سورة الرحمن
Ar Rahman
خداوند رحمان.
The Beneficent Allah,
રહેમાન અલ્લાહ:
قرآن را تعليم فرمود.
Taught the Quran.
જેણે કુરઆન શીખવ્યું.
انسان را آفريد.
He created man,
(તેણે જ) ઈન્સાનને પેદા કર્યો:
و به او سخن گفتن آموخت.
Taught him the mode of expression.
અને તેને બયાનની તાલીમ આપી.
خورشيد و ماه با حساب دقيقى در گردشند.
The sun and the moon follow a reckoning.
સૂરજ અને ચાંદ બંને તેના મુકર્રર કરેલા હિસાબ પ્રમાણે ચાલે છે :
و گياهان و درختان براى خدا سجده مىكنند.
And the herbs and the trees do prostrate (to Him).
અને વનસ્પતિ તથા વૃક્ષ તેનો સજદો કરે છે.
و آسمان را برافراشت و ميزان و قانون نهاد.
And the heaven, He raised it high, and He made the balance
તેણે આસમાનને ઊંચુ કર્યું, અને ઇન્સાફના ત્રાજવાને કાએમ કર્યો:
تا در ميزان طغيان نكنيد [و از مسير عدالت منحرف نشويد].
That you may not be inordinate in respect of the measure.
જેથી તમે માપતોલમાં હદ બહાર જાઓ નહીં.
و وزن را براساس عدل برپا داريد و در سنجش كاستى نكنيد.
And keep up the balance withequity and do not make the measure deficient.
અને તોલ માપ ઇન્સાફ સાથે કાયમ રાખો, અને ઓછું તોલો નહિ.
و زمين را براى مردم آفريد.
And the earth, He has set it for living creatures;
અને તેણે જ ઝમીનને મખ્લૂક માટે બિછાવી છે.