Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 62

سورة الجمعة

Al Jumu'a

સૂરએ જુમ્આ
11 verses Madani Verses 1–10 of 11
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
62:1
يُسَبِّحُ لِلهِ ما فِي السَّماواتِ وَ ما فِي الْأَرْضِ الْمَلِكِ الْقُدُّوسِ الْعَزِيزِ الْحَكِيمِ

آنچه در آسمان‌ها و آنچه در زمين است همواره تسبيح خدا مى‌گويند، خداوندى كه مالك و حاكم است و از هر عيب و نقصى مبرّا، و توانا و حكيم است.

Whatever is in the heavens and whatever is in the earth declares the glory of Allah, the King, the Holy, the Mighty, the Wise.

આસમાનો તથા ઝમીનમાં જે કાંઇ છે તે અલ્લાહની તસ્બીહ કરે છે. જે બાદશાહ પાકીઝા સિફતોનો માલિક, જબરદસ્ત અને હિકમતવાળો છે.

62:2
هُوَ الَّذِي بَعَثَ فِي الْأُمِّيِّينَ رَسُولاً مِنْهُمْ يَتْلُوا عَلَيْهِمْ آياتِهِ وَ يُزَكِّيهِمْ وَ يُعَلِّمُهُمُ الْكِتابَ وَ الْحِكْمَةَ وَ إِنْ كانُوا مِنْ قَبْلُ لَفِي ضَلالٍ مُبِينٍ

او كسى است كه در ميان جمعيّت درس نخوانده پيامبرى از خودشان برانگيخت كه آياتش را بر آن‌ها بخواند و آن‌ها را تزكيّه كند و به آنان كتاب (قرآن) و حكمت بياموزد، هرچند پيش از آن در گمراهى آشكارى بودند.

He it is Who raised among the inhabitants of Mecca an Apostle from among themselves, who recites to them His communications and purifies them, and teaches them the Book and the Wisdom, although they were before certainly in clear error,

તે ખુદાએ મક્કાવાસીઓમાં એક રસૂલને મોકલ્યો જે તેઓમાંથી જ હતો કે તેમની સામે આયતોની તિલાવત કરે, તેમને પાક કરે અને તેમને કિતાબ અને હિકમતની તાલીમ આપે જોકે તેઓ અગાઉ ખુલ્લી ગુમરાહીમાં હતા:

62:3
وَ آخَرِينَ مِنْهُمْ لَمّا يَلْحَقُوا بِهِمْ وَ هُوَ الْعَزِيزُ الْحَكِيمُ

و [همچنين] پيامبر است بر گروه ديگرى كه هنوز به آن‌ها ملحق نشده‌اند؛ و او توانا و حكيم است.

And others from among them who have not yet joined them; and He is the Mighty, the Wise.

અને તેઓમાંથી બીજાઓની તરફ કે જેઓ હજી તેમના સાથે જોડાયા નથી; અને તે જબરદસ્ત અને હિકમતવાળો પણ છે.

62:4
ذالِكَ فَضْلُ اللهِ يُؤْتِيهِ مَنْ يَشاءُ وَ اللهُ ذُو الْفَضْلِ الْعَظِيمِ

اين فضل خداست كه به هركس بخواهد [و شايسته بداند] مى‌بخشد؛ و خداوند داراى فضل عظيم است.

That is Allah's grace; He grants it to whom He pleases, and Allah is the Lord of mighty grace.

આ અલ્લાહનો ફઝલ છે, જેને તે ચાહે તેને આપે છે; અને અલ્લાહ મહાન ફઝલનો માલિક છે.

62:5
مَثَلُ الَّذِينَ حُمِّلُوا التَّوْراةَ ثُمَّ لَمْ يَحْمِلُوها كَمَثَلِ الْحِمارِ يَحْمِلُ أَسْفاراً بِئْسَ مَثَلُ الْقَوْمِ الَّذِينَ كَذَّبُوا بِآياتِ اللهِ وَ اللهُ لا يَهْدِي الْقَوْمَ الظّالِمِينَ

داستان كسانى‌كه مكلّف به تورات شدند ولى حقّ آن را ادا نكردند، مانند داستان درازگوشى است كه كتاب‌هايى حمل مى‌كند، [امّا چيزى از آن نمى‌فهمد]. چه بد است مثل گروهى كه آيات خدا را انكاركردند، و خداوند قوم ستمگر را هدايت نمى‎كند.

The likeness of those who were charged with the Taurat, then they did not observe it, is as the likeness of the ass bearing books, evil is the likeness of the people who reject the communications of Allah; and Allah does not guide the unjust people.

જે લોકો ઊપર તોરાતની જવાબદારીનો બોજ નાખવામાં આવ્યો અને તેઓએ તે બોજ ન ઊપાડ્યો તેઓની મિસાલ એ ગધેડા જેવી છે જે કિતાબનો બોજ ઊપાડતો હોય (પરંતુ તેને સમજતો નથી) કેવી ખરાબ મિસાલ છે અલ્લાહની આયતો જૂઠલાવનારની! અલ્લાહ ઝુલમગાર કોમની હિદાયત નથી કરતો.

62:6
قُلْ يا أَيُّهَا الَّذِينَ هادُوا إِنْ زَعَمْتُمْ أَنَّكُمْ أَوْلِياءُ لِلّهِ مِنْ دُونِ النّاسِ فَتَمَنَّوُا الْمَوْتَ إِنْ كُنْتُمْ صادِقِينَ

بگو: «اى يهوديان! اگر گمان مى‌كنيد كه [فقط] شما دوستان خداييد نه ساير مردم، پس اگر راست مى‌گوييد آرزوى مرگ كنيد [تا به لقاى محبوبتان برسيد]».

Say: O you who are Jews, if you think that you are the favorites of Allah to the exclusion of other people, then invoke death If you are truthful.

તું કહે કે અય યહૂદીઓ ! જો તમે એવું ગુમાન કરો છો કે બીજા લોકો સિવાય ફકત તમે જ અલ્લાહના દોસ્ત છો માટે જો તમે સાચા હોવ તો મોતની તમન્ના કરો.

62:7
وَلا يَتَمَنَّوْنَهُ أَبَداً بِما قَدَّمَتْ أَيْدِيهِمْ وَ اللهُ عَلِيمٌ بِالظّالِمِينَ

ولى آنان به خاطر اعمالى كه از پيش فرستاده‌اند، هرگز آرزوى مرگ نمى‌كنند؛ و خداوند ستمگران را به خوبى مى‌شناسد.

And they will never invoke it because of what their hands have sent before; and Allah is Cognizant of the unjust.

અને તેઓ અગાઊ મોકલેલા આમાલને કારણે હરગિઝ મોતની તમન્ના નહિ કરે, અને અલ્લાહ ઝાલિમોથી સારી રીતે વાકેફ છે.

62:8
قُلْ إِنَّ الْمَوْتَ الَّذِي تَفِرُّونَ مِنْهُ فَإِنَّهُ مُلاقِيكُمْ ثُمَّ تُرَدُّونَ إِلى عالِمِ الْغَيْبِ وَ الشَّهادَةِ فَيُنَبِّئُكُمْ بِما كُنْتُمْ تَعْمَلُونَ

بگو: «مرگى كه از آن فرار مى‌كنيد سرانجام با شما ملاقات خواهد كرد؛ سپس به‌سوى كسى‌ كه داناى پنهان و آشكار است باز گردانده مى‌شويد؛ آنگاه شما را از آنچه انجام مى‌داديد خبر مى‌دهد».

Say: (As for) the death from which you flee, that will surely overtake you, then you shall be sent back to the Knower of the unseen and the seen, and He will inform you of that which you did.

તું કહે કે તે મોત કે જેનાથી તમે નાસતા ફરો છો પછી જરૂર તે તમારી મુલાકાત કરશે, ત્યારબાદ તમને તેના હજૂરમાં પાછા ફેરવવામાં આવશે જે ગૈબ અને જાહેરનો જાણકાર છે, અને તમે દુનિયામાં જે કાંઇ કરતા હતા તે જણાવશે.

62:9
يا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذا نُودِيَ لِلصَّلاةِ مِنْ يَوْمِ الْجُمُعَةِ فَاسْعَوْا إِلى ذِكْرِ اللهِ وَ ذَرُوا الْبَيْعَ ذالِكُم خَيْرٌ لَكُمْ إِنْ كُنْتُمْ تَعْلَمُونَ

اى كسانى ‌كه ايمان آورده‌ايد! هنگامى‌كه براى نماز روز جمعه اذان گفته‌ شود، به‌سوى ذكر خدا [و نماز] بشتابيد و خريد و فروش را رها كنيد كه اين براى شما بهتر است اگر مى‌دانستيد!

O you who believe! when the call is made for prayer on Friday, then hasten to the remembrance of Allah and leave off trading; that is better for you, if you know.

અય ઇમાન લાવનારાઓ ! જયારે જુમ્આના દિવસે નમાઝ માટે પોકારવામાં આવે ત્યારે તમે અલ્લાહની યાદ તરફ દોડો અને વેપારને છોડી દો; અગર તમે જાણો તો આ તમારા માટે બહેતર છે.

62:10
فَإِذا قُضِيَتِ الصَّلاةُ فَانْتَشِرُوا فِي الْأَرْضِ وَ ابْتَغُوا مِنْ فَضْلِ اللهِ وَ اذْكُرُوا اللهَ كَثِيراً لَعَلَّكُمْ تُفْلِحُونَ

و هنگامى‌كه نماز پايان گرفت [مى‌توانيد] در زمين پراكنده شويد [و به سراغ كسب و كار رفته] و از فضل خدا بطلبيد، و خدا را بسيار ياد كنيد تا رستگار شويد.

But when the prayer is ended, then disperse abroad in the land and seek of Allah's grace, and remember Allah much, that you may be successful.

પછી જયારે નમાઝ પૂરી થઇ જાય ત્યારે ઝમીનમાં ફેલાઇ જાઓ અને અલ્લાહના ફઝલને તલાશ કરો અને અલ્લાહને વધારે યાદ કરો કે જેથી કામ્યાબ થાઓ.

← Surah 61 Surah 63 →