Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 58

سورة المجادلة

Al Mujadila

સૂરએ મુજાદેલહ
22 verses Madani Verses 11–20 of 22
58:11
يا أَيُّهَا الَّذينَ آمَنُوا إِذا قيلَ لَكُمْ تَفَسَّحُوا فِي الْمَجالِسِ فَافْسَحُوا يَفْسَحِ اللهُ لَكُمْ وَ إِذا قيلَ انْشُزُوا فَانْشُزُوا يَرْفَعِ اللهُ الَّذينَ آمَنُوا مِنْكُمْ وَ الَّذينَ أُوتُوا الْعِلْمَ دَرَجاتٍ وَ اللهُ بِما تَعْمَلُونَ خَبيرٌ

اى كسانى كه ايمان آورده‌ايد! هنگامى‌كه به شما گفته شود: «مجلس را وسعت بخشيد [و به تازه واردها جا دهيد]»، وسعت بخشيد، خداوند [بهشت را] براى شما وسعت مى‌بخشد؛ و هنگامى‌كه گفته شود: «برخيزيد»، برخيزيد؛ اگر چنين كنيد، خداوند كسانى از شما را كه ايمان آورده‌اند و كسانى را كه علم به آنان داده شده درجات عظيمى مى‌بخشد؛ و خداوند به آنچه انجام مى‌دهيد آگاه است.

O you who believe! when it is said to you, Make room in (your) assemblies, then make ample room, Allah will give you ample, and when it is said: Rise up, then rise up. Allah will exalt those of you who believe, and those who are given knowledge, in high degrees; and Allah is Aware of what you do.

અય ઇમાનવાળાઓ જયારે તમને મજલીસમાં (બેઠકમાં) જગ્યા કરવાનું કહેવામાં આવે ત્યારે બીજાઓને જગ્યા આપો. જેથી અલ્લાહ તમને જન્નતમાં જગ્યા આપે અને જયારે તમને ઊભા થવાનો હુકમ આપે ત્યારે ઊભા થઇ જાઓ, (કારણકે ખાસ જગ્યાએ બેઠવામાં બુઝુર્ગી નથી) અલ્લાહ તમારામાંથી જેઓ ઇમાન લાવ્યા અને જેઓને ઇલ્મ આપવામાં આવ્યુ તેના દરજ્જા બુલંદ કરે છે અને અલ્લાહ તમારા આમાલથી વાકેફ છે.

58:12
يا أَيُّهَا الَّذينَ آمَنُوا إِذا ناجَيْتُمُ الرَّسُولَ فَقَدِّمُوا بَيْنَ يَدَيْ نَجْواكُمْ صَدَقَةً ذلِكَ خَيْرٌ لَكُمْ وَ أَطْهَرُ فَإِنْ لَمْ تَجِدُوا فَإِنَّ اللهَ غَفُورٌ رَحيمٌ

اى كسانى كه ايمان آورده‌ايد! هنگامى‌كه مى‌خواهيد با پيامبر نجوا كنيد [و سخنان درگوشى بگوييد]، قبل از آن صدقه‌اى [در راه خدا] بدهيد؛ اين براى شما بهتر و پاكيزه‌تر است. و اگر توانايى نداشته باشيد، خداوند آمرزنده و مهربان است.

O you who believe! when you consult the Apostle, then offer something in charity before your consultation; that is better for you and purer; but if you do not find, then surely Allah is Forgiving, Merciful.

અય ઇમાનવાળાઓ ! જયારે પણ તમે રસૂલ સાથે ખાનગી વાત કરો* તે પહેલા સદકો આપો તે તમારા માટે બહેતર અને વધારે પાકીઝા છે, અને અગર (સદકા માટે માલ) ન હોય તો અલ્લાહ ગફુરૂર રહીમ છે.

58:13
أَ أَشْفَقْتُمْ أَنْ تُقَدِّمُوا بَيْنَ يَدَيْ نَجْواكُمْ صَدَقاتٍ فَإِذْ لَمْ تَفْعَلُوا وَ تابَ اللهُ عَلَيْكُمْ فَأَقيمُوا الصَّلاةَ وَ آتُوا الزَّكاةَ وَ أَطيعُوا اللهَ وَ رَسُولَهُ وَ اللهُ خَبيرٌ بِما تَعْمَلُونَ

آيا ترسيديد [فقير شويد] كه از دادن صدقات قبل از نجوا خوددارى كرديد؟! اكنون كه اين كار را نكرديد و خداوند توبه شما را پذيرفت، نماز را برپا داريد و زكات را ادا كنيد و خداو پيامبرش را اطاعت نماييدو [بدانيد] خداوند از آنچه انجام مى‌دهيد آگاه است.

Do you fear that you will not (be able to) give in charity before your consultation? So when you do not do it and Allah has turned to you (mercifully), then keep up prayer and pay the poor-rate and obey Allah and His Apostle; and Allah is Aware of what you do.

શું તમે ખાનગીમાં વાત કરવા પહેલાં સદકો આપવાથી પરેશાન થઇ ગયા? માટે એમ નથી કર્યુ અને અલ્લાહે પોતાની મહેરબાની તમારા તરફ પલટાવી દીધી માટે નમાઝ કાયમ કરો તથા ઝકાત આપો અને અલ્લાહ તથા તેના રસૂલની તાબેદારી કરો અને અલ્લાહ તમારા આમાલને સારી રીતે જાણે છે.

58:14
أَ لَمْ تَرَ إِلَى الَّذينَ تَوَلَّوْا قَوْماً غَضِبَ اللهُ عَلَيْهِمْ ما هُمْ مِنْكُمْ وَ لا مِنْهُمْ وَ يَحْلِفُونَ عَلَى الْكَذِبِ وَ هُمْ يَعْلَمُونَ

آيا نديدى كسانى را كه طرح دوستى با گروهى كه مورد غضب خدا بودند ريختند؟! آن‌ها نه از شما هستند و نه از آنان. سوگند دروغ ياد مى‌كنند [كه از شما هستند] در‌حالى‌كه خودشان مى‌دانند [دروغ مى‌گويند].

Have you not seen those who befriend a people with whom Allah is wroth? They are neither of you nor of them, and they swear falsely while they know.

શું તુંએ તે લોકોને નથી જોયા તેમણે એ લોકો સાથે દોસ્તી કરી લીધી કે જેમના ઉપર અલ્લાહે ગઝબ કર્યો હતો? ન તેઓ તમારામાંથી છે અને ન તેઓમાંથી છે, અને તેઓ જાણીજોઇને જૂઠી કસમ ખાય છે.

58:15
أَعَدَّ اللهُ لَهُمْ عَذاباً شَديداً إِنَّهُمْ ساءَ ما كانُوا يَعْمَلُونَ

خداوند عذاب شديدى براى آنان فراهم ساخته، چرا كه اعمال بدى انجام مى‌دادند.

Allah has prepared for them a severe punishment; surely what they do is evil.

અલ્લાહે તેમના માટે સખત અઝાબ તૈયાર રાખ્યો છે કારણકે જે આમાલ તેઓ કરે છે તે ખરાબ છે.

58:16
اتَّخَذُوا أَيْمانَهُمْ جُنَّةً فَصَدُّوا عَنْ سَبيلِ اللهِ فَلَهُمْ عَذابٌ مُهينٌ

آن‌ها سوگندهاى خود را سپرى قرار دادند و [به‌اين‌وسيله] مردم را از راه خدا باز داشتند؛ از اين رو براى آنان عذاب خواركننده‌اى است.

They make their oaths to serve as a cover so they turn away from Allah's way; therefore they shall have an abasing chastisement.

તેઓ પોતાની કસમોને ઢાલ બનાવી છે અને (આ કસમો થકી) લોકોને અલ્લાહના રસ્તાથી અટકાવે છે, આ કારણે તેમના માટે ઝિલ્લતભર્યો અઝાબ છે.

58:17
لَنْ تُغْنِيَ عَنْهُمْ أَمْوالُهُمْ وَ لا أَوْلادُهُمْ مِنَ اللهِ شَيْئاً أُولئِكَ أَصْحابُ النَّارِ هُمْ فيها خالِدُونَ

هرگز اموال و فرزندانشان آن‌ها را از عذاب الهى حفظ نمى‌كند؛ آن‌ها اهل آتشند و جاودانه در آن مى‌مانند.

Neither their wealth nor their children shall avail them aught against Allah; they are the inmates of the fire, therein they shall abide.

અલ્લાહના અઝાબથી તેમનો માલ અને ઓલાદ તેમને બચાવશે નહિ, તેઓ જહન્નમી છે અને તેઓ તેમાં હંમેશા રહેશે.

58:18
يَوْمَ يَبْعَثُهُمُ اللهُ جَميعاً فَيَحْلِفُونَ لَهُ كَما يَحْلِفُونَ لَكُمْ وَ يَحْسَبُونَ أَنَّهُمْ عَلى شَيْ‌ءٍ أَلا إِنَّهُمْ هُمُ الْكاذِبُونَ

[به خاطر بياوريد] روزى را كه خداوند همه‌ی آن‌ها را برمى‌انگيزد، آن‌ها براى خدا نيز سوگند [دروغ] ياد مى‌كنند همان‌گونه كه [امروز] براى شما سوگند ياد مى‌كنند؛ و گمان مى‌كنند جايگاهى دارند؛ بدانيد آن‌ها دروغگويانند.

On the day that Allah will raise them up all, then they will swear to Him as they swear to you, and they think that they have something; now surely they are the liars.

જે દિવસે અલ્લાહ તેઓને ફરી જીવતા કરશે અને તેની સામે એવી જ કસમો ખાશે જેવી તમારી સામે ખાય છે, અને તેઓ એમ ગુમાન કરશે કે તેઓ પાસે કંઇક છે, જાણી લો કે તેઓ બિલ્કુલ જૂઠ્ઠા છે.

58:19
اسْتَحْوَذَ عَلَيْهِمُ الشَّيْطانُ فَأَنْساهُمْ ذِكْرَ اللهِ أُولئِكَ حِزْبُ الشَّيْطانِ أَلا إِنَّ حِزْبَ الشَّيْطانِ هُمُ الْخاسِرُونَ

شيطان بر آنان مسلّط شده و ياد خدا را از خاطر آن‌ها برده؛ آنان حزب شيطانند. بدانيد حزب شيطان زيانكارانند.

The Shaitan has gained the mastery over them, so he has made them forget the remembrance of Allah; they are the Shaitan's party; now surely the Shaitan's party are the losers.

તેઓની ઉપર શયતાન ગાલિબ આવી ગયો છે, અને તેઓને અલ્લાહની યાદ ભૂલાવી દીધી છે, તેઓ શયતાનના સમૂહ છે ખરેખર શયતાનનો સમૂહ નુકસાનમાં છે.

58:20
إِنَّ الَّذينَ يُحَادُّونَ اللهَ وَ رَسُولَهُ أُولئِكَ فِي الْأَذَلِّينَ

كسانى كه با خدا و پيامبرش دشمنى مى‌كنند، آن‌ها در زمره‌ی ذليل‌ترين افرادند.

Surely (as for) those who are in opposition to Allah and His Apostle; they shall be among the most abased.

બેશક જેઓ અલ્લાહ અને તેના રસૂલથી દુશ્મની કરે છે તેઓ સૌથી ઝલીલ તરીન લોકો છે.

← Surah 57 Surah 59 →