سورة القمر
Al Qamar
ما كسانى را كه در گذشته شبيه شما بودند هلاك كرديم؛ آيا كسى هست كه پند گيرد؟!
And certainly We have already destroyed the likes of you, but is there anyone who will mind?
અને અમોએ તમારા જેવા લોકોને અગાઉ હલાક કરી નાખ્યા, માટે છે કોઇ નસીહત હાંસિલ કરનાર?
و هركارى را انجام دادند در نامههاى اعمالشان ثبت است.
And everything they have done is in the writings.
અને તેઓએ જે કાંઇ પણ કર્યુ છે, તે દરેક વસ્તુ તેમના નામએ આમાલમાં મહેફૂઝ છે.
و هر كار كوچك و بزرگى نوشته شده است.
And everything small and great is written down.
અને દરેક નાનું અને મોટું કાર્ય તેમાં લખેલું છે.
به يقين پرهيزگاران در باغها و نهرهاى بهشتى جاى دارند.
Surely those who guard (against evil) shall be in gardens and rivers,
બેશક પરહેઝગાર લોકો જન્નતો અને નહેરોની વચ્ચે હશે :
در جايگاه صدق نزد خداوند حاكم مقتدر.
In the seat of honor with a most Powerful King.
સચ્ચાઇના દરજ્જા ઊપર કુદરતમંદ બાદશાહની પાસે.*