السَّقْفِ الْمَرْفُوعِ السَّمَاء.
امام علی (علیه السلام)- [مراد از] السَّقْفِ المَرْفُوع آسمان است.
Imam Ali (peace be upon him): [What is meant by] al-Saqf al-Marfu' is the heaven.
ઇમામ અલી (અલયહિસ્સલામ): [અસ-સકફિલ મરફૂઅથી મુરાદ] આસમાન છે.
و سقف برافراشته.
And the elevated canopy
અને કસમ છે ઊંચી છતની (આસમાનની):
السَّقْفِ الْمَرْفُوعِ السَّمَاء.
امام علی (علیه السلام)- [مراد از] السَّقْفِ المَرْفُوع آسمان است.
Imam Ali (peace be upon him): [What is meant by] al-Saqf al-Marfu' is the heaven.
ઇમામ અલી (અલયહિસ્સલામ): [અસ-સકફિલ મરફૂઅથી મુરાદ] આસમાન છે.
فَخَلَقَ السَّمَاءَ سَقْفاً مَرْفُوعاً وَ لَولَا ذَلِکَ لَأَظْلَمَ عَلَی خَلْقِهِ بِقُرْبِهَا وَ لَأَحْرَقَتْهُمُ الشَّمْسُ بِدُؤْبِهَا وَ حَرَارَتِهَا.
امام صادق (علیه السلام)- خداوند آسمان را به صورت السَّقْفِ الْمرْفُوعِ آفرید و اگر اینگونه نبود، انسانها به خاطر نزدیکی آسمان، دلگیر میگشتند و خورشید به خاطر نزدیکیاش، آنها را میسوزاند.
Imam Sadiq (peace be upon him): Allah created the sky as السَّقْفِ الْمَرْفُوعِ [the elevated canopy], and were it not so, people would have been oppressed by the closeness of the sky, and the sun would have burned them because of its nearness.
ઇમામ સાદિક (અલયહિસ્સલામ): અલ્લાહે આસમાનને السَّقْفِ الْمَرْفُوعِ [ઊંચી છત] તરીકે પેદા કર્યું, અને જો આવું ન હોત તો, આસમાનની નિકટતાના કારણે માણસો ગૂંગળામણ અનુભવત અને સૂર્ય તેની નિકટતાના કારણે તેમને બાળી નાખત.