سورة الصف
As Saff
به خدا و پيامبرش ايمان آوريد و با اموال و جانهايتان در راه خدا جهاد كنيد؛ اين براى شما [از هرچيز] بهتر است اگر بدانيد.
You shall believe in Allah and His Apostle, and struggle hard in Allah's way with your property and your lives; that is better for you, did you but know!
તમે અલ્લાહ પર તથા તેના રસૂલ પર ઇમાન લાવો, અને અલ્લાહની રાહમાં તમારા માલ અને જાન સાથે જેહાદ કરો; અગર તમે જાણો તો (દરેક ચીઝ કરતા) આ તમારા માટે બહેતર છે:
[اگر چنين كنيد] گناهانتان را مىبخشد و شما را در باغهايى بهشتى داخل مىكند كه نهرها از پاى درختانش جارى است و در [قصرها و] مسكنهاى پاكيزه در باغهاى جاويدان بهشتى جاى مىدهد؛ و اين پيروزى عظيم است.
He will forgive you your faults and cause you to enter into gardens, beneath which rivers flow, and goodly dwellings in gardens of perpetuity; that is the mighty achievement;
તે તમારા ગુનાહોને માફ કરશે અને તમને તે જન્નતોમાં દાખલ કરશે કે જેની નીચે નહેરો વહેતી હશે અને હંમેશા બાકી રહેવાવાળી જન્નતમાં પાકીઝા મકાનો હશે અને એ જ સૌથી મોટી કામ્યાબી છે :
و [موهبت] ديگرى كه آن را دوست داريد [به شما مىبخشد،] و آن يارىِ خداوند و پيروزى نزديك است؛و مؤمنان را [به اين پيروزى بزرگ] بشارت ده!
And yet another (blessing) that you love: help from Allah and a victory near at hand; and give good news to the believers.
અને બીજી એ છે કે જેને તમે ચાહો છો, અલ્લાહ તરફથી મદદ અને જલ્દી આવનારી ફત્હ* અને તું મોઅમીનોને ખુશખબર આપી દે.
اى كسانى كه ايمان آوردهايد! ياوران خدا باشيد همانگونه كه عيسىبن مريم به حواريون گفت: «كيست كه ياور من بهسوى خدا [براى تبليغ آيين او] گردد»؟! حواريون گفتند: «ما ياوران خداييم» دراينهنگام گروهى از بنىاسرائيل ايمان آوردند و گروهى كافر شدند؛ ما كسانى را كه ايمان آورده بودند در برابر دشمنانشان تأييد كرديم و سرانجام [بر آنان] پيروز شدند.
O you who believe! be helpers (in the cause) of Allah, as~ Isa son of Marium said to (his) disciples: Who are my helpers in the cause of Allah? The disciples said: We are helpers (in the cause) of Allah. So a party of the children of Israel believed and another party disbelieved; then We aided those who believed against their enemy, and they became uppermost.
અય ઇમાન લાવનારાઓ! તમે અલ્લાહના મદદગાર બનો, જેમકે ઇસા ઇબ્ને મરિયમે હવારીઓને ફરમાવ્યું હતું કે અલ્લાહની રાહમાં મારા મદદગારો કોણ છે? ત્યારે હવારીઓએ કહ્યું કે અમે અલ્લાહના મદદગારો છીએ. પછી બની ઇસરાઇલમાંથી એક જમાઅતે ઇન્કાર કર્યો તેથી અમોએ ઇમાન લાવનારની તેમના દુશ્મનોના મુકાબલામાં મદદ કરી પરિણામે તેઓ ગાલિબ થયા.