سورة الملك
Verse 17 of 30
أَمْ أَمِنْتُمْ مَنْ فِي السَّماءِ أَنْ يُرْسِلَ عَلَيْكُمْ حاصِباً فَسَتَعْلَمُونَ كَيْفَ نَذيرِ
يا ايمن هستيد از اينكه خداوندِ حاكم بر آسمان طوفانى از شن بر شما فرستد؟! و بهزودى خواهيد دانست تهديدهاى من چگونه است!
Or are you secure of those in the heaven that He should not send down upon you a punishment? Then shall you know how was My warning.
અથવા શુ જે આસમાનમાં છે તેના તરફથી પથ્થરો વરસાવવાથી સલામત થઇ ગયા છો? પછી તમે જલ્દી જાણી લેશો કે મારૂં ડરાવવું કેવુ છે!
No commentary recorded for this verse.