Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 56

سورة الواقعة

Al Waqi'a

સૂરએ વાકેઆહ
96 verses Makki Verses 61–70 of 96
56:61
عَلى أَنْ نُبَدِّلَ أَمْثالَكُمْ وَ نُنْشِئَكُمْ فِي ما لاتَعْلَمُونَ

تا شما را به‌صورت ديگرى تبديل كرده و در جهانى كه نمى‌دانيد آفرينشى [تازه] بخشيم!

In order that We may bring in your place the likes of you and make you grow into what you know not.

જેથી તમારી જગ્યાએ તમારા જેવા બીજા પૈદા કરીએ, અને તમને એવી દુનિયામાં ફરીથી પેદા કરીએ કે જેને તમે જાણતા નથી.

56:62
وَ لَقَدْ عَلِمْتُمُ النَّشْأَةَ الْأُولى فَلَوْ لا تَذَكَّرُونَ

شما عالَم نخستين را دانستيد پس چرا متذكّر نمى‌شويد [كه جهانى بعد از آن است]؟!

And certainly you know the first growth, why do you not then mind?

અને પ્રથમ ખિલ્કતને જાણ્યા, પછી શા માટે નસીહત હાંસિલ કરતા નથી ?

56:63
أَ فَرَأَيْتُمْ ما تَحْرُثُونَ

آيا درباره‌ی آنچه كشت مى‌كنيد انديشيده‌ايد؟!

Have you considered what you sow?

તે દાણાને તમે જોયો છે કે જેને તમે ઝમીનમાં વાવો છો ?

56:64
أَ أَنْتُمْ تَزْرَعُونَهُ أَمْ نَحْنُ الزَّارِعُونَ

آيا شما آن را مى‌رويانيد يا ما مى‌رويانيم؟!

Is it you that cause it to grow, or are We the causers of growth?

તેને તમે ઊગાડો છો કે અમે ઊગાડનારા છીએ?

56:65
لَوْ نَشاءُ لَجَعَلْناهُ حُطاماً فَظَلْتُمْ تَفَكَّهُونَ

اگر مى‌خواستيم آن را مبدّل به كاه در هم كوبيده مى‌كرديم تا در تعجّب فرورويد!

If We pleased, We should have certainly made it broken down into pieces, then would you begin to lament:

અગર અમે ચાહીએ તો તેને કચડાઇ ગયેલુ ખડ બનાવી દઇએ છીએ જેથી તમે નવાઇમાં ડુબી જાવ.

56:66
إِنّا لَمُغْرَمُونَ

[به‌گونه‌اى كه مى‌گفتيد]: به‌راستى ما زيان كرده‌ايم.

Surely we are burdened with debt:

(એવી રીતે કે તમે કહો) બેશક અમે મોટા નુકસાનમાં રહ્યા:

56:67
بَلْ نَحْنُ مَحْرُومُونَ

بلكه ما به كلى محروم شده‌ايم!

Nay! we are deprived.

બલ્કે અમે તો મહેરૂમ થઇ ગયા!

56:68
أَ فَرَأَيْتُمُ الْماءَ الَّذِي تَشْرَبُونَ

آيا به آبى كه مى‌نوشيد انديشيده‌ايد؟!

Have you considered the water which you drink?

શું તમે જે પાણી પીઓ છો તેને જોયું છે?!

56:69
أَ أَنْتُمْ أَنْزَلْتُمُوهُ مِنَ الْمُزْنِ أَمْ نَحْنُ الْمُنْزِلُونَ

آيا شما آن را از ابر نازل‌كرده‌ايد يا ما نازل مى‌كنيم؟!

Is it you that send it down from the clouds, or are We the senders?

શું તેને વાદળોમાંથી તમે વરસાવ્યું છે અથવા તેને વરસાવનાર અમે છીએે?!

56:70
لَوْ نَشاءُ جَعَلْناهُ أُجاجاً فَلَوْ لا تَشْكُرُونَ

اگر مى‌خواستيم، اين آب گوارا را تلخ و شور قرارمى‌داديم پس چرا شُكر نمى‌كنيد؟!

If We pleased, We would have made it salty; why do you not then give thanks?

અગર અમે ચાહીએ તો તેને કડવુ અને ખારૂં કરી નાખીએ તો પછી શા માટે શુક્ર કરતા નથી?

← Surah 55 Surah 57 →