سورة الطور
At Tur
سوگند به كوهِ طور
I swear by the Mountain,
તૂરની કસમ :
و كتابى كه نوشته شده.
And the Book written
અને કસમ છે લખેલી કિતાબની:
در صفحهاى گسترده.
In an outstretched fine parchment,
જે ખુલ્લા પાનાઓમાં છે :
و سوگند به «بيت المعمور».
And the House (Kaaba) that is visited,
અને કસમ છે બયતુલ માઅમૂરની:
و سقف برافراشته.
And the elevated canopy
અને કસમ છે ઊંચી છતની (આસમાનની):
و درياى مملوّ و برافروخته.
And the swollen sea
તથા જોશ મારતા દરિયાની કસમ:
كه عذاب پروردگارت واقع شدنى است.
Most surely the punishment of your Lord will come to pass;
બેશક તારા પરવરદિગારનો અઝાબ આવીને જ રહેશે:
و چيزى مانع آن نخواهد بود.
There shall be none to avert it;
અને તેને કોઇ ટાળી શકનાર નથી!
[اين عذاب الهى] در آن روزى است كه آسمان به شدّت به حركت در مىآيد.
On the day when the heaven shall move from side to side
જે દિવસે આસમાન ફરવા લાગશે:
و كوهها از جا كنده و متحرك مىشوند!
And the mountains shall pass away passing away (altogether).
તથા પહાડો ચાલવા લાગશે: