Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 68

سورة القلم

Al Qalam

સૂરએ કલમ
52 verses Makki Verses 51–52 of 52
68:51
وَ إِنْ يَكادُ الَّذينَ كَفَرُوا لَيُزْلِقُونَكَ بِأَبْصارِهِمْ لَمَّا سَمِعُوا الذِّكْرَ وَ يَقُولُونَ إِنَّهُ لَمَجْنُونٌ

نزديك است كافران هنگامى‌كه آيات قرآن را مى‌شنوند با چشم زخم خود تو را نابود سازند، و مى‌گويند: «او به يقين ديوانه است».

And those who disbelieve would almost smite you with their eyes when they hear the reminder, and they say: Most surely he is mad.

અને નઝદીક હતુ કે નાસ્તિકો કુરઆન સાંભળીને તને નજર લગાડી દે અને કહે છે કે તે દીવાનો છે.

68:52
وَ ما هُوَ إِلاَّ ذِكْرٌ لِلْعالَمينَ

در‌حالى‌كه اين [قرآن] جز تذكّر [و مايه‌ی بيدارى] براى جهانيان نيست.

And it is naught but a reminder to the nations.

જો કે આ (કુરઆન) દુનિયાવાળાઓ માટે નસીહત છે.

← Surah 67 Surah 69 →