Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 54

سورة القمر

Al Qamar

સૂરએ કમર
55 verses Makki Verses 41–50 of 55
54:41
وَ لَقَدْ جاءَ آلَ فِرْعَوْنَ النُّذُرُ

و [همچنين] انذارها و هشدارها [يكى پس از ديگرى] به‌سراغ فرعونيان آمد.

And certainly the warning came to Firon's people.

અને (આવી જ રીતે) ફિરઔનવાળાઓ પાસે ચેતવણીઓ આવી હતી.

54:42
كَذَّبُوا بِآياتِنا كُلِّها فَأَخَذْناهُمْ أَخْذَ عَزيزٍ مُقْتَدِرٍ

امّا آن‌ها همه‌ی آيات ما را تكذيب كردند و ما آن‌ها را گرفتيم و مجازات كرديم، گرفتن قدرتمندى توانا!

They rejected all Our communications, so We overtook them after the manner of a Mighty, Powerful One.

પરંતુ તેઓએ અમારી બધી નિશાનીઓને જૂઠલાવી દીધી, માટે અમોએ તેમને એક ઝબરદસ્ત સાહેબે ઇકતેદારની જેમ પકડી લીધા.

54:43
أَ كُفَّارُكُمْ خَيْرٌ مِنْ أُولئِكُمْ أَمْ لَكُمْ بَراءَةٌ فِي الزُّبُرِ

آيا كافران شما بهتر از آنانند يا براى شما امان نامه‌اى در كتب آسمانى نازل شده است؟!

Are the unbelievers of yours better than these, or is there an exemption for you in the scriptures?

તો શું તમારા નાસ્તિકો તેમના કરતાં બહેતર છે અથવા તમારા માટે આસમાની કિતાબોમાં કોઇ માફીનામું લખી દેવામાં આવ્યું છે?!

54:44
أَمْ يَقُولُونَ نَحْنُ جَميعٌ مُنْتَصِرٌ

يا مى‌گويند: «ماجماعتى متّحد و پيروزيم»؟!

Or do they say: We are a host allied together to help each other?

અથવા તેઓ એમ કહે છે અમે એકબીજાની મદદ કરનાર છીએ?

54:45
سَيُهْزَمُ الْجَمْعُ وَ يُوَلُّونَ الدُّبُرَ

[امّا] به‌زودى جمعشان شكست مى‌خورد و پا به فرار مى‌گذارند!

Soon shall the hosts be routed, and they shall turn (their) backs.

નજીકમાં જ આ સમૂહ હારી જશે અને પીઠ ફેરવી ભાગી જશે!

54:46
بَلِ السَّاعَةُ مَوْعِدُهُمْ وَ السَّاعَةُ أَدْهى وَ أَمَرُّ

[علاوه بر اين] رستاخيز موعد آن‌هاست و مجازات قيامت هولناك‌تر و تلخ تر است!

Nay, the hour is their promised time, and the hour shall be most grievous and bitter.

પરંતુ તેમનો વાયદો (કયામતની) ઘડીનો છે, અને અતિ મુશ્કિલ અને કડવી (ઘડી) છે.

54:47
إِنَّ الْمُجْرِمينَ في ضَلالٍ وَ سُعُرٍ

مجرمان در گمراهى و شعله‌هاى آتشند.

Surely the guilty are in error and distress.

બેશક મુજરીમો ગુમરાહી અને દીવાનગીમાં મુબ્તલા (શામેલ) છે.

54:48
يَوْمَ يُسْحَبُونَ فِي النَّارِ عَلى وُجُوهِهِمْ ذُوقُوا مَسَّ سَقَرَ

در آن روز كه به‌صورت در آتش دوزخ كشيده مى‌شوند [و به آن‌ها گفته مى‌شود]: بچشيد عذاب دوزخ را!

On the day when they shall be dragged upon their faces into the fire; taste the touch of hell.

તે દિવસે તેમને આગ ઉપર ઊંધા મોઢે ઘસડી લઇ જવામાં આવશે અને (કહેવામાં આવશે) કે જહન્નમની મજા ચાખો.

54:49
إِنَّا كُلَّ شَيْ‌ءٍ خَلَقْناهُ بِقَدَرٍ

به يقين ما هرچيز را به اندازه آفريديم.

Surely We have created everything according to a measure.

બેશક અમોએ દરેક વસ્તુને એક ખાસ મિકદાર મુજબ પેદા કરી છે.

54:50
وَ ما أَمْرُنا إِلاَّ واحِدَةٌ كَلَمْحٍ بِالْبَصَرِ

و فرمان ما يك امر بيش نيست، همچون يك چشم‌برهم‌زدن.

And Our command is but one, as the twinkling of an eye.

અને અમારો હુકમ એકથી વધારે નથી આંખના પલકારાની જેમ.

← Surah 53 Surah 55 →