Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 62

سورة الجمعة

Al Jumu'a

સૂરએ જુમ્આ
11 verses Madani Verses 11–11 of 11
62:11
وَ إِذا رَأَوْا تِجارَةً أَوْ لَهْواً انْفَضُّوا إِلَيْها وَ تَرَكُوكَ قائِماً قُلْ ما عِنْدَ اللهِ خَيْرٌ مِنَ اللَّهْوِ وَ مِنَ التِّجارَةِ وَ اللهُ خَيْرُ الرّازِقِينَ

هنگامى‌‎كه آن‌ها تجارت يا سرگرمى و لهوى را ببينند پراكنده مى‌شوند و به‌سوى آن مى‌روند و تو را ايستاده به حال خود رها مى‌كنند؛ بگو: «آنچه نزد خداست بهتر از لهو و تجارت است، و خداوند بهترين روزى‌دهندگان است».

And when they see merchandise or sport they break up for It, and leave you standing. Say: What is with Allah is better than sport and (better) than merchandise, and Allah is the best of Sustainers.

અને જયારે તેઓ કોઇ વેપાર અથવા રમત-ગમતને જૂએ છે ત્યારે તેઓ તેની તરફ (જવા માટે) વિખેરાઇ જાય છે,* અને તને કયામની હાલતમાં છોડી ચાલ્યા જાય છે; તું કહે કે જે કાંઇ અલ્લાહ પાસે છે તે ખેલકૂદ અને વેપાર કરતાં બહેતર છે; અને અલ્લાહ બહેતરીન રોઝી આપનારો છે.

← Surah 61 Surah 63 →