Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 58

سورة المجادلة

Al Mujadila

સૂરએ મુજાદેલહ
22 verses Madani Verses 21–22 of 22
58:21
كَتَبَ اللهُ لَأَغْلِبَنَّ أَنَا وَ رُسُلي إِنَّ اللهَ قَوِيٌّ عَزيزٌ

خداوند چنين مقرّر داشته كه من و پيامبرانم پيروز مى‌شويم؛ چرا كه خداوند توانا و شكست ناپذير است.

Allah has written down: I will most certainly prevail, I and My apostles; surely Allah is Strong, Mighty.

અલ્લાહે લખી દીધું (મુકર્રર કર્યુ) છે કે હું અને મારો રસૂલ જરૂર ગાલીબ રહીશું, બેશક અલ્લાહ જબરદસ્ત તાકતવર છે.

58:22
لا تَجِدُ قَوْماً يُؤْمِنُونَ بِاللهِ وَ الْيَوْمِ الْآخِرِ يُوادُّونَ مَنْ حَادَّ اللهَ وَ رَسُولَهُ وَ لَوْ كانُوا آباءَهُمْ أَوْ أَبْناءَهُمْ أَوْ إِخْوانَهُمْ أَوْ عَشيرَتَهُمْ أُولئِكَ كَتَبَ في قُلُوبِهِمُ الْإيمانَ وَ أَيَّدَهُمْ بِرُوحٍ مِنْهُ وَ يُدْخِلُهُمْ جَنَّاتٍ تَجْري مِنْ تَحْتِهَا الْأَنْهارُ خالِدينَ فيها رَضِيَ اللهُ عَنْهُمْ وَ رَضُوا عَنْهُ أُولئِكَ حِزْبُ اللهِ أَلا إِنَّ حِزْبَ اللهِ هُمُ الْمُفْلِحُونَ

هيچ قومى را كه ايمان به خدا و روز رستاخيز دارند نمى‌يابى كه با دشمنان خدا و پيامبرش دوستى كنند، هر‌چند پدران يا پسران يا برادران يا خويشاوندانشان باشند؛ آنان كسانى هستند كه خدا ايمان را بر صفحه دل‌هايشان نوشته و با روحى از ناحيه‌ی خودش آن‌ها را تأييد فرموده، و آن‌ها را در باغ‌هايى بهشتى وارد مى‌كند كه نهرها از پاى درختانش جارى است، جاودانه در آن مى‌مانند؛ خدا از آن‌ها خشنود است، و آنان نيز از او خشنودند؛ آن‌ها «حزب الله»اند؛ بدانيد «حزب الله» پيروزان و رستگارانند.

You shall not find a people who believe in Allah and the latter day befriending those who act in opposition to Allah and His Apostle, even though they were their (own) fathers, or their sons, or their brothers, or their kinsfolk; these are they into whose hearts He has impressed faith, and whom He has strengthened with an inspiration from Him: and He will cause them to enter gardens beneath which rivers flow, abiding therein; Allah is well-pleased with them and they are well-pleased with Him these are Allah's party: now surely the party of Allah are the successful ones.

જે લોકો અલ્લાહ તથા કયામત પર ઇમાન રાખે છે તેમને તું એવા લોકો સાથે દોસ્તી રાખતા નહિં જૂએ કે જેમણે અલ્લાહ અને તેના રસૂલથી દુશ્મની કરી હોય, પછી ભલે તેઓ તેમના બાપદાદા હોય અથવા તેમની ઔલાદ હોય અથવા તેમના ભાઇઓ હોય અથવા તેમના સગા સંબંધીઓ હોય, તેઓ એ લોકો છે કે જેમના દિલોમાં અલ્લાહે ઇમાન લખી દીધું છે, અને પોતાની ખાસ રૂહ વડે તેમની મદદ કરી છે, અને તેમને એવી જન્નતોમાં દાખલ કરશે કે જેની નીચે નહેરો વહેતી હશે; જેમાં તેઓ હંમેશા રહેશે, અલ્લાહ તેમનાથી રાજી હશે અને તેઓ અલ્લાહથી રાજી હશે, તેઓ જ અલ્લાહનો સમૂહ છે, જાણી લો! બેશક અલ્લાહનો સમૂહ જ સફળ છે.*

← Surah 57 Surah 59 →