Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 60

سورة الممتحنة

Al Mumtahina

સૂરએ મુમ્તહેના
13 verses Madani Verses 1–10 of 13
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
60:1
يا أَيُّهَا الَّذينَ آمَنُوا لا تَتَّخِذُوا عَدُوِّي وَ عَدُوَّكُمْ أَوْلِياءَ تُلْقُونَ إِلَيْهِمْ بِالْمَوَدَّةِ وَ قَدْ كَفَرُوا بِما جاءَكُمْ مِنَ الْحَقِّ يُخْرِجُونَ الرَّسُولَ وَ إِيَّاكُمْ أَنْ تُؤْمِنُوا بِاللهِ رَبِّكُمْ إِنْ كُنْتُمْ خَرَجْتُمْ جِهاداً في سَبيلي وَ ابْتِغاءَ مَرْضاتي تُسِرُّونَ إِلَيْهِمْ بِالْمَوَدَّةِ وَ أَنَا أَعْلَمُ بِما أَخْفَيْتُمْ وَ ما أَعْلَنْتُمْ وَ مَنْ يَفْعَلْهُ مِنْكُمْ فَقَدْ ضَلَّ سَواءَ السَّبيلِ

اى كسانى ‌كه ايمان آورده‌ايد! دشمن من و دشمن خودتان را دوست نگيريد! شما نسبت به آنان اظهار محبّت مى‌كنيد، درحالى‌كه آن‌ها به آنچه از حق براى شما آمده كافر شده‌اند و پيامبرخدا و شما را به‌ خاطر ايمان به خداوندى كه پروردگار همه‌ی شماست از شهر و ديارتان بيرون مى‌رانند و اگر شما براى جهاد در راه من و جلب خشنوديم هجرت كرده‌ايد [پيوند دوستى با آنان برقرار نسازيد]. شما مخفيانه با آن‌ها رابطه‌ی دوستى برقرار مى‌كنيد درحالى‌كه من به آنچه پنهان يا آشكار مى‌سازيد [از همه] داناترم. و هركس از شما چنين كند، از راه راست گمراه شده است.

O you who believe! do not take My enemy and your enemy for friends: would you offer them love while they deny what has come to you of the truth, driving out the Apostle and yourselves because you believe in Allah, your Lord? If you go forth struggling hard in My path and seeking My pleasure, would you manifest love to them? And I know what you conceal and what you manifest; and whoever of you does this, he indeed has gone astray from the straight path.

અય ઇમાન લાવનારાઓ ! તમે મારા અને તમારા દુશ્મનોને દોસ્ત ન બનાવો, કે તેઓની તરફ દોસ્તીનો પયગામ આપો જો કે જે હક તમારી પાસે આવ્યું છે તેનો તેઓ ઇન્કાર કરી ચૂકયા છે, તેઓ તમને તથા રસૂલને ફકત તમારા પરવરદિગાર અલ્લાહ પર ઇમાન લાવવાના કારણે કાઢી મૂકે છે, અગર તમે ખરેખર મારી રાહમાં જેહાદ કરવા માટે અને મારી ખુશી હાંસિલ કરવા માટે ઘરથી નીકળો છો તો તમે તેમની સાથે છુપી દોસ્તીના શા માટે તલબગાર છો? જો કે જે કાંઇ તમે છુપાવો છો અને જે કાંઇ જાહેર કરો છો તેને હું સારી રીતે જાણું છું; અને તમારામાંથી જે કોઇ તેમ કરશે તે ખરેખર સીધા રસ્તાથી ભટકી ગયો છે.

60:2
إِنْ يَثْقَفُوكُمْ يَكُونُوا لَكُمْ أَعْداءً وَ يَبْسُطُوا إِلَيْكُمْ أَيْدِيَهُمْ وَ أَلْسِنَتَهُمْ بِالسُّوءِ وَ وَدُّوا لَوْ تَكْفُرُونَ

اگر آن‌ها بر شما دست يابند، دشمنانتان خواهند بود و دست و زبان خود را به بدى نسبت به شما مى‌گشايند و دوست دارند كافر شويد.

If they find you, they will be your enemies, and will stretch forth towards you their hands and their tongues withevil, and they ardently desire that you may disbelieve.

અગર તેઓ તમારા ઉપર કાબૂ મેળવી લેશે તો તેઓ તમારા દુશ્મન બની જશે, અને તેમના હાથ અને જબાનને બદી માટે તમારા તરફ લંબાવશે અને એવું ચાહશે કે તમે પણ નાસ્તિક બની જાઓ.

60:3
لَنْ تَنْفَعَكُمْ أَرْحامُكُمْ وَ لا أَوْلادُكُمْ يَوْمَ الْقِيامَةِ يَفْصِلُ بَيْنَكُمْ وَ اللهُ بِما تَعْمَلُونَ بَصيرٌ

هرگز خويشاوندان و فرزندانتان روز قيامت سودى به حالتان نخواهند داشت؛ خداوند ميان شما جدايى مى‌افكند و او به آنچه انجام مى‌دهيد بيناست.

Your relationship would not profit you, nor your children on the day of resurrection; He will decide between you; and Allah sees what you do.

કયામતને દિવસે તમારા રિશ્તેદારો અને તમારી ઓલાદ તમને કંઇ ફાયદો નહી પહોંચાડે અને (અલ્લાહ) તમારી વચ્ચે જુદાઇ નાખી દેશે અને તમે જે કાંઇ અમલ કરો છો તેને અલ્લાહ જૂએ છે.

60:4
قَدْ كانَتْ لَكُمْ أُسْوَةٌ حَسَنَةٌ في إِبْراهيمَ وَ الَّذينَ مَعَهُ إِذْ قالُوا لِقَوْمِهِمْ إِنَّا بُرَآؤُا مِنْكُمْ وَ مِمَّا تَعْبُدُونَ مِنْ دُونِ اللهِ كَفَرْنا بِكُمْ وَ بَدا بَيْنَنا وَ بَيْنَكُمُ الْعَداوَةُ وَ الْبَغْضاءُ أَبَداً حَتَّى تُؤْمِنُوا بِاللهِ وَحْدَهُ إِلاَّ قَوْلَ إِبْراهيمَ لِأَبيهِ لَأَسْتَغْفِرَنَّ لَكَ وَ ما أَمْلِكُ لَكَ مِنَ اللهِ مِنْ شَيْ‌ءٍ رَبَّنا عَلَيْكَ تَوَكَّلْنا وَ إِلَيْكَ أَنَبْنا وَ إِلَيْكَ الْمَصيرُ

براى شما سرمشق نيكويى در زندگى ابراهيم و كسانى كه با او بودند وجود داشت، درآن‌هنگامى‌كه به قوم [مشرك] خود گفتند: «ما از شما و آنچه غير از خدا مى‌پرستيد بيزاريم؛ ما نسبت به شما كافريم و ميان ما و شما دشمنى و كينه‌ی آشكار شده است، تا آن‌زمان‌كه به خداى يگانه ايمان بياوريد. جز آن سخن ابراهيم كه به پدرش (سرپرستش كه در آن زمان عمويش آزر بود) گفت: [و وعده داد] كه براى تو آمرزش طلب مى‌كنم، و درعين‌حال در برابر خداوند براى تو مالك چيزى نيستم [و اختيارى ندارم]. پروردگارا! ما بر تو توكّل كرديم و به‌سوى تو بازگشتيم و بازگشت همه به‌سوى توست.

Indeed, there is for you a good example in Ibrahim and those with him when they said to their people: Surely we are clear of you and of what you serve besides Allah; we declare ourselves to be clear of you, and enmity and hatred have appeared between us and you forever until you believe in Allah alone-- but not in what Ibrahim said to his father: I would certainly ask forgiveness for you, and I do not control for you aught from Allah-- Our Lord! on Thee do we rely, and to Thee do we turn, and to Thee is the eventual coming:

તમારા માટે બહેતરીન મિસાલ ઇબ્રાહીમ અને તેના સાથીઓમાં છે, જયારે તેમણે પોતાની કોમને કહ્યું કે અમે તમારાથી અને તમારા ખુદાઓથી બેઝાર છીએ, અમોએ તમને જૂઠલાવ્યા, અને જ્યાં સુધી તમે એક અલ્લાહ પર ઇમાન નહિં લાવો ત્યાં સુધી અમારી અને તમારી વચ્ચે દુશ્મની અને કીનો એકદમ વાઝેહ છે. સિવાય કે ઇબ્રાહીમનુ વચન જે તેના (પાલક) પિતાને આપ્યુ હતુ કે જરૂર હું તમારા માટે ઇસ્તિગફાર કરીશ પરંતુ હું પરવરદિગાર તરફથી કોઇ અધિકાર નથી રાખતો. અમારા પરવરદિગાર! અમે તારા પર જ આધાર રાખીએ છીએ અને તારી તરફ રજૂ થઇએ છીએ અને તારી જ તરફ પાછું ફરવું છે.

60:5
رَبَّنا لا تَجْعَلْنا فِتْنَةً لِلَّذينَ كَفَرُوا وَ اغْفِرْ لَنا رَبَّنا إِنَّكَ أَنْتَ الْعَزيزُ الْحَكيمُ

پروردگارا! ما را وسيله‌ی آزمايش كافران قرار مده و ما را ببخش، اى پروردگار ما! كه تو توانا و حكيمى.

Our Lord! do not make us a trial for those who disbelieve, and forgive us, our Lord! surely Thou art the Mighty, the Wise.

અય અમારા પરવરદિગાર ! અમને તે લોકો માટે કે જેઓ ઇમાન નથી લાવ્યા અજમાઇશનું કારણ ન બનાવ, અને અય અમારા પરવરદિગાર ! અમને માફ કરી દે, બેશક તું જબરદસ્ત અને હિકમતવાળો છે.

60:6
لَقَدْ كانَ لَكُمْ فيهِمْ أُسْوَةٌ حَسَنَةٌ لِمَنْ كانَ يَرْجُوا اللهَ وَ الْيَوْمَ الْآخِرَ وَ مَنْ يَتَوَلَّ فَإِنَّ اللهَ هُوَ الْغَنِيُّ الْحَميدُ

[آرى]! براى شما در زندگى آن‌ها اسوه‌ی حسنه [و سرمشق نيكويى] بود، براى كسانى كه اميد به خدا و روز قيامت دارند و هركس سرپيچى كند [به خويشتن ضرر زده است، زيرا] خداوند بى‌نياز و شايسته‌ی ستايش است.

Certainly there is for you in them a good example, for him who fears Allah and the last day; and whoever turns back, then surely Allah is the Self-sufficient, the Praised.

બેશક તમારા માટે તે લોકોમાં બહેતરીન નમૂનો છે તેના માટે કે જે અલ્લાહ તથા કયામતના દિવસની ઊમ્મીદ રાખે છે; પરંતુ જે કોઇ ફરી જશે (તેને પોતાનુ જ નુકસાન કર્યુ કારણ કે) અલ્લાહ બેનિયાઝ અને વખાણને પાત્ર છે.

60:7
عَسَى اللهُ أَنْ يَجْعَلَ بَيْنَكُمْ وَ بَيْنَ الَّذينَ عادَيْتُمْ مِنْهُمْ مَوَدَّةً وَ اللهُ قَديرٌ وَ اللهُ غَفُورٌ رَحيمٌ

اميد است خدا ميان شما و كسانى از مشركين كه با شما دشمنى كردند [از راه اسلام] پيوند محبّت برقرار كند، خداوند توانا است و خداوند آمرزنده و مهربان است.

It may be that Allah will bring about friendship between you and those whom you hold to be your enemies among them; and Allah is Powerful; and Allah is Forgiving, Merciful.

ઊમ્મીદ છે કે અલ્લાહ તમારી અને તે લોકોની વચ્ચે કે જેમની સાથે તમારી દુશ્મની છે, દોસ્તી પેદા કરી દે અને અલ્લાહ શક્તિમાન છે; અને અલ્લાહ ગફુરૂર રહીમ છે.

60:8
لا يَنْهاكُمُ اللهُ عَنِ الَّذينَ لَمْ يُقاتِلُوكُمْ فِي الدِّينِ وَ لَمْ يُخْرِجُوكُمْ مِنْ دِيارِكُمْ أَنْ تَبَرُّوهُمْ وَ تُقْسِطُوا إِلَيْهِمْ إِنَّ اللهَ يُحِبُّ الْمُقْسِطينَ

خدا شما را از نيكى‌كردن و رعايت عدالت نسبت به كسانى كه در امر دين با شما پيكار نكردند و از خانه و ديارتان بيرون نراندند نهى نمى‌كند؛ چرا كه خداوند عدالت‌پيشگان را دوست دارد.

Allah does not forbid you respecting those who have not made war against you on account of (your) religion, and have not driven you forth from your homes, that you show them kindness and deal with them justly; surely Allah loves the doers of justice.

જે લોકો દીનના સંબંધમાં તમારી સાથે લડ્યા નથી અને તમને તમારા ઘરોમાંથી કાઢ્યા નથી તેમની સાથે નેકી કરવા અને ઇન્સાફથી પેશ આવવાની અલ્લાહ તમને મનાઇ કરતો નથી કારણકે અલ્લાહ ઇન્સાફ કરનારાઓને ચાહે છે.

60:9
إِنَّما يَنْهاكُمُ اللهُ عَنِ الَّذينَ قاتَلُوكُمْ فِي الدِّينِ وَ أَخْرَجُوكُمْ مِنْ دِيارِكُمْ وَ ظاهَرُوا عَلى إِخْراجِكُمْ أَنْ تَوَلَّوْهُمْ وَ مَنْ يَتَوَلَّهُمْ فَأُولئِكَ هُمُ الظَّالِمُونَ

خداوند شما را تنها از دوستى و رابطه با كسانى نهى مى‌كند كه در امر دين با شما پيكار كردند و شما را از خانه‌هايتان بيرون راندند و [كسانى كه] به بيرون راندن شما كمك كردند و هركس با آنان رابطه‌ی دوستى داشته باشد ستمكار است.

Allah only forbids you respecting those who made war upon you on account of (your) religion, and drove you forth from your homes and backed up (others) in your expulsion, that you make friends with them, and whoever makes friends with them, these are the unjust.

અલ્લાહ તમને ફકત તે લોકો(ની દોસ્તી)થી રોકે છે કે જેઓ તમારી સાથે દીન બાબતે લડયા તથા તમને તમારા ઘરોમાંથી કાઢી મૂકયા તથા તમને કાઢવામાં દુશ્મનોની મદદ કરી અને જે કોઇ તેમની સાથે દોસ્તી રાખે તો બેશક તેઓ જ ઝાલિમો છે.

60:10
يا أَيُّهَا الَّذينَ آمَنُوا إِذا جاءَكُمُ الْمُؤْمِناتُ مُهاجِراتٍ فَامْتَحِنُوهُنَّ اللهُ أَعْلَمُ بِإيمانِهِنَّ فَإِنْ عَلِمْتُمُوهُنَّ مُؤْمِناتٍ فَلا تَرْجِعُوهُنَّ إِلَى الْكُفَّارِ لا هُنَّ حِلٌّ لَهُمْ وَ لا هُمْ يَحِلُّونَ لَهُنَّ وَ آتُوهُمْ ما أَنْفَقُوا وَ لا جُناحَ عَلَيْكُمْ أَنْ تَنْكِحُوهُنَّ إِذا آتَيْتُمُوهُنَّ أُجُورَهُنَّ وَ لا تُمْسِكُوا بِعِصَمِ الْكَوافِرِ وَ سْئَلُوا ما أَنْفَقْتُمْ وَ لْيَسْئَلُوا ما أَنْفَقُوا ذلِكُمْ حُكْمُ اللهِ يَحْكُمُ بَيْنَكُمْ وَ اللهُ عَليمٌ حَكيمٌ

اى كسانى كه ايمان آورده‌ايد! هنگامى‌كه زنان باايمان به‌عنوان هجرت نزد شما آيند، آن‌ها را بيازماييد خداوند به ايمانشان آگاه‌تر است، اگر آنان را مؤمن يافتيد، آن‌ها را به‌سوى كفّار‌‌‌ بازنگردانيد؛ نه آن‌ها براى كفّار‌‌‌ حلالند و نه كفّار‌‌‌ براى آن‌ها حلال و آنچه را همسران آن‌ها [براى ازدواج با اين زنان] پرداخته‌اند به آنان بپردازيد و گناهى بر شما نيست كه با آن‌ها ازدواج كنيد هرگاه مَهرشان را به آنان بدهيد و هرگز زنان كافر را در همسرى خود نگه نداريد [و اگر كسى از زنان شما كافر شد و به بلاد كفر فرار كرد] حق داريد مَهرى را كه پرداخته‌ايد مطالبه كنيد آنگونه كه آن‌ها نيز حق دارند مَهر [زنانشان را كه از آنان جدا شده‌اند] از شما مطالبه كنند، اين حكم خداوند است كه در ميان شما حكم مى‌كند و خداوند دانا و حكيم است.

O you who believe! when believing women come to you flying, then examine them; Allah knows best their faith; then if you find them to be believing women, do not send them back to the unbelievers, neither are these (women) lawful for them, nor are those (men) lawful for them, and give them what they have spent; and no blame attaches to you in marrying them when you give them their dowries; and hold not to the ties of marriage of unbelieving women, and ask for what you have spent, and let them ask for what they have spent. That is Allah's Judgement; He judges between you, and Allah is Knowing, Wise.

અય ઇમાનવાળાઓ ! જયારે તમારી પાસે હિજરત કરનારી મોઅમેના ઔરતો આવે તો પહેલા તમે તેમની અજમાઇશ કરો, અલ્લાહ તેમના ઇમાનને સારી રીતે જાણે છે, પછી અગર તમે જાણી લો કે તેણીઓ મોઅમેના છે તો તેમને નાસ્તિકો તરફ પાછી ન મોકલો, ન તેણીઓ તેમના માટે હલાલ છે અને ન તેઓ તેણીઓ માટે હલાલ છે, અને જે રકમ નાસ્તિકોએ મહેરમાં આપી છે તે તેમને પાછી આપી દયો, અને જ્યારે તેણીઓને મહેર આપો ત્યારે તેણીઓ સાથે નિકાહ કરવામાં કોઇ હરજ નથી, અને નાસ્તિક ઔરતો સાથેના શાદીશુદા સંબંધને આગળ ન વધારો અને તમે જે મહેર આપી છે તે (નાસ્તિકો પાસેથી) માંગી લ્યો જેવી રીતે તેઓને હક છે કે તેઓ (પોતાની હિજરત કરીને આવેલ ઔરતોની) મહેર માંગે આ અલ્લાહનો ફેસલો છે જે તેણે તમારા વચ્ચે કર્યો છે, અને તે જાણનાર અને હિકમતવાળો છે.

← Surah 59 Surah 61 →