سورة الملك
Al Mulk
اينجاست كه به گناه خود اعتراف مىكنند؛ دور باشند دوزخيان [از رحمت خدا]!
So they shall acknowledge their sins, but far will be (forgiveness) from the inmates of the burning fire.
પછી તેઓ પોતાના ગુનાહોને કબૂલી લીધા અને લાનત થાય જહન્નમીઓ પર.
به يقين كسانى كه از پروردگارشان در نهان مىترسند، آمرزش و پاداش بزرگى دارند.
(As for) those who fear their Lord in secret, they shall surely have forgiveness and a great reward.
બેશક જેઓ ખાનગીમાં પોતાના પરવરદિગારથી ડરે છે તે લોકો માટે માફી અને મોટો બદલો છે.
گفتار خود را پنهان كنيد يا آشكار [تفاوتى نمىكند]، زيرا او به آنچه در درون سينههاست آگاه است.
And conceal your word or manifest it; surely He is Cognizant of what is in the hearts.
અને તમે લોકો તમારી વાત ખાનગીમાં કહો કે જાહેરમાં (ફરક નથી) કારણકે અલ્લાહ મનની વાતોને જાણે છે.
آيا آن كسى كه موجودات را آفريده از حال آنها آگاه نيست؟! درحالىكه او [از اسرار دقيق] باخبر و آگاه است.
Does He not know, Who created? And He is the Knower of the subtleties, the Aware.
અને શું જેણે પૈદા કર્યા છે તે (મખ્લૂકની હાલત) નથી જાણતો? તે લતીફ (સુક્ષ્મદર્શી) અને જાણકાર છે.
او كسى است كه زمين را براى شما رام كرد، بر پشت آن راه برويد و از روزى خداوند بخوريد؛ و [بازگشت و] اجتماع همه تنها بهسوى اوست.
He it is Who made the earth smooth for you, therefore go about in the spacious sides thereof, and eat of His sustenance, and to Him is the return after death.
તે એજ છે કે જેણે તમારા માટે ઝમીનને નરમ બનાવી છે, જેથી તમે તેના ઊપર હરો-ફરો, અને તે (અલ્લાહ)ની રોઝીમાંથી ખાઓ તથા તેની જ તરફ મહેશૂર થવાનુ છે.
آيا از اين ايمن هستيد كه خداوند حاكم بر آسمان شما را در زمين فرو برد و همچنان به لرزش خود ادامه دهد؟!
Are you secure of those in the heaven that He should not make the earth to swallow you up? Then lo! it shall be in a state of commotion.
શુ જે આસમાનમાં છે તેના તરફથી સલામત થઇ ગયા છો કે તમને ઝમીનમાં ધસાવી સે પછી તે ઝમીન ધ્રુજવા લાગે?
يا ايمن هستيد از اينكه خداوندِ حاكم بر آسمان طوفانى از شن بر شما فرستد؟! و بهزودى خواهيد دانست تهديدهاى من چگونه است!
Or are you secure of those in the heaven that He should not send down upon you a punishment? Then shall you know how was My warning.
અથવા શુ જે આસમાનમાં છે તેના તરફથી પથ્થરો વરસાવવાથી સલામત થઇ ગયા છો? પછી તમે જલ્દી જાણી લેશો કે મારૂં ડરાવવું કેવુ છે!
و كسانى كه پيش از آنان بودند [آيات الهى را] تكذيب كردند، امّا [ببين] مجازات من چگونه بود!
And certainly those before them rejected (the truth), then how was My disapproval.
અને તેમની અગાઉના લોકોએ જૂઠલાવ્યું હતું પછી જૂઓ કે (મારો) અઝાબ કેવો હતો!
آيا به پرندگانى كه بالاى سرشان است، و بالهاى خود را گسترده و جمع مىكنند، نگاه نكردند؟! جز خداوند رحمان كسى آنها را برفراز آسمان نگه نمىدارد، چرا كه او به هرچيز بيناست.
Have they not seen the birds above them expanding (their wings) and contracting (them)? What is it that withholds them save the Beneficent Allah? Surely He sees everything.
શું તેઓએ તેમની ઉપર પક્ષીઓને નથી જોયા કે જે પાંખો ફેલાવે છે અને પાછી સંકેલી લે છે? તેમને હવામાં રહેમાન અલ્લાહ સિવાય બીજું કોઇ સંભાળીને રાખતુ નથી કારણકે તે જ દરેક વસ્તુની સંભાળ રાખે છે.
آيا اين كسى كه لشكر شماست مىتواند شما را در برابر خداوند يارى دهد؟! ولى كافران تنها گرفتار فريبند.
Or who is it that will be a host for you to assist you besides the Beneficent Allah? The unbelievers are only in deception.
કોણ છે તમારૂ લશ્કર સિવાય રહેમાન અલ્લાહના કે તમારી મદદ કરે? નાસ્તિકો ફકત ફરેબમાં ગિરફતાર છે.