سورة الواقعة
Al Waqi'a
سپس شما اى گمراهان تكذيبكننده!
Then shall you, O you who err and call it a lie!
ત્યારબાદ તમે અય ગુમરાહો ! અને જૂઠલાવનારાઓ !
به يقين از درخت [نفرت انگيز] زقّوم مىخوريد.
Most surely eat of a tree of Zaqqoom,
તમે થોરના ઝાડમાંથી ખાનારા થશો:
و شكمها را از آن پر مىكنيد.
And fill (your) bellies with it;
અને તે વડે પોતાના પેટ ભરશો.
و روى آن از آب سوزان مىنوشيد.
Then drink over it of boiling water;
પછી તેના ઉપર ઉકળતું પાણી પીશો.
و همچون شتران تشنه، از آن مىآشاميد.
And drink as drinks the thirsty camel.
પછી એવી રીતે પીશો જેવી રીતે તરસ્યા ઊંટ પીવે છે.
اين است وسيلهی پذيرايى از آنها در روز جزا!
This is their entertainment on the day of requital.
બદલાના દિવસે તેમની આ મહેમાન નવાજી હશે.
ما شما را آفريديم پس چرا [آفرينش مجدّد را] تصديق نمىكنيد؟!
We have created you, why do you not then assent?
અમોએ તમને પેદા કર્યા છે, તો પછી શા માટે (ફરીથી પેદા થવાને) કબૂલ કરતા નથી?
آيا از نطفهاى كه [در رحم] مىريزيد آگاهيد؟!
Have you considered the seed?
શું તમે તે નુત્ફાને જાણો છો જે તમે રહેમમાં નાખો છો ?
آيا شما آن را [در دوران جنينى] آفرينش [پىدرپى] مىدهيد يا ما آفريدگاريم؟!
Is it you that create it or are We the creators?
શું તમે તેને ખલ્ક કરો છો કે અમે ખલ્ક કરનારા છીએ ?
ما در ميان شما مرگ را مقدّر ساختيم و هرگز كسى بر ما پيشى نمىگيرد.
We have ordained death among you and We are not to be overcome,
અમોએ તમારી વચ્ચે મૌતને મુકદ્દર કરી છે, અને હરગિઝ કોઇ અમારા કરતા આગળ વધતુ નથી: