سورة الملك
Al Mulk
پر بركت و زوال ناپذير است كسى كه حاكميّت و مالكيت [جهان هستى] به دست اوست، و او بر هرچيز تواناست.
Blessed is He in Whose hand is the kingdom, and He has power over all things,
બરકતવાળો છે તે કે જેના હાથમાં (કાએનાતની) બાદશાહત છે અને તે દરેક વસ્તુ પર કાદીર છે:
آن كس كه مرگ و حيات را آفريد تا شما را بيازمايد كه كداميك از شما بهتر عمل مىكنيد، و او توانا و آمرزنده است.
Who created death and life that He may try you-- which of you is best in deeds; and He is the Mighty, the Forgiving,
તેણે મોત અને હયાતને એ માટે પેદા કર્યા જેથી તમને અજમાવે કે તમારામાંથી બહેતરીન અમલ કરનાર કોણ છે; અને તે જબરદસ્ત અને માફ કરનાર છે:
همان كسى كه هفت آسمان را بر فراز يكديگر آفريد؛ در آفرينش خداوند رحمان هيچ تضاد و عيبى نمىبينى. بار ديگر نگاه كن، آيا هيچ شكاف و خللى مشاهده مىكنى؟!
Who created the seven heavens one above another; you see no incongruity in the creation of the Beneficent Allah; then look again, can you see any disorder?
જેણે એકબીજા ઉપર સાત આસમાનોને પેદા કર્યા તું રહેમાન ખુદાની ખિલ્કતમાં કંઇપણ ખામી નહી જોવે; પછી ફરીથી નજર કર, શું તને કંઇ ખોડખાંપણ દેખાય છે ?
سپس بار ديگر [به عالم هستى] نگاه كن، سرانجام چشمانت [در جستجوى خلل و نقصان] ناكام مانده و خسته و ناتوان بهسوى تو باز مىگردد.
Then turn back the eye again and again; your look shall come back to you confused while it is fatigued.
ત્યારબાદ વારંવાર નજર કર, નજર થાકીને પાછી ફરી આવશે પરંતુ કંઇ (ખામી) નહિં દેખાય.
ما آسمان پايين (نزديك) را با چراغهاى فروزانى زينت بخشيديم، و آنها (شهابها) را تيرهايى براى [راندن] شياطين قرار داديم، و براى آنان عذاب آتش فروزان فراهم ساختيم.
And certainly We have adorned this lower heaven with lamps and We have made these missiles for the Shaitans, and We have prepared for them the chastisement of burning.
અને અમોએ દુનિયાના આસમાનને દીવાઓથી (તારાઓથી) ઝીનત આપી છે, અને સિતારાઓને શયતાનને મારવાના સાધન બનાવ્યા છે, અને તેમના માટે (જહન્નમની) આગનો અઝાબ તૈયાર રાખ્યો છે.
و براى كسانى كه به پروردگارشان كافر شدند عذاب جهنّم است، و چه بد فرجامى است!
And for those who disbelieve in their Lord is the punishment of hell, and evil is the resort.
અને જેમણે પોતાના પરવરદિગારનો ઇન્કાર કર્યો, તેમના માટે જહન્નમનો અઝાબ છે; અને તે કેવો ખરાબ અંજામ છે!
هنگامىكه در آن افكنده شوند صداى وحشتناكى از آن مىشنوند، درحالىكه پيوسته فوران مىكند!
When they shall be cast therein, they shall hear a loud moaning of it as it heaves,
જયારે તેઓને તેમાં નાખવામાં આવશે ત્યારે તેની ચીસ સાંભળશે, અને એવી હાલતમાં કે તે ઊકળતી હશે:
نزديك است [دوزخ] از شدّت غضب پارهپاره شود؛ هر زمان كه گروهى در آن افكنده مىشوند، نگهبانان دوزخ از آنها مىپرسند: «مگر بيمدهندهی الهى به سراغ شما نيامد»؟!
Almost bursting for fury. Whenever a group is cast into it, its keeper shall ask them: Did there not come to you a warner?
નઝદીક છે કે તે જોશના લીધે ફાટી જાય; જયારે પણ કોઇ સમૂહને તેમાં નાખવામાં આવશે ત્યારે તેના મુહાફીઝો તેમને સવાલ કરશે શું તમારી પાસે કોઇ ડરાવનાર આવ્યો ન હતો?
مىگويند: «چرا، بيم دهندهاى به سراغ ما آمد، ولى ما [او را] تكذيب كرديم و گفتيم: «خداوند هرگز چيزى نازل نكرده، و شما در گمراهى بزرگى هستيد».
They shall say: Yea! indeed there came to us a warner, but we rejected (him) and said: Allah has not revealed anything, you are only in a great error.
તેઓ કહેશે કે હા, ડરાવનાર અમારી પાસે જરૂર આવ્યો હતો, પણ અમોએ તેને જૂઠલાવ્યા અને કહ્યુ કે અલ્લાહે કંઇપણ નાઝિલ નથી કર્યુ અને તમે મોટી ગુમરાહીમાં છો.
و مىگويند: «اگر ما گوش شنوا داشتيم يا تعقل مىكرديم، در ميان دوزخيان نبوديم».
And they shall say: Had we but listened or pondered, we should not have been among the inmates of the burning fire.
અને તેઓ કહેશે કે જો અમે વાત સાંભળતા અને વિચારતા તો અમે આજે જહન્નમીઓ વચ્ચે ન હોત.