Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 56

سورة الواقعة

Al Waqi'a

સૂરએ વાકેઆહ
96 verses Makki Verses 41–50 of 96
56:41
وَ أَصْحابُ الشِّمالِ ما أَصْحابُ الشِّمالِ

و اصحاب شمال، چه اصحاب شمالى [كه نامه‌ی اعمالشان به نشانه‌ی جرمشان به دست چپ آن‌ها داده ‌شده]!؟

And those of the left hand, how wretched are those of the left hand!

અને ડાબા હાથવાળાઓ ! તેમનું શું કહેવું!

56:42
في سَمُومٍ وَ حَميمٍ

آن‌ها در ميان بادهاى كُشنده و آب سوزان قرار دارند.

In hot wind and boiling water,

ગરમ હવા અને ઉકળતા પાણી:

56:43
وَ ظِلٍّ مِنْ يَحْمُومٍ

و در سايه‌ی دودهاى متراكم و آتش زا!

And the shade of black smoke,

અને કાળા તથા ગરમ ધુમાડાની છાયા:

56:44
لا بارِدٍ وَ لا كَريمٍ

سايه‎اى كه نه خنك است و نه آرام بخش.

Neither cool nor honorable.

જે ન ઠંડુ હશે અને ન આરામદાયક.

56:45
إِنَّهُمْ كانُوا قَبْلَ ذلِكَ مُتْرَفينَ

آن‌ها پيش از اين [در عالَم دنيا] مست و مغرور نعمت بودند.

Surely they were before that made to live in ease and plenty.

તેઓ એજ છે કે જેઓ આ પહેલાં (નેઅમતોમાં) મગરૂર રહેતા હતા.

56:46
وَ كانُوا يُصِرُّونَ عَلَى الْحِنْثِ الْعَظِيمِ

و همواره بر گناهان بزرگ اصرار مى‌ورزيدند.

And they persisted in the great violation.

અને તે મોટા મોટા ગુનાહ માટે ઇસરાર કરતા હતા.

56:47
وَ كانُوا يَقُولُونَ أَ إِذا مِتْنا وَ كُنّا تُراباً وَ عِظاماً أَ إِنّا لَمَبْعُوثُونَ

و مى‌گفتند: «هنگامى‌كه ما مُرديم و خاك و استخوان شديم، آيا برانگيخته خواهيم شد»؟!

And they used to say: What! when we die and have become dust and bones, shall we then indeed be raised?

અને કહેતા હતા કે શું જ્યારે અમે મરી જઇશું અને માટી તથા હાડકાં થઇ જઇશું ત્યારે અમને ફરીથી ઉઠાડવામાં આવશે?

56:48
أَ وَ آباؤُنَا الْأَوَّلُونَ

و آيا پدران نخستين ما [برانگيخته مى‌شوند]»؟!

Or our fathers of yore?

શું અમારા બાપદાદાઓને પણ ઉઠાડવામાં આવશે?!

56:49
قُلْ إِنَّ الْأَوَّلِينَ وَ الْآخِرِينَ

بگو: اوّلين و آخرين.

Say: The first and the last,

તું કહે કે બેશક આગલાઓને અને પાછલાઓને:

56:50
لَمَجْمُوعُونَ إِلى مِيقاتِ يَوْمٍ مَعْلُومٍ

همگى در موعد روزى معيّن گردآورى مى‌شوند.

Shall most surely be gathered together for the appointed hour of a known day.

એ મુકર્રર દિવસે વાયદાની જગ્યા પર જમા કરવામાં આવશો.

← Surah 55 Surah 57 →