىشود پيروى مىكنم، و جز انذاركنندهی آشكارى نيستم».
Say: I am not the first of the apostles, and I do not know what will be done with me or with you: I do not follow anything but that which is revealed to me, and I am nothing but a plain warner.
તું કહે હું કાંઇ નવા પ્રકારનો રસૂલ નથી, અને મને ખબર નથી કે મારી અને તમારી સાથે શું થશે, હું ફકત અલ્લાહની વહીની પૈરવી કરૂં છું અને હું ફકત ખુલ્લી રીતે (અઝાબે ઇલાહીથી) ડરાવનાર છું.
بگو: «به من خبر دهيد اگر اين قرآن از سوى خدا باشد و شما به آن كافر شويد، درحالىكه شاهدى از بنىاسرائيل بر آن شهادت دهد، و او ايمان آورد و شما استكبار كنيد [و ايمان نياوريد، چه كسى گمراهتر از شما خواهد بود]؟! خداوند گروه ستمكاران را هدايت نمىكند».
Say: Have you considered if it is from Allah, and you disbelieve in it, and a witness from among the children of Israel has borne witness of one like it, so he believed, while you are big with pride; surely Allah does not guide the unjust people.
તું કહે કે તમારો શું મત છે કે અગર આ (કુરઆન) અલ્લાહ તરફથી હોય અને તમોએ તેનો ઇન્કાર કરો, જયારે કે બની ઇસરાઇલનો એક ગવાહ આ વાતની ગવાહી આપી ચૂકયો હોય,અને તે ઇમાન પણ લાવ્યો હોય, તેમ છતાં તમે ગુરૂરથી કામ લ્યો છો. બેશક અલ્લાહ ઝાલિમોની હિદાયત કરતો નથી.