Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 48

سورة الفتح

Al Fath

સૂરએ ફત્હ
29 verses Madani Verses 1–10 of 29
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
48:1
إِنَّا فَتَحْنا لَكَ فَتْحاً مُبيناً

ما براى تو پيروزى آشكارى فراهم ساختيم!

Surely We have given to you a clear victory

બેશક અમોએ તને ખુલ્લી જીત અતા કરી છે:

48:2
لِيَغْفِرَ لَكَ اللهُ ما تَقَدَّمَ مِنْ ذَنْبِكَ وَ ما تَأَخَّرَ وَ يُتِمَّ نِعْمَتَهُ عَلَيْكَ وَ يَهْدِيَكَ صِراطاً مُسْتَقيماً

تا خداوند گناهان گذشته و آينده‌اى را كه به تو نسبت مى‌دادند ببخشد [و حقّانيت تو را ثابت نموده] و نعمتش را بر تو تمام كند و به راه راست هدايتت فرمايد.

That Allah may forgive your community their past faults and those to follow and complete His favor to you and keep you on a right way,

જેથી તમારી તરફ આપવામાં આગલા-પાછલા ગુનાહની નિસ્બતને માફ કરી દે (એટલે તમારી સચ્ચાઇ સાબિત કરી દે.) તથા તમારા ઉપર પોતાની નેઅમતને તમામ કરી દે, અને તમને સીધા રસ્તાની હિદાયત આપી દે:

48:3
وَ يَنْصُرَكَ اللهُ نَصْراً عَزيزاً

و پيروزى شكست‌ناپذيرى نصيب تو كند.

And that Allah might help you with a mighty help.

અને જબરદસ્ત રીતે તમારી મદદ કરે.

48:4
هُوَ الَّذي أَنْزَلَ السَّكينَةَ في قُلُوبِ الْمُؤْمِنينَ لِيَزْدادُوا إيماناً مَعَ إيمانِهِمْ وَ لِلهِ جُنُودُ السَّماواتِ وَ الْأَرْضِ وَ كانَ اللهُ عَليماً حَكيماً

او كسى است كه آرامش را در دل‌هاى مؤمنان نازل كرد تا ايمانى بر ايمانشان بيفزايند لشكريان آسمان‌ها و زمين از آن خداست، و خداوند دانا و حكيم است.

He it is Who sent down tranquillity into the hearts of the believers that they might have more of faith added to their faith-- and Allah's are the hosts of the heavens and the earth, and Allah is Knowing, Wise--

તેણે મોઅમીનોના દિલોમાં સુકુન નાઝિલ કર્યુ જેથી તેમના ઇમાનમાં વધારો થાય, ઝમીન અને આસમાનોના બધા લશ્કર અલ્લાહના માટે છે; અને અલ્લાહ જાણનાર અને હિકમતવાળો છે.

48:5
لِيُدْخِلَ الْمُؤْمِنينَ وَ الْمُؤْمِناتِ جَنَّاتٍ تَجْري مِنْ تَحْتِهَا الْأَنْهارُ خالِدينَ فيها وَ يُكَفِّرَ عَنْهُمْ سَيِّئاتِهِمْ وَ كانَ ذلِكَ عِنْدَ اللهِ فَوْزاً عَظيماً

هدف [ديگر از آن فتح مبين] اين بود كه مردان و زنان با ايمان را در باغ‌هايى [از بهشت] وارد كند كه نهرها از زير [درختانش] جارى است، درحالى‌كه جاودانه در آن مى‌مانند، و گناهانشان را مى‌بخشد، و اين نزد خدا رستگارى بزرگى است!

That He may cause the believing men and the believing women to enter gardens beneath which rivers flow to abide therein and remove from them their evil; and that is a grand achievement with Allah

જેથી મોમીન મર્દો અને મોમીના ઔરતોને જન્નતોમાં દાખલ કરી દે જેના નીચે નહેરો વહે છે, જેમાં તેઓ હંમેશા રહેશે અને તેમની બૂરાઇઓને તેમનાથી દૂર કરી દે; અને અલ્લાહની નજીક એ જ મહાન કામ્યાબી છે.

48:6
وَ يُعَذِّبَ الْمُنافِقينَ وَ الْمُنافِقاتِ وَ الْمُشْرِكينَ وَ الْمُشْرِكاتِ الظَّانِّينَ بِاللهِ ظَنَّ السَّوْءِ عَلَيْهِمْ دائِرَةُ السَّوْءِ وَ غَضِبَ اللهُ عَلَيْهِمْ وَ لَعَنَهُمْ وَ أَعَدَّ لَهُمْ جَهَنَّمَ وَ ساءَتْ مَصيراً

و [نيز] مردان و زنان منافق و مردان و زنان مشرك را كه به خدا گمان بد مى‌برند مجازات كند [آرى] حوادث ناگوارى [كه براى مؤمنان انتظار مى‌كشند] تنها بر خودشان نازل مى‌شود! خداوند بر آنان غضب كرده و از رحمت خود دورشان ساخته و جهنّم را براى آنان آماده كرده و چه بد سرانجامى است!

And (that) He may punish the hypocritical men and the hypocritical women, and the polytheistic men and the polytheistic women, the entertainers of evil thoughts about Allah. On them is the evil turn, and Allah is wroth with them and has cursed them and prepared hell for them, and evil is the resort.

અને મુનાફીક મર્દો તથા મુનાફીક ઔરતો અને મુશરિક મર્દો તથા મુશરિક ઔરતો કે જેઓ અલ્લાહના બારામાં બદગુમાની કરે છે તેમને સજા કરશે, તેમના ઉપર ખરાબ (અઝાબનો) વંટોળ છે અને તેમના ઊપર અલ્લાહનો ગઝબ છે અને તેમના ઊપર અલ્લાહે લાનત કરી છે અને તેમના માટે જહન્નમ તૈયાર કરી છે; કેવુ ખરાબ પરિણામ છે!

48:7
وَ لِلهِ جُنُودُ السَّماواتِ وَ الْأَرْضِ وَ كانَ اللهُ عَزيزاً حَكيماً

لشكريان آسمان‌ها و زمين تنها از آن خداست و خداوند شكست‌ناپذير و حكيم است.!

And Allah's are the hosts of the heavens and the earth; and Allah is Mighty, Wise.

અને આસમાનો તથા ઝમીનના તમામ લશ્કર અલ્લાહ માટે છે; અને અલ્લાહ જબરદસ્ત અને હિકમતવાળો છે.

48:8
إِنَّا أَرْسَلْناكَ شاهِداً وَ مُبَشِّراً وَ نَذيراً

به يقين ما تو را گواه [بر اعمال آن‌ها] و بشارت‌دهنده و بيم‌دهنده فرستاديم.

Surely We have sent you as a witness and as a bearer of good news and as a warner,

બેશક અમોએ તને (પયગમ્બરને) ગવાહી આપનાર તથા ખુશખબર આપનાર તથા અલ્લાહના અઝાબથી ડરાવનાર બનાવીને મોકલ્યો છે :

48:9
لِتُؤْمِنُوا بِاللهِ وَ رَسُولِهِ وَ تُعَزِّرُوهُ وَ تُوَقِّرُوهُ وَ تُسَبِّحُوهُ بُكْرَةً وَ أَصيلاً

تا [شما مردم] به خدا و رسولش ايمان بياوريد و از او دفاع كنيد و او را بزرگ داريد، و خدا را صبح و شام تسبيح گوييد.

That you may believe in Allah and His Apostle and may aid him and revere him; and (that) you may declare His glory, morning and evening.

જેથી તમે લોકો અલ્લાહ અને તેના રસૂલ પર ઇમાન લાવો, અને તેની ઇઝ્ઝત કરો, અને તેનો એહતેરામ કરો, અને સવાર સાંજ અલ્લાહની તસ્બીહ કરતા રહો.

48:10
إِنَّ الَّذينَ يُبايِعُونَكَ إِنَّما يُبايِعُونَ اللهَ يَدُ اللهِ فَوْقَ أَيْديهِمْ فَمَنْ نَكَثَ فَإِنَّما يَنْكُثُ عَلى نَفْسِهِ وَ مَنْ أَوْفى بِما عاهَدَ عَلَيْهُ اللهَ فَسَيُؤْتيهِ أَجْراً عَظيماً

كسانى كه با تو بيعت مى‌كنند [در حقيقت] تنها با خدا بيعت مى‌نمايند، و دست خدا بالاى دست آنهاست پس هركس پيمان‌شكنى كند، تنها به زيان خود پيمان شكسته است و آن كس كه نسبت به عهدى كه با خدا بسته وفا كند، به‌زودى پاداش عظيمى به او خواهد داد.

Surely those who swear allegiance to you do but swear allegiance to Allah; the hand of Allah is above their hands. Therefore whoever breaks (his faith), he breaks it only to the injury of his own soul, and whoever fulfills what he has covenanted with Allah, He will grant him a mighty reward.

બેશક જેઓ તમારી સાથે બયઅત કરી (હકીકતમાં) તેઓએ અલ્લાહ સાથે બયઅત કરી અને તેમના હાથો ઉપર અલ્લાહનો હાથ છે, પછી જે બયઅતને તોડે છે તે પોતાનું જ નુકસાન કરે છે, અને જે કોઇ અલ્લાહ સાથે કરેલા વાયદાને પૂરા કરશે, ટૂંક સમયમાં અલ્લાહ તેમને અજ્રે અઝીમ આપશે.

← Surah 47 Surah 49 →